NOTICE CONTENT
Public Notice
Located in Moje-Bechar, Mehsana District, Sub-District of Becharaji Taluka, in the outskirts of Bechar village. The non-agricultural land comprised under collective city survey numbers NA305 (as per old survey records NA305, new survey number 305, erstwhile survey number 653/part), NA307 (as per revenue records new survey no. 307, old survey no. 653/part), and NA308 (as per revenue records new survey no. 308, old survey no. 653/part1) are announced to be jointly owned without any legal disputes or encumbrances by Kiritbhai Dahyabhai Patel, Hansaben Kiritbhai Patel, and Gautambhai Bhagabhai aka Bhagwandass Patel.
We have requested opinions on title clearances for the said land. If anyone has any rights or claims over the said land, they are required to inform us with written evidence within 7 days at the below address, and if not contested within this time, it will be considered as no claims exist and the title opinion certificate will be issued thereafter barring any disputes.
Date: 25-05-2024
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrathbhai Patel, Advocate,
Amit Dashrathbhai Patel, Advocate,
Het Shankarbhai Patel, Advocate,
Balchandbhai K. Patel Associates
Address: TA / 202, Second Floor,
S. G. Business Hub, near Gota Overbridge, S. G. Highway, Gota, Ahmedabad.
Contact: 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે -બેચર
ડીસ્ટ્રીકટ મહેસાણા સબ-ડીસ્ટ્રીકટ
બેચરાજી તાલુકાના મોજે-બેચર ગામની
સીમનાં સીટી સર્વે વોર્ડ - બેચર
(બીનખેતી) નાં એકત્ર સીટી સર્વે નં.
એનએ૩૦૫ (એકત્ર અગાઉનાં જુના
સીટી સર્વે નં. એનએ૩૦૫ સરિવન્યુ
રેકર્ડ પ્રમાણે નવા સર્વે નં.૩૦૫ (જુના
સર્વે નં. ૬૫૩/પૈકીર), એનએ૩૦૭
(રેવન્યુ રેકર્ડ પ્રમાણે નવા સર્વેનં.૩૦૭
(જુના સર્વે નં. ૬૫૩/પૈકીર) તથા
એનએ૩૦૮ [િવન્યુ રેકર્ડ પ્રમાણે નવા
સર્વે નં.૩૦૮ (જુના સર્વે નં. ૬૫૩/
પૈકી૧)) ની જમીન ઉપર પાડવામાં
આવેલ સબ-પ્લોટો પૈકી (૧) સબ-પ્લોટ
નં.૧નીચો.મી. ૨૯૦૦૦.૧૫ ની,
(૨) સબ- પ્લોટ નં. ૨ ની ચો.મી.
૨૪૩૩.૦૪ ની તથા (૩) સબ-પ્લોટ
નં. ૩ ની ચો.મી. ૪૧૭૯.૮૧ ની
બીનખેતીની જમીન કિરીટભાઈ
ડાહ્યાભાઈ પટેલ, હંસાબેન કિરીટભાઈ
પટેલ તથા ગૌતમભાઈ ભગાભાઈ ઉર્ફે
ભગવાનદાસ પટેલની સંયુક્ત માલીકી
કબજા, ભોગવટાની તેમજ કાનુની
વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને
અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ
અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલ
છે, સદર જમીનમાં કોઈનો કોઇપણ
પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ
યાને હક્ક હિસ્સો પોષાતો હોય તો
અમોને નીચેના સરનામે દિન-૭ માં
લેખીત પુરાવા સહિત રજી.એ..ડી.થી
જાણ કરવી અને તેમ કરવામાં નહી
આવે તો સદર જમીનમાં કોઈનો
કોઈપણ જાતનો હક્ક રહેલો નથી
અને હોય તો તે જતો કરેલ છે તેમ
સમજી મુદત વીત્યે સદર જમીનનું
ટાઈટલ કલીયરત્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી
દઈશું અને તે પછીથી કોઇનો કોઇપણ
જાતનો વાંધો તકરાર ચાલશે નહી.
તા.૨૫-૦૫-૨૦૨૪
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ કે.પટેલ એસોસીએટસ
ટે. એ / ૨૦૨, સેકન્ડ ફલોર,
એસ. જી. બીઝતેશ હબ,
ગોતા ઓવરબ્રિજ પાસે, એસ.જી.
હાઈવે, ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩