DISTRICT Patan
TALUKA Santalpur
VILLAGE Bamnoli
CITY auda
SURVEY# 215/R
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the general public that, under the district registration sub-district and taluka of Santalpur, within the boundaries of the village Mauje Bamroli, survey number 215/R, account number 802, having an area of 24281 square meters, is an old conditional agricultural land. Nandalal Nathabhai Bavadiya, resident of: Kutana, Liliya Mota, Amreple now has full independent ownership and actual possession of the aforementioned land, free from all types of encumbrances. Furthermore, we have decided to sell our title and have requested a Title Clearance Certificate for the above land. Accordingly, any person, firm, bank, financial institution, or others having any kind of sales, inheritance, gift, license, possession, pledge, lien, charge, alimony, easement, exchange, developer, or financier involvement, or any contractual agreements, power of attorney, or possession agreements, mutual agreements, decree under any documentation or court proceeding related to the aforementioned land, should register their written claims with certified proof at the address below within seven (7) days from the publication of this notice. If not done so, it would be considered that there are no claims, interests, shares or rights on the mentioned land, and they are waived post the expiration period. Thereafter, the title clearance certificate will be issued and related selling document actions by our part will be completed and no further actions will occur post this notice. Date: 27/05/2024, File Number - 23669/2 Bipinchandra R. Patel & Company Advocates, Solicitors & Corporate Attorneys 15, Dolly Apartment, Ambawadi Circle, Ahmedabad-6 Phone: 26466400, 26466401
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, ડિસ્ટ્રીક્ટ પાટણ રજીસ્ટ્રેશન સબ- ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા સાંતલપુરનાં ગામ મોજે બામરોલીની સીમનાં સર્વે નંબર- ૨૧૫/ર નાં ખાતા નંબર-૮૦૨ નાં ક્ષેત્રફળ- ૨૪૨૮૧ સમચોરસમીટર જુની શરતની ખેતીની જમીન, નંદલાલ નાથાભાઈ બવાડીયા, રહેવાસી : કુતાણા, લીલીયા મોટા, અમરેલીનાંએ તૈઓની કુલ સ્વતંત્ર માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટા ખુદખેડની તથા તમામ પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ હોવાનું જણાવી અમારા અસીલને વૈચાણ આપવાનું નક્કી કરી અમારી પાસે ઉપરોકત જમીનનાં ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટની માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો, વ્યક્તિ, પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા કે અન્ય કોઈપણ કે જેઓ વેચાણ, વારસો, ભેટ, લાયસન્સ, કબજો, ગીરો, લીયન, ચાર્જ, ભરણપોષાણ, ઈઝમેન્ટ, અદલાબદલો, ડેવલપર કે ફાઈનાન્સર તરીકે કે બાનાખતના કરાર, પાવર ઓફ એટર્ની, કબજા કરાર, સમજૂતી કરાર, હુકમનામું અન્ય કોઈ લખાણ હેઠળ કે કૉર્ટ કાર્યવાહી હેઠળ કે કુટુંબના સભ્ય કે વારસદાર તરીકે કે બીજી કોઈપણ રીતે ઉપરોકત જમીન પર હક્ક, દાવો કે અલાખો ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવાની સર્ટીફાઈડ નકલ સાથે આ નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)ની અંદર નીચેના સરનામે રજી. એ.ડી.થી કરવી. જો તેમ કરવામાં નહીં આવે તો ઉપરોક્ત જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો પોષાતો નથી અને પોષાતો હોય તો તે જતો યાને કે વેઈવ (WAIVE) કરેલ છે તેમ સમજી મુદ્ત વિત્યે ઉપરોકત જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટ ઈશ્યુ કરવામાં આવશે તેમજ અમારા અસીલ વેચાણ દસ્તાવેજને લગતી કાર્યવાહી પૂર્ણ કરશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની ર ચાલશે નહીં જેની આથી નોંધ લ તારીખ : ૨૭/૦૫/૨૦૨૪, ફાઈલ નંબર- ૨૩૬૬૯/૨ બિપિનચંદ્ર આર. પટેલ એન્ડ કંપની એડવોકેટસ, સોલીસીટર્સ એન્ડ કોર્પોરેટ એટ્નીઝ ૧૫, ડોલી એપાર્ટમેન્ટ, આંબાવાડી સર્કલ, અમદાવાદ-૬ ફોનઃ: ૨૬૪૬૬૪૦૦, ૨૬૪૬૬૪૦૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap