NOTICE CONTENT
Public Notice. Regarding the land located in the vicinity of Bavalu village, Taluka Kadi, Sub-District Kadi, District Mahesana, bearing City Survey Number NA 1908, Sheet Number NA 99, Card Number 13284, Re-Survey Number 1908 (Old Block/Survey Number 1769), with an area of 00-36-14 Hectare-Are-Sq. Meter, which is non-agricultural land used for residential purposes. The owner, Vaghela Yogendrasinh Bharatsinh, has informed us that the property is under his ownership, possession, and enjoyment, and is free from all types of encumbrances. Our client has requested us to obtain a Title Clearance Certificate for the said property. Therefore, if anyone has any claim, right, share, interest, encumbrance, dispute, or government/other dues, or any kind of writings related to the said property, they should send their objections with written proof to us within 7 (seven) days from the date of publication of this notice. If no objections are received within the stipulated period, it will be assumed that any existing rights regarding the said property have been relinquished in favor of the owner of the said land, and we will issue a Title Clearance Certificate to our client for the said property. Thereafter, no objections or disputes of any kind will be entertained. Pradhyumansinh G. Vaghela (Advocate), G/21, Rajvi Complex, Near New Mamlatdar Office, Karannagar Road, Kadi, Taluka Kadi, Dist. Mahesana-Kadi - 382715. Mobile No. 9898744608.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડિસ્ટ્રીકટ મહેસાણા સબ
ડિસ્ટ્રીકટ કડી ના તાલુકે કડી ના મોજે
બાવલુ ગામની સીમના સીટી સર્વે
નંબર NA 1908 ના શીટ નંબર NA
99 ના કાર્ડ નંબર ૧૩૨૮૪ ના રી-
સર્વે-૧૯૦૮ (જુના બ્લોક/સર્વે નંબર
-૧૭૬૯) ની હે.આરે.ચો.મી. ૦૦-
૩૬-૧૪ ના માપ ની રહેણાંક હેતુસારૂ
બીનખેતીના ઉપયોગવાળી જમીન ના
માલિક વાઘેલા યોગેન્દ્રસિંહ ભરતસિંહ
ની માલીકી કબજા ભોગવટાની તથા
સર્વે પ્રકારના બોજાઓમાંથી મુક્ત
હોવાનું જણાવી અમારા અસીલશ્રી એ
અમારી પાસે મજકુર મિલ્કત અંગેનું
ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ
મેળવવા માટે માંગણી કરેલ છે.
આથી મજકુર મિલ્કત માં કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક,
હિસ્સો, હીત કે બોજો, તકરાર, કે
સરકારી કે અન્ય લેણું કે કોઈપણ પ્રકાર
ના લખાણો વિગેરે હોય તો આ નોટીસ
પ્રસિધ્ધ થયે દિન-૭ (સાત) માં અમોને
લેખિત પુરાવા સાથે વાંધા મોકલી
આપવા જો મુદત વીતે સદર મિલ્કત
અંગે કોઈનો કોઈ પ્રકારનો હક્ક પોષાતો
હોયતો પણ સદરહું જમીનના માલિક
ની તરફેણ મા હક્ક જતો કરેલ છે તેમ
માની અમો અમારા અસીલશ્રીને
મજકુર મિલ્કત અંગેનું ટાઈટલ્સ
કલીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરીશું અને
ત્યારબાદ કોઈપણ જાતનો વાંધો યા
તકરાર ધ્યાનમાં લેવામાં આવશે નહી.
પ્રધ્યુમનસિંહ જી. વાઘેલા (એડવોકેટ)
જી/૨૧, રાજવી કોમ્પ્લેક્ષ,
નવી મામલતદાર કચેરી પાસે,
કરણનગર રોડ કડી, તા.કડી,
જી.મહેસાણા-કડી - ૩૮૨૭૧૫
મો.નં.૯૮૯૮૭૪૪૬૦૮