Public Notice for 301 (Bhadaj-Hebatpur-Shilaj)

Bhadaj, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodia
VILLAGE Bhadaj
CITY auda
FINAL PLOT# 130/1
SURVEY# 506 (Old 513/2/3 and 513/3)
NOTICE CONTENT
Public Notice It is hereby notified to the public and related parties that in the sub-district and taluka of Ghatlodia, Ahmedabad district, in the area with survey no. 506 (old 513/2/3 and 513/3), there are non-agricultural lands located in the village Bhadaj, which are included in TP Scheme No. 301 (Bhadaj-Hebatpur-Shilaj). The total area allocated to final plot no. 130/1 is approximately 4907 sq.m. This land, recorded for non-agricultural (multi-purpose use) permission in the revenue records by Collector Ahmedabad, is part of the mentioned TP scheme and is burden-free according to the property card of Ahmedabad district. The owners, including Kamleshbhai Patel without a divided 14% share, Raja Dilipkumar Patel without a divided 14% share, and others listed, hold the property under co-possession and have applied for a title clearance certificate. Therefore, any individual, institute, corporation, or bank with any interest, claim, charge, or attachment on said land must notify through registered post to the designated address within seven days from the publication of this notice. Failure or delay in doing so will result in a permanent waiver of all such rights and constraints in favor of the owners, and thereafter, no disputes will be entertained. The general public is advised to take note. Marmik A. Thakkar (High Court Advocate) 201, Himalaya Emerald, Near IOC Petrol Pump, From Shyamal to Shivranjani crossroads, 132 Foot Ring Road, Satellite, Ahmedabad - 380015
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને તથા લગતા વળગતા જોગ જણાવાનું કે જત ડીસ્ટ્રીક્ટ અમદાવાદ ના સબ-ડીસ્ટ્રીક્ટ તથા તાલુકા ઘાટલોડિયાનાં મોજે ગામ ભાડજમાં આવેલ સર્વે નં.૫૦૬ (જુનો ૫૧૩/૨/૩ અને ૫૧૩/૩ પૈકી) ની ક્ષેત્રફળ આશરે ૯૮૧૪ ચો.મી. બીનખેતીની જમીન, કે જેનો સમાવેશ ટી. પી. સ્કીમ નંબર ૩૦૧ (ભાડજ- હેબતપુર-શીલજ) માં થતાં ફાઈનલ પ્લોટ નં. ૧૩૦/૧ ની ફાળવવામાં આવેલ કુલ ક્ષેત્રફળ આશરે ૪૯૦૭ ચો.મી. બીનખેતીની જમીન, સદર જમીન કલેકટરશ્રી અમદાવાદ દ્વારા બીનખેતીની (બહુહેતુક ઉપયોગ) માટે પરવાનગી ની નોંધ રેવન્યુ રેકર્ડમાં દાખલ થવાથી સદર જમીન ની પ્રોપર્ટી કાર્ડ મુજબ જીલો અમદાવાદ ના, Prop- erty Unique ID. ૨૦૨૨૩૫૭૯૭૩, સીટી સર્વે ઓફીસ : નગર-રચના- અમદાવાદ, સીટી સર્વે - વોર્ડ: ભાડજ (બીનખેતી), શીટનંબરઃ N૯૯, સીટી સરવે નંબરઃ NA૫૦૬/પૈકી ૨, વાળી બીનખેતીની જમીન (૧) કેવલ કમલેશભાઈ પટેલ (વગર વહેંચાયેલ ૧૪%હીસ્સો) (૨) રાજા દિલિપકુમાર પટેલ (વગર વહેંચાયેલ ૧૪% હીસ્સો) (૩) પટેલ મનોજભાઈ ગોવિંદભાઈ (વગર વહેંચાયેલ ૫.૦૦ % હીસ્સો), (૪) જીગ્નેશ ગોવિદલાલ પટેલ (વગર વહેંચાયેલ ૧૧ % હીસ્સો), (૫) ઘનશ્યામ મોહનભાઈ પટેલ (વગર વહેંચાયેલ ૧૧% હીસ્સો), (૬) રાજેશ મોહનલાલ પટેલ (વગર વહેંચાયેલ ૫.૫ % હીસ્સો), (૭) હર્ષદકુમાર મોહનલાલ પટેલ (વગર વહેંચાયેલ ૫.૫ % હીસ્સો), (૮) ચકવર્તી મહેશભાઇ પટેલ (વગર વહેંચાયેલ ૫.૬૬ % હીસ્સો), (૯) પરેશ પ્રહલાદભાઈ પટેલ (વગર વહેંચાયેલ ૫.૬૭%હીસ્સો), (૧૦) કમલેશકુમાર અમૃતલાલ પટેલ (વગર વહેંચાયેલ ૫.૬૭% હીરસો), (૧૧) મુકેશકુમાર ભાઈચંદભાઈ પટેલ (વગર વહેંચાયેલ ૫.૬૭%હીસ્સો), (૧૨) નીતીનકુમાર સોમાભાઈ પટેલ (વગર વહેંચાયેલ ૫.૬૭ % હીસ્સો) અને (૧૩) મુકેશભાઈ કાંતીલાલ પટેલ (વગર વહેંચાયેલ ૫.૬૬ % હીસ્સો) નાઓના સહ-કબજા ભોગવટાની સહ-માલિકી હક્કની જમીન, જે સંપુર્ણ બોજા રહિત હોવાનું જણાવી, તેઓએ સદરહુ જમીનના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી સદરહુ જમીન ઉપર કોઈપણ વ્યકિત, સંસ્થા, નિગમ કે બેંકનો કોઈપણ પ્રકારનો બોજો, ગીરો, ચાર્જ કે લાગભાગ, હક્ક, હીસ્સો કે હિત સંબંધ દાવો, અલાખો કે ખોરાકી, પોશાકીનો હક્ક, ઇઝમેન્ટ, બાનાખતના હક્કો, લીઝ પેન્ડન્સી, લીયન કે એટેચમેન્ટ ધરાવતા હોય કે અન્ય કોઈનો કોઈપણ પ્રકારના હક્ક, હિત કે હીસ્સો હોય તો તેઓએ આ નોટીસ પ્રસીઘ્ધ થયેથી દિન- ૭ (સાત) માં અમારા નીચે જણાવેલ સરનામે લેખીત પુરાવા સાથે રજીસ્ટર્ડ પોસ્ટ એડી થી જાણ કરવી. જો તેમ કરવામાં કસુર કે વિલંબ થશે તો ઉપરોક્ત જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગ, ભાગ હક્ક, હીસ્સો કે હિત સંબંધ દાવો, અલાખો, બોજો, ચાર્જ, લીયન કે કબજા ભોગવટો વીગેરે હોય તો તેવા તમામ હક્કો અને વાંધાઓ ઉપરોક્ત માલિકની તરફેણમાં હરહંમેશ માટે જતા યાને વેઇવ કરેલ છે તેમ સમજીને ઉપરોક્ત જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું, ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. તેની જાહેર જનતાએ નોંધ લેવી. માર્મિક એ. ઠકકર (હાઈકોર્ટ એડવોકેટ) ૨૦૧,હિમાલયા એમરલ્ડ, આઈ.ઓ.સી. પેટ્રોલ પંપ પાસે, શ્યામલથી શિવરંજની ચાર રસ્તા, ૧૩૨ ફુટ રીંગ રોડ, સેટેલાઈટ, અમદાવાદ - ૩૮૦૦૧૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap