NOTICE CONTENT
This is to inform the public that the land situated in District Bharuch, Sub-District Ankleshwar, Village Bhadkodra, Re.Survey-Block No. 99/1, Account No. 637, old-term agricultural land, having an area of approximately 1-06-00 sq.m. i.e. 10,600 sq.m. measuring 9,28 paisa old-term agricultural land, is owned by the following individuals:
Mohammad Sakir Gulam Mohammad Bharodawala, Samsunnishha Gulammahmad's daughter, wife of Mohammad Ilyas Kagzi, Asefabibi Gulam Mahmad's daughter, wife of Shabbirhussain Kagdi, Arifabibi Gulam Mahmad's daughter, wife of Farooq Bhai Shokh, Rubina Banu Abdul Rashid's daughter, wife of Mohammad Shafi Kagzi, Mohammad Iqbal Abdul Rashid Sheikh, Mohammad Irfan Gulam Mohammad Kagzi, Mohammad Hanif Abdul Rashid Sheikh, Mohammad Sajid Abdul Rashid Sheikh, Anisha Banu Gulam Mohammad's daughter, wife of Mohammad Jakir Sheikh, Bismillahbhanu Mohmmad Afzal Bharodawala, Kherunnishha Mohammad Afzal Bharodawala's daughter, wife of Mohammad Sabir Sangvi, Mohammad Asfaq Mohmmad Afzal Bharodawala, Mohammad Ezaz Mohmmad Afzal Bharodawala, Parveenbanu Mohammad Afzal Bharodawala's daughter, wife of Rais Sheikh, Sarabibi Mohmmad Akhtal Gulam Mohammad Sheikh, Shabnambibi, daughter of Mohammad Akhtal Gulam Mohammad Sheikh, wife of Ali Tantwal.
Our client wishes to purchase this land and has requested a title clearance certificate. If any individual, organization or bank has any kind of interest, right, ownership right, burden, lien, maintenance etc. on the above mentioned land or any part thereof, they are requested to inform us in writing with documentary evidence within 6 days.
If this is not done, after the expiry of this notice, it will be assumed that no individual, bank or organization has any right, share or claim on the said land, and if there is, it will be considered waived. Our client will get the registered sale deed and registered document of the said land done and we will issue the Title Clearance Certificate. Our client will then hold ownership rights to the said land. After that, no individual or organization will have any kind of objection, which is to be noted by the general public.
Place: Ankleshwar, Date: 12-02-2025
Notice and instructions from the client
Office: S/F-48, Ravikiran Complex, Valia Chowkdi, Ankleshwar.
Sign: - Paras H. Desai
Mobile No. 990986746467
Advocate of the buyer
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને આ નોટીસ આપી જણાવવાનું કે ડીસ્ટ્રીક્ટ ભરૂચ, સબ-ડીસ્ટ્રીકટ
તાલુકો અંકલેશ્વર મોજે ગામ ભડકોદ્રાના રે.સર્વે-બ્લોક નં.૯૯/૧, ખાતા નં. ૬૩૭, વાળી
જુની શરતની ખેતીની જમીન કે જેનું ક્ષેત્રફળ સુમારે હે.આરે. ૧-૦૬-૦૦ ચો.મી. એટલે કે
૧૦,૬૦૦ ચો.મી. વાળી જમીન જેનો આકાર ૯,૨૮ પૈસા વાળી જુની શરતની ખેતીની
જમીન મોહમ્મદ સાકીર ગુલામ મોહમદ ભરોડાવાલા, સમસુન્નીશા ગુલામમહમદની પુત્રી તે
મોહમદ ઇલ્યાસ કાગઝીની પત્ની, આસેફાબીબી ગુલામ મહમદની પુત્રી શબ્બીરહુસેન
કાગદીની પત્ની, આરીફાબીબી ગુલામ મહમદની પુત્રી તે ફારૂકભાઇ શોખની પત્ની,
રૂબીનાબાનુ અબ્દુલ રશીદની પુત્રી તે મોહમદ શફી કાગઝીની પત્ની, મોહમદ ઇકબાલ
અબ્દુલ રશીદ શેખ, મોહમદ ઇરફાન ગુલામ મોહમદ કાગઝી, મોહમદ હનીફ અબ્દુલ રશીદ
શેખ, મોહમદ સાજીદ અબ્દુલ રશીદ શેખ, અનીશાબાનુ ગુલામ મોહમદની પુત્રી તે મોહમદ
જાકીર શેખની પત્ની, બિસ્મિલ્લાહબાનુ મોહંમદ અફઝલ ભરોડાવાલા, ખેરૂન્નિશા મોહમદ
અફઝલ ભરોડાવાલાની દીકરી તે મોહમદ.સાબીર સેંગવીની પત્ની, મોહમદ અસ્ફાક મોહંમદ
અફ્ઝલ ભરોડાવાલા, મોહમદ એઝાઝ મોહંમદ અફઝલ ભરોડાવાલા, પરવીનબાનુ મોહમદ
અફઝલ ભરોડાવાલાની દીકરી તે રઇસ શેખની પત્ની, સારાબીબી મોહંમદ અખ્તર ગુલામ
મોહંમદ શેખ, શબનમબીબી તે મોહંમદ અખ્તર ગુલામ મોહંમદ શેખની પુત્રી તે અલી
તાંતવાલની પત્નીના સંયુક્ત કબજા ભોગવટા, માલીકીની હોવાનું જણાવે છે. જે જમીન
હમારા અસીલ ખરીદવા માંગતા હોવાથી અમારી પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફિકેટની
માંગણી કરેલ છે. તેથી ઉપરોકત જમીન કે તેના કોઇપણ ભાગ ઉપર કોઇપણ વ્યકિત,
સંસ્થા, બેંકનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હકક-હિત, ગણોત હકક, બોજો, લીયન,
ભરણપોષાણ ધિગેરે હોય તો તેઓએ તેનો હકક બાબતે દસ્તાવેજી પુરાવા સહિત દિન-છ માં
અમોને લેખીત જાણ કરવી. જો તેમ કરવામાં કસુર થશે તો આ નોટીસની મુદત ચિત્યે સદર
જમીનમાં કોઇ વ્યકિત, બેંક કે સંસ્થાનો કોઇપણ જાતનો હકક, હિસ્સો કે લેણું નથી અને
હોય તો તે જતો કરેલ છે, તેમ માની હમારા અસીલ સદર જમીનના રજીસ્ટડ સાટાખત,
રજીસ્ટર્ડ દસ્તાવેજ કરાવી લેશે અને અમે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું તથા અમારા
અસીલ સદરહું જમીનના માલીકી હકક ઘારણ કરશે. ત્યારપછી કોઇપણ વ્યકિત કે સંસ્થાની
કોઇપણ જાતની તર-તકરાર ચાલશે નહીં, જેની જાહેર જનતાને નોંધ લેવી.
સ્થળ : અંકલેશ્વર, તા.૧ર-૦ર-ર૦ર૫ અસીલની સુચના અને ફરમાઇરાથી
ઓફીસ : એસ/એફ-૪૮,રવિકિરણ કોમ્પલેક્ષ, સહી/- પારસ એચ.દેસાઇ
વાલીયા ચોકડી, અંકલેશ્વર.મો.નં.૯૯૦૯૮છ૭૪૬૪છ૭ તે ખરીદનારના એડવોકેટ