Public Notice
It is hereby informed to the public that, Vijaysingh Ramsangji, according to the re-survey of the agricultural land which encompasses areas of 5993 square meters as per survey number 314 (Old survey number 219) and 12959 square meters as per survey number 315 (Old survey number 218), making a total of 18952 square meters, has reported full and freehold ownership without any charges. A request for Title Clearance Certificate has been made by him. Therefore, if anyone has any sort of claim, right, interest, part, or liability regarding this land, they are required to inform us in writing along with supporting evidence within seven days from the publication of this notice to the address mentioned below. If no correspondence is received, it will be assumed that no third-party rights, claims, or liabilities exist, and the Titles Clearance Certificate will be issued accordingly, thereafter no complaints shall be entertained.
File Number: 9014
Date: 29/05/2024
Sharad N. Darji
(Advocate and Notary)
(M.Com., LL.B.)
Office: 425, 4th Floor, Akshar Arcade, opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9
Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ
ડિસ્ટ્રીક્ટ અને તાલુકા ધોળકાના ગામ
મોજે બેગવાની સીમના રી-સર્વે અનુસાર
સર્વે નંબર-૩૧૪ (જુના સર્વે નંબર-
૨૧૯) ની ૫૯૯૩ ચોરસમીટર તથા રી-
સર્વે અનુસાર સર્વે નંબર-૩૧૫ (જુના
સર્વે નંબર-૨૧૮) ની ૧૨૯૫૯
ચોરસમીટર એમ મળીને કુલ્લે ૧૮૯૫૨
ચોરસમીટરના ક્ષેત્રફળની જુની શરતની
ખેતીની જમીન વિજયસીંહ રામસંગજી
એ તેઓની સંપૂર્ણપણે સ્વતંત્ર માલિકી
કબજા ભોગવટાની તમામ બોજા રહિત
હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઇટલ્સ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ
જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો
લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય તો તેઓએ આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને
તેબદલના પુરાવા સહિત લેખિતમાં જાણ
નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં
નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય
કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો
લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો,
બોજો નથી અને હોય તો તે જતો (વેવ)
કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને
ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર
ચાલશે નહી.
ફાઇલ નંબર-૯૦૧૪
તારીખ-૨૯/૦૫/૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસ : ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap