DISTRICT Patan
TALUKA Santalpur
VILLAGE Bamnoli
CITY auda
SURVEY# 215/3
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, in the District Patan Registration Sub-District and Village Moj Bamroli of Taluka Santalpur, agricultural land of survey number 215/3, account number 997, with an area of 36422 square meters under old conditions, owned fully and directly in possession, free from all sorts of encumbrances by Lakhanakiya Jitubhai (Jitendrabhai) Chandubhai (Lal), resident of: 37, Mrikamatgar, L.H. Road, Surat, has applied for a Title Clearance Certificate from us for selling. Therefore, anyone having any rights, claims, mortgages, liens, charges, easements, exchanges, or any transactions such as sale, inheritance, gift, license, possession agreements, understanding agreements, or any documents or court proceedings related to the abovementioned land should submit their claims in writing with certified copy of evidence within 7 days from the publication of this notice to the address below. If not complied, it will be considered that there is no interest, right, claim existing, and such interest, if any, will be deemed waived post the issuance of the Title Clearance Certificate and the completion of the selling procedure by our client. Take note of this. Date: 27/05/2024, File Number: 23669/3 Bipinchandra R. Patel & Company Advocates, Solicitors, and Corporate Attorneys 15, Dolly Apartment, Ambawadi Circle, Ahmedabad-6, Phone: 29466400, 26466401
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, ડિસ્ટ્રીક્ટ પાટણ રજીસ્ટ્રેશન સબ-ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા સાંતલપુરનાં ગામ મોજે બામરોલીની સીમનાં સર્વે નંબર- ૨૧૫/ ૩ નાં ખાતા નંબર- ૯૯૭ નાં ક્ષેત્રફળ- ૩૬૪૨૨ સમચોરસમીટર જુની શરતની ખેતીની જમીન, લાખણકીયા જીતુભાઈ (જીતેન્દ્રભાઈ) ચંદુભાઈ (લાલ), રહેવાસી : ૩૭, મ્રીકમતગર, એલ.એચ. રોડ, સુરતનાંએ તેઓની કુલ સ્વતંત્ર માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટા ખુદખેડની તથા તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનું જણાવી અમારા અસીલને વૈચાણ આપવાનું નક્કી કરી અમારી પાસે ઉપરોક્ત જમીનનાં ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો, વ્યક્તિ, પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા કે અત્ય કોઈપણ કે જેઓ વેચાણ, વારસો, ભેટ, લાયસન્સ, કબજો, ગીરો, લીયન, ચાર્જ, ભરણપોષાણ, ઈઝમેન્ટ, અદલાબદલી, ડેવલપર કે ફાઈનાન્સર તરીકે કે બાનાખતના કરાર, પાવર ઓફ એટર્ની, કબજા કરાર, સમજૂતી કરાર, કે અન્ય કોઈ લખાણ હેઠળ કે કોર્ટ કાર્યવાહી હેઠળ કે કુટુંબના સભ્ય કે વારસદાર તરીકે કે બીજી કોઈપણ રીતે ઉપરોકત જમીન પર હકક, દાવો કે અલાખો ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવાની સર્ટીફાઈડ નકલ સાથે આ નોટિસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત)ની અંદર નીચેના સરનામે રજી. એ.ડી.થી કરવી. જો તેમ કરવામાં નહીં આવે તો ઉપરોક્ત જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો પોષાતો નથી અને પોષાતો હોય તો તે જતો યાને કે વેઈવ (WAIVE) કરેલ છે તેમ સમજી મુદ્ત વિત્યે ઉપરોકત જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટ ઈશ્યુ કરવામાં આવશે તેમજ અમારા અસીલ વેચાણ દસ્તાવેજને લગતી કાર્યવાહી પૂર્ણ કરશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની ર ચાલશે નહીં જેની આથી નોંધ લવા. તારીખ : ૨૭/૦૫/૨૦૨૪, ફાઈલ નંબર- ૨૩૬૬૯/૩ બિપિનચંદ્ર આર. પટેલ એન્ડ કંપની એડવોકેટસ, સોલીસીટર્સ એન્ડ કોર્પોરેટ એટર્નીઝ ૧૫, ડોલી એપાર્ટમેન્ટ, આંબાવાડી સર્કલ, અમદાવાદ-૬ ફોન: ૨૯૪૬૬૪૦૦, ૨૬૪૬૬૪૦૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap