Public Notice for 406(Bhadraj)

Bhadaj, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Bhadaj
CITY auda
FINAL PLOT# 94
SURVEY# 178
NOTICE CONTENT
Public Notice This is to inform the public that our client 'Shri Prabhuji Developers', a partnership firm, has purchased the total 1517 sq. m. of non-agricultural land of multi-purpose purpose from the owners and occupiers Gordhanbhai Kalidas Patel, etc. of final plot no. 94, which is included in draft T.P. Scheme No. 406(Bhadraj) of total 2529 sq. m. land in block No. 178 in the village of Bhadraj, taluka Ghatlodiya, sub-district Ahmedabad-8(Sola), district Ahmedabad, by the document No. 10255 dated 05/06/2024. Based on this, the said land is completely independent, ownership, possession, enjoyment, free from encumbrances of the said partnership firm. The partner of the partnership firm has requested us for a certificate that the titles of the said land are clear and marketable. Therefore, if any person has any kind of claim, right, interest, share, claim or encumbrance on the said land, they should inform us in writing within 7 days of the publication of this notice along with necessary evidence at the address mentioned below. If they fail to do so, then we will assume that no person has any kind of claim, right, interest, share, claim or encumbrance on the said land and we will issue a title clearance certificate for the said land. And thereafter no dispute of any kind shall be entertained. Date-11/06/2024 Koshik. G. Patel (Advocate and Notary) (B.Sc., L.L.B.) Office:- 12, 2nd Floor, J.B.R. Arcade, Next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060. Mob. No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ-ડિસ્ટ્રીકટ અમદાવાદ-૮(સોલા)ના તાલુકા ઘાટલોડીયાના ગામ મોજે ભાડજની સીમના બ્લોક નંબર- ૧૭૮ ની કુલ ૨૫૨૯ ચોરસમીટર જમીનનો ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નંબર- ૪૦૬(ભાડજ)માં સમાવેશ થતા તેને ફાળવેલ ફાઇનલ પ્લોટ નંબર-૯૪ની કુલ ૧૫૧૭ચોરસમીટર મલ્ટીપર્પઝ હેતુની બીનખેતીની જમીનના માલિકો અને કબજેદારો ગોરધનભાઈ કાળીદાસ પટેલ વિગેરે પાસેથી સદરહુ જમીન અમારા અસીલ 'શ્રી પ્રભુજી ડેવલોપર્સ" એનામની ભાગીદારી પેઢીએ દસ્તાવેજ નંબર-૧૦૨૫૫ થી તારીખ-૦૫/૦૬/ ૨૦૨૪ના રોજ વેચાણ રાખેલ છે તે આધારે સદરહુ જમીન ઉપરોક્ત ભાગીદારી પેઢીની સંપુર્ણપણે સ્વતંત્ર,માલિકી,કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું જણાવી ભાગીદારી પેઢીના ભાગીદારે અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. ” તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ,હક્ક,હીત,હીસ્સી, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલના જરૂરી પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેનાસરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઈપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હીત,હીસ્સો,દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખ-૧૧/૦૬/૨૦૨૪ કોશિક.જી.પટેલ (એડવોકેટ એન્ડ નોટરી) (બી.એસ.સી.,એલ.એલ.બી.) ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી. આર. આર્કેડ, આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap