NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that the land measuring approximately 9066 square meters, situated in the revenue survey number 124 (old block/survey no 1734/B) in the revenue survey of village Bavlu, taluka Kadi, district Mehsana, which was previously used for agricultural purposes, has been sold by Popatji Babaji Thakor, Sakaraji Babaji Thakor, Mangaji Babaji Thakor and Babuji Babaji Thakor to Renukaben Pankaj bhai Patel, resident of 13/B, Thaltej village, Ahmedabad, through a sale deed registered on 07/10/2021 under serial number 13298.
Renukaben Pankaj bhai Patel has claimed that this land is now under her complete ownership, possession, and enjoyment, and is free from any encumbrances. She has applied to us for a title clearance certificate for this land.
Therefore, any person who has any rights, claims or objections over the said land by virtue of sale, mortgage, lien, charge, trust, maintenance, easement, inheritance, or any other means, should submit a written notice along with documentary evidence (objections without evidence will not be considered) to the address below within seven days of the publication of this notice.
Failure to do so will result in the issuance of a title clearance certificate for the said land without considering any such rights, claims or objections. No further objections will be entertained thereafter. Take note.
Date: 12/12/2024
P Parikh & Company, Advocates, Solicitors & Notary
Parimal Bipinchandra Parikh,
Dipang Piyush Parikh,
Tarang Parimal Parikh,
Utsav Piyush Parikh,
3rd Floor, Satya Complex,
Opposite IOC Petrol Pump,
Ashwamegh Four Roads,
132 feet Ring Road, Satellite,
Ahmedabad 380 015
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં આવે
છે કે, જીલે મહેસાણા તથા તાલુકા કડીનાં
મોજેગામ બાવલુની સીમનાં રેવન્યુસરવે
નંબર ૧૨૪ (જુનાબ્લોક/સરવે નંબર
૧૭૩૪/બ) ની કુલ્લે આશરે ૯૦૬૬
ચોરસમીટરની જુની શરતની ખેતીની
જમીન પોપટજી બબાજી ઠાકોર, શકરાજી
બબાજી ઠાકોર, મંગાજી બબાજી ઠાકોર
તથા બાબુજી બબાજી ઠાકોરે તારીખ ૦૭/
૧૦/૨૦૨૧ નારોજનાં અનુક્રમ નંબર
૧૩૨૯૮ થી નોંધવામાં આવેલ વેચાણ
દસ્તાવેજથી રેણુકાબેન પંકજભાઈ પટેલ,
રહેવાસી ૧૩/બ, થલતેજ ગામ,
અમદાવાદનાને વેચાણ આપેલી છે.,
અને એ રીતે સદરહુ જમીન રેણુકાબેન
પંકજભાઈ પટેલે તેઓની કુલ સ્વતંત્ર
માલિકી કબજા ભોગવટાની તેમજ સરવે
પ્રકારનાં બોજાઓથી મુકત આવેલી
હોવાનું જણાવીને તેઓએ સદરહુ
જમીનનાં ટાઈટલ્સ કલીયરન્સ
સર્ટીફિકેટની અમારી પાસે માંગણી કરેલી
છે. તો સરવે શખ્સો કે જેઓ સદરહુ
જમીન ઉપર વેચાણ, ગીરો, લીયન,
ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેન્ટ કે
વારસાઈ હકકે કે બીજી કોઈપણ રીતે
હકક, દાવો કે અલાખો ધરાવતા હોય
તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે (
પુરાવા સિવાયનાં વાંધાઓ ઘ્યાનમાં
લેવામાં આવશે નહીં) આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિવસ સાતની અંદર નીચેના
સરનામે કરવી., નહીંતર આવા હકક,
દાવા કે અલાખા ઉપર કોઈપણ જાતનું
લક્ષ આપ્યા સિવાય સદરહુ જમીતનું
ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફિકેટ
આપવામાં આવશે., અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે
નહીં., તેની નોંધ લેશો.
તારીખ :- ૧૨/૧૨/૨૦૨૪
પી પરીખ એન્ડ કંપની,
એડવોકેટ્સ, સોલીસીટર એન્ડ નોટરી,
પરિમલ બિપીનચંદ્ર પરીખ,
દિપાંગ પિયુષ પરીખ,
તરંગ પરિમલ પરીખ,
ઉત્સવ પિયુષ પરીખ,
ત્રીજો માળ, સત્ય કોમ્પલેક્ષ,
આઈ ઓ સી પેટ્રોલ પંપની સામે,
અશ્વમેઘ ચાર રસ્તા પાસે,
૧૩૨ ફુટ રીંગ રોડ, સેટેલાઈટ,
અમદાવાદ ૩૮૦ ૦૧૫