NOTICE CONTENT
Public Notice
This notice concerns lands situated within the boundaries of Bavalu village under Kadi taluka of Mehsana district. On lands designated as previously surveyed under survey/block number 1397 and newly under survey/block number 1623, with account number 436 covering an area of 1-53-93 hectares valued at 4 rupees and 59 paise per hectare, designated for non-agricultural purposes. Eligible landowners, namely (1) Lakshmiben Ramabhai, (2) Ramilaben Ramabhai, (3) Vidyaben Ramabhai, (4) Taraben Ramabhai, (5) Manjulaben Ramabhai, (6) Savitaben Ramabhai, (7) Babiben Jethabhai, (8) Champaben Jethabhai, (9) Jagdish Jethabhai, (10) Dineshbhai Jethabhai, (11) Hansaben Jethabhai, (12) Champaben Prahaladbhai are reminded that the said lands are subject to a request by Champaben Prahaladbhai Chamar for a Title Clearance Certificate. If any individual, bank, financial institution or any other entity has an interest, right or claim over the aforementioned lands, it is required to formally notify at the following address within seven days with evidence. Failure to do so will result in the issuance of the Title Clearance Certificate. The address for communication is 302-A/B, Sheel Complex, behind Agman Complex, Mithakhali, Ahmedabad. Contact no. (079) 26406825. Date: 24-05-2024.
Advocates and Notaries: Rupesh A. Bhagat, Jignesh A. Bhagat
For Bhagat Associates
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીક્ટસબ-ડીસ્ટ્રીક્ટ મહેસાણાના કડી
તાલુકાના મોજે ગામ બાવલુની સીમના
જુના સરવે/બ્લોક નંબર- ૧૩૯૭ નવા
સરવે/બ્લોક નંબર-૧૬૨૩ખાતા નંબર-
૪૩૬ હે.આરે.ચો.મી. ૧-૫૩-૯૩ ને
આકાર રૂ. ૪-૫૯ પૈસાની બીનખેતીના
હેતુ માટે પ્રીમીયમને પાત્ર જુની શરતની
ખેતીની જમીન (૧) ચમાર લક્ષ્મીબેન
રામાભાઈ (૨) ચમાર રમીલાબેન
રામાભાઈ (૩) ચમાર વિદયાબેન
રામાભાઈ (૪) ચમાર તારાબેન
રામાભાઈ (૫) ચમાર મંજુલાબેન
રામાભાઈ (૬) ચમાર સવિતાબેન
જેઠાભાઈ (૭) ચમાર બબીબેન
જેઠાભાઈ (૮) ચમાર ચંપાબેન
જેઠાભાઈ (૯) ચમારજગદીશ જેઠાભાઈ
(૧૦) ચમાર દિનેશભાઈ જેઠાભાઈ
(૧૧) ચમાર હંસાબેન જેઠાભાઈ (૧૨)
ચંપાબેન પ્રહલાદભાઈ ચમારએ તેમના
હિસ્સાની જમીનના ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપર કોઈપણ વ્યક્તિ,
બેંક કે નાણાકીય સંસ્થાનો કે બીજા
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ કે
હક્ક હિસ્સો કે બોજો હોયતો દિન-૭માં
પુરાવા સહિત નીચેના સરનામે લેખિત
જાણ કરવી નહિં તો ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે.
તા. ૨૪-૫-૨૦૨૪
રૂપેશ એ. ભગત
(એડવોકેટ એન્ડ નોટરી)
જીજ્ઞેશ એ. ભગત
(એડવોકેટ એન્ડ નોટરી)
ફોર ભગત એસોસીએટસ
સરનામું: ૩૦૨-એ/બી, શીલ કોમ્ધ્ેક્ષ,
આગમન કોમ્પલેક્ષની પાછળ,
મીઠાખળી, અમદાવાદ.
ટે.નં.(૦૭૯)૨૬૪૦૬૮૨૫