DISTRICT Ahmedabad
TALUKA Dholera
VILLAGE Bavliyari
CITY auda
FINAL PLOT# 6-20-18
SURVEY# 474
NOTICE CONTENT
Public Notice This is to inform the public that District Ahmedabad, Taluka Dholera, Village Bavliyari, Survey No. 474, Block/Survey No. 1299, 6-20-18 Ha. Ac. Sq.m. Shape- 17.25, Old agricultural land, in the name of Kalu Bhai Ramjibhai Koli Patel, revenue records are mentioned as owner, free from any encumbrances and legal disputes. We have been requested for a Title Clear Certificate. Therefore, by this public notice, we are informing all concerned parties that If any person or financial institution has any right, share, interest, connection, claim, encumbrance, mortgage right, etc. in this property then they are required to send certified copies of relevant documents within 7 days of this notice by registered post at the address mentioned below. If they fail to do so, it will be considered that no person or financial institution has any right, share, or interest in this property, and if any such rights exist, they have waived all such rights in favour of the owners of the property, and the Title Clear Certificate of the property will be issued, and thereafter no claim of any kind shall be entertained. All concerned persons shall take note of this. Date: 05/06/2024 N. J. Makwana (Advocate) Firoze B. Mansuri (Advocate) Saqib Ath. Siddiqui (Advocate) For N. J. Associates (Legal Advisor & Advocates) 401, 6th Floor, Panchdhara Complex, T.G.B. Near, S.G. Highway, Bodakdev, Ahmedabad - 380054 Phone: 91734 85042
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે ડીસ્ટ્રીકટ અમદાવાદના તાલુકા ધોલેરાના મોજે બાવલીયારીની સીમના ખાતા નંબર-૧૨૯૯ ના બ્લોક/ સર્વે નંબર-૪૭૪ ની ૬-૨૦-૧૮ હે.આ.ચો.મી.,આકાર-૧૭.૨૫ વાળી જુની શરતની ખેતીની જમીન કાળુભાઈ રામજીભાઈ કોળી પટેલના નામે રેવન્યુ રેકર્ડ ઉપર માલીક તરીકે બોજા રહીત અને કાનુની વિવાદોથી પર હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયર સર્ટીફિકેટની માંગણી કરેલ છે. જેથી આ જાહેર નોટીસ આપી લાગતા વળગતા સર્વેને જણાવવામાં આવે છે કે સદર મીલકતમાં કોઈપણ ઈસમ કે નાણાંકીય સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિસ્સો, હિત, સંબંધ, દાવો, બોજો, અલાખો, ગીરો હકક, ગણોત હકક કે ખોરાકી પોષાકી અંગેના કોઈ હકક હોય તો તેઓએ સદર નોટીસ પ્રસિધ્ધ થયેથી દીન- ૭ (સાત) ની અંદર જરૂરી દસ્તાવેજી પુરાવાઓની પ્રમાણીત નકલો સાથે નીચે જણાવેલ સરનામે રજી. પોસ્ટથી જાણ કરવી. જો તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો સદર મીલકતમાં અન્ય કોઈ ઈસમો કે નાણાંકીય સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હિસ્સો નથી અને હોય તો તેવા તમામ હકકો તેઓએ સદર મીલકતના માલિકોની તરફેણમાં જતા યાને વેઈવ કર્યા હોવાનું સમજીને સદર મીલકતનું ટાઈટલ કલીયર સર્ટીફિકેટ આપવામાં આવશે અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં જેની લાગતા વળગતા તમામે નોંધ લેવી. તા : ૦૫/૦૬/૨૦૨૪ એન. જે. મકવાણા (એડવોકેટ) ફીરોજ બી. મનસુરી (એડવોકેટ) સાકીબ એથ. સિધી (એડવોકેટ) ફોર એન. જે. એસોસિએટસ (લીગલ એડવાઈઝર એન્ડ એડવોકેટસ) ૪૦૧, ૬ઠ્ઠો માળ, પંચધારા કોમ્પ્લેક્ષ, ટી.જી.બી. પાસે, એસ.જી. હાઈવે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪ ફોનઃ ૯૧૭૩૪ ૮૫૦૪૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap