NOTICE CONTENT
Public Notice: Under sub-district Kadi, Mehsana, within the confines of village Bavlu, Survey/Block Numbers and respective areas are as follows: (1) Old Survey/Block Number-380, Account Number-436, Area: 0-22-63 Hectares, Size: 0-75 Paisa (2) Old Survey/Block Number-200/2, New Survey/Block Number-373, Account Number-436, Area: 0-16-38 Hectares, Size: 0-67 Paisa (3) Old Survey/Block Number-200/1, New Survey/Block Number-372, Account Number-436, Area: 0-12-58 Hectares, Size: 0-48 Paisa (4) Old Survey/Block Number-1473, New Survey/Block Number-2065, Account Number-436, Area: 0-26-88 Hectares, Size: 1-86 Paisa, pertaining to farming land under old conditions owned by (1) Laxmiben Ramabhai, (2) Ramilaben Ramabhai, (3) Vidyaben Ramabhai, (4) Taraben Ramabhai, (5) Manjulaben Ramabhai, (6) Savitaben Ramabhai, (7) Bibiben Jethabhai, (8) Champaben Jethabhai, (9) Jagdish Jethabhai, (10) Dineshbhai Jethabhai, (11) Hansaben Jethabhai (12) Champaben Prahladbhai Chamar. These parties have requested a Title Clearance Certificate for their respective share of the land. If any person, bank or financial institution, or any entity has any claim or stake, they must provide evidence within 7 days to the following address, or else a Title Clearance Certificate will be issued on 23-5-2024. Address: 302-A/B, Sheel Complex, Behind Agman Complex, Mithakhali, Ahmedabad. Tel. No. (079) 26406825. A. Bhagat (Advocate and Notary) for Bhagat Associates.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીક્ટસબ-ડીસ્ટ્રીક્ટ મહેસાણાના કડી
તાલુકાના મોજે ગામ બાવલુની સીમના
(મ) જૂમાચરધલો કમર વદકમવા
સરવે/બ્લોક નંબર-૩૮૦ખાતા નંબર-
૪૩૬ હૈ.આરે.ચો.મી. ૦-૨૨-૬૩ ને
આકાર રૂ. ૦-૭૫ પૈસા (૨) જુના સરવે/
બ્લોક નંબર-૨૦૦/૨ નવા સરવે/બ્લોક
નંબર-૩૭૩ ખાતા તંબર-૪૩૬
હે.આરે.ચો.મી. ૦-૧૬-૩૮ ને આકાર
રૂ. ૦-૬૭ પૈસા (૩) જુના સરવે/બ્લોક
નંબર-૨૦૦/૧ નવા સરવે/બ્લોક નંબર-
૩૭૨ ખાતા નંબર-૪૩૬ હે.આરે.ચો.મી.
૦-૧૨-૫૮ ને આકાર રૂ. ૦-૪૮ પૈસા
(૪) જુનાસરવે/બ્લોક નંબર-૧૪૭૩નવા
સરવે/બ્લોક નંબર-૨૦૬૫ ખાતા નંબર-
૪૩૬ હે.આરે.ચો.મી. ૦- ૨૬-૮૮ ને
આકાર રૂ. ૧-૮૬ પૈસાની જુની શરતની
ખેતીની જમીન પૈકી (૧) ચમારલક્ષ્મીબેન
રામાભાઈ (૨) ચમાર રમીલાબેન
રામાભાઈ (૩) ચમાર વિદ્યાબેન
રામાભાઈ (૪) ચમાર તારાબેન
રામાભાઈ (૫) ચમાર મંજુલાબેન
રામાભાઈ (૬) ચમાર સવિતાબેન
જેઠાભાઈ (૭) ચમાર બબીબેન
જેઠાભાઈ (૮) ચમાર ચંપાબેન
જેઠાભાઈ (૯) ચમારજગદીશ જેઠાભાઈ
(૧૦) ચમાર દિનેશભાઈ જેઠાભાઈ
(૧૧) ચમાર હંસાબેન જેઠાભાઈ (૧૨)
ચંપાબેન પ્રહલાદભાઈ ચમારએ તેમના
હિસ્સાની જમીનના ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો
સદરહુ જમીન ઉપર કોઈપણ વ્યક્તિ,
બેંક કે નાણાકીય સંસ્થાનો કે બીજા
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ કે
હક્ક હિસ્સો કે બોજો હોય તો દિન-૭માં
પુરાવા સહિત નીચેના સરનામે લેખિત
જાણ કરવી નહિં તો ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે.
તા. ૨૩-૫-૨૦૨૪
એ. ભગત
(એડવોકેટ એ નોટરી)
જીશ્ઞેશ એ. ભગત
(એડવોકેટ એન્ડ નોટરી)
ફોર ભગત એસોસીએટસ
સરનામું : ૩૦૨-એ/બી, શીલ કોમ્ધ્ેક્ષ,
આગમન કોમ્પલેક્ષની પાછળ,
મીઠાખળી, અમદાવાદ.
ટે.નં.(૦૭૯)૨૬૪૦૬૮૨૫