NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that Vashrambhai Bhoyabhai alias Bhopabhai Dhoraliya has applied for a title clear certificate for agricultural land located in the village of Bavliyari, Dholera Taluka, Ahmedabad District, under the survey number 1300, Block/Survey Number 480, Area 12-96-01 Hectare, Shape 15.06, as per old conditions. The land is free from encumbrances and legal disputes, according to the revenue records.
Therefore, this public notice is given to all concerned. If any person or financial institution has any kind of interest, right, share, stake, relation, claim, burden, lien, mortgage right, right of easement, or right to receive food and clothing in this property, then they should submit the certified copies of the necessary documents within seven days of the publication of this notice at the below-mentioned address by registered post.
If they fail to do so, it will be assumed that they have no interest, right, or share of any kind in this property, and if they do have any such rights, they have waived all such rights in favor of the owners of this property. Consequently, the title clear certificate of this property will be issued. Any dispute thereafter will not be entertained. All concerned should take note of this.
Date: 05/06/2024
N.J. Makwana (Advocate)
Firoj B. Mansuri (Advocate)
Sakib H. Sindhi (Advocate)
For N.J. Associates
(Legal Advisor and Advocates)
401, 6th Floor, Panchdhara Complex,
T.G.B. Road, S.G. Highway,
Bodakdev, Ahmedabad-380054
Phone: 91734 85042
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
ડીસ્ટ્રીકટ અમદાવાદના તાલુકા
ધોલેરાના મોજે બાવલીયારીની
સીમના ખાતા નંબર-૧૩૦૦ ના
બ્લોક/ સર્વે નંબર-૪૮૦ ની ૧૨-
૯૬-૦૧ હે.આ.ચો.મી.,આકાર-
૧૫.૦૬ વાળી જુની શરતની ખેતીની
જમીન વશરામભાઈ ભોયાભાઈ ઉર્ફે
ભોપાભાઈ ધોરાળીયાના નામે રેવન્યુ
રેકર્ડ ઉપર માલીક તરીકે બોજા રહીત
અતે કાનુની વિવાદોથી પર હોવાનું
જણાવી અમારી પાસે ટાઈટલ કલીયર
સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી
આ જાહેર નોટીસ આપી લાગતા
વળગતા સર્વેને જણાવવામાં આવે છે
કેસદર મીલકતમાં કોઈપણ ઈસમ કે
નાણાંકીય સંસ્થાનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિસ્સો, હિત,
સંબંધ, દાવો, બોજો, અલાખો, ગીરો
હકક, ગણોત હકક કે ખોરાકી પોષાકી
અંગેના કોઈ હકક હોય તો તેઓએ
સદર નોટીસ પ્રસિધ્ધ થયેથી દીન- ૭
(સાત) ની અંદર જરૂરી દસ્તાવેજી
પુરાવાઓની પ્રમાણીત નકલો સાથે
નીચે જણાવેલ સરનામે રજી. પોસ્ટથી
જાણ કરવી. જો તેમ કરવામાં કસુર
કરવામાં આવશે તો સદર મીલકતમાં
અત્ય કોઈ ઈસમો કે નાણાંકીય
સંસ્થાનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હકક, હિસ્સો નથી અને
હોય તો તેવા તમામ હકકો તેઓએ
સદર મીલકતના માલિકોની તરફેણમાં
જતા યાને વેઈવ કર્યા હોવાતું સમજીને
સદર મીલકતનું ટાઈટલ કલીયર
સર્ટીફિકેટ આપવામાં આવશે અને
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે તહીં જેની લાગતા
વળગતા તમામે નોંધ લેવી.
તા: ૦૫/૦૬/૨૦૨૪
એન. જે. મકવાણા (એડવોકેટ)
ફીરોજ બી. મનસુરી (એડવોકેટ)
સાકીબ એચ. સિંધી (એડવોકેટ)
ફોર એન. જે. એસોસિએટસ
(લીગલ એડવાઈઝર એન્ડ એડવોકેટસ)
૪૦૧, ૬ઠ્ઠો માળ, પંચધારા કોમ્ધેક્ષ,
ટી.જી.બી. પાસે, એસ.જી. હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪
ફોનઃ ૯૧૭૩૪ ૮૫૦૪૨