NOTICE CONTENT
Public Notice
Situated in village Bhadaroda, sub-district of Gandhinagar district, Dehgam taluka, according to the re-survey of the village boundaries, Block No. 325 (Old Block No. 59) of hectares are.cent.are.mi. 2-60-25, out of which hectares are.cent.are.mi. 0-39-75 of agricultural land is owned by Vipulkumar Manubhai Barot (are.cent.mi. 21953 share) and by Vasanthkumar Manharlal Patel (are.cent.mi. 2022 share), is free from all kinds of encumbrances and legal disputes. An opinion for title clearance has been requested, informing us that the land is free of any encumbrance, charge, claim rights, or any other kind of possession rights.
If any such rights exist, we have to be informed at the address below within 7 days in writing with proof, registered from A.D., and if not done within the period, it will be considered that no such rights exist and post the term, following which, a certificate regarding the opinion of the title clearance will be issued, and thereafter no complaints or challenges will be entertained. Dated 29-05-2024.
Manish Kanubhai Patel, Advocate, Chirag Dashraymai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, Balchandbhai K. Patel Associates, Address: A/202, Second Floor, S.G. Business Hub, near Gota Overbridge, S.G. Highway, Gota, Ahmedabad. Mobile: 9809344333.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે -ભાદરોડા
ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીકટ
દહેગામ તાલુકાના મોજે -ભાદરોડા
ગામની સીમના રી-સર્વે મુજબના નવા
બ્લોક નં. ૩૨૫ (જુના બ્લોક નં. ૫૯)
ની હે.આરે.ચો.મી. ૨-૬૦-૨૫ પૈકી
હે.આરે.ચો.મી.ર-૩૯-૭૫ ની ખેતીની
જમીન વિપુલકુમાર મનુભાઈ બારોટ
(ચો.મી.૨૧૯૫૩ હિસ્સો) તથા
વસંતકુમાર મનહરલાલ પટેલ
(ચો.મી.૨૦૨૨ હિસ્સો) ની માલિકી,
કબજા, ભોગવટાની તમામ પ્રકારના
બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી
મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે
ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયની માંગણી કરેલ છે, સદરહુ
જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ,
ખેડહક્ક, ગણોતહક્ક કે અન્ય કોઇપણ
પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને
હક્ક હિસ્સો પોષાતો હોય તો અમોને
નીચેના સરનામે દિન-૭ માં લેખીત
પુરાવા સહિત રજી.એ .ડી.થી જાણ કરવી
અને તેમ કરવામાં નહી આવે તો સદર
જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક
રહેલો નથી અને હોયતો તે જતો કરેલછે
તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું
ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયનું
સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી
કોઇનો કોઇપણ જાતનો વાંધો તકરાર
ચાલશે નહી.
તા.૨૯-૦૫-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરયમાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ કે. પટેલ એસોસીએટ્સ
ઠે. એ /૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી.
બીઝનેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે,
એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ.
મો. ૯૮૦૯૩૪૪૩૩૩.