Public Notice
Our client Shitvan Co-op Housing Society Ltd.,
So.Li. Bhudarpura Ambawadi Road,
Ahmedabad - 6 hereby informs and
requests the public to take note that
the tenement No. 6 situated in the
society, is in the name of member Shantaben
Jagdishchandra Gaghiya. She passed away
on 27/02/2025 without any issue.
As per her Registered Will 3175/2000
dated 21/09/2000, her nephew Bipin
Mafatlal Khatri has been appointed as
her heir. Bipin Mafatlal Khatri has
applied on 25/03/2025 for the transfer of
this property and shares in his name. The
will or testament mentions that the deceased
Shantaben Jagdishchandra Gaghiya
had 50% share in the property jointly
with her sister Jayaben Vaikunthray Gaghiya.
However, no such record is found in the
society's records. Further, Jayaben Vaikunthray
(died on 08/01/2005 without any issue) in her
Registered Will No. 3174/2000 dated 21/09/
2000 has also transferred her share in the
property to her nephew Bipin Mafatlal Khatri
as heir. In these circumstances, the
above mentioned registered wills or testaments
are from the year 2000. If, after that, the
property of Tenement No. 6 has been
transferred to anyone or any rights, interests
or sustenance rights have been
provided, then inform us and the
society in writing along with proof
within 10 days of the publication of this
notice. Otherwise, it will be assumed that
such rights and interests have been
waived. Therefore, the society will take
further action on the application
of Bipin Mafatlal Khatri dated 25/03/2025.
Please note that no disputes will be
accepted after this.
Ahmedabad, 04/04/2025
Chairman - Secretary
Shitvan Co-op Housing Society Ltd.
On my behalf:
Umesh S. Thakkar Advocate
203, J.P. Complex, C.N.
Vidyalaya, Ambawadi,
Ahmedabad - 15.
Phone No.:- 9824164844
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમારી અસીલ શિતવન કો ઓપ હા.
સો.લી. ભુદરપુરા આંબાવાડી રોડ
અમદાવાદ-૬ તી સુચના અતે
ફરમાશથી જાહેર જનતાને જણાવવાનુ
કે સોસાયટીમાં આવેલ ટેનામેન્ટ નં.૬
તેના સભાસદ શાન્તાબેન જગદીશચંદ્ર
ઘગીયાના નામે ચાલે છે, તેઓનુ
અવસાન તા.૨૭/૦૨/૨૦૨૫ ના રોજ
નીઃસંતાન થયેલ છે. તેઓના રજી.વિલ
૩૧૭૫/૨૦૦૦ તા.૨૧/૦૯/૨૦૦૦
અન્વયે તેમના સગા બહેનના પુત્ર
બીપીન મફતલાલ ખત્રીને વારસ તરીકે
નીયુકત કરેલ છે અતે બીપીન
મફતલાલ ખત્રીએ આ મીલ્કત તથા
શેર્સ તેમના નામે તબદીલ કરવા
તા.૨૫/૦૩/૨૦૨૫ ના રોજ અરજી
કરેલ છે. વિલ યાને વસીયત નામાની
વિગતે ગુજરનાર શાંતાબેન જગદીશચંદ્ર
ધગીયાએ તેમની મીલ્કતનો ૫૦ ટકા
ભાગ તેમના સગા બહેન જયાબેન
વૈકુઠરાય ઘગીયા સાથે સહીયારો
હોવાનુ જણાવેલ છે જોકે સોસાયટીના
રેકર્ડ ઉપર આ અંગે કોઇ લખાણ રજુ
થયેલ નથી. વધુમાં જયાબેન વૈકુંઠરાય
(નીઃસંતાન અવસાન તા.૦૮/૦૧/
૨૦૦૫)એ તેમના રજી.વિલ
નં.૩૧૭૪/૨૦૦૦ તા.૨૧/૦૯/
૨૦૦૦માં તેઓનો હિસ્સો પણ તેમના
સગા બહેનના પુત્ર બીપીન મફતલાલ
ખત્રીને વારસ તરીકે આપેલ છે. આ
સંજોગોમાં ઉપરોકત રજી. વિલ યાને
વસીયતનામાઓ સને ૨૦૦૦ ના છે.
ત્યાર પછી કોઇને કોઇપણ પ્રકારે
ટેનામેન્ટ નં.(૬) લખી આપેલ હોય કે
કોઇનો હકક, હીત, ખોરાકી પોષાકીનો
હકક લખી આપેલ હોયતો આ નોટીસ
પ્રસીધ્ધ થયે દિન-(૧૦) માં અમોને તથા
સોસાયટીને લેખીત પુરાવા સહીત જાણ
કરવી અન્યથા આવા હકક, હીત વેવ
કર્યા છે તેમ માની બીપીન મફતલાલ
ખત્રીની તા.૨૫/૦૩/૨૦૨૫ની અરજી
અન્વયે અમારી અસીલ સોસાયટી
આગળની કાર્યવાહી કરશે, ત્યારબાદ
કોઇ પણ વ્યક્તીની કોઇપણ તકરાર
ચાલશે નહી તેની નોંધ લેવી.
અમદાવાદ તા.૦૪/૦૪/૨૦૨૫
ચેરમેન - સેક્રેટરી
શીતવન કો.ઓપ.હા. સો.લી.
મારી મારફતઃ-
ઉમેશ.એસ.ઠકકર એડવોકેટ
૨૦૩, જે.પી.કોમ્પલેક્ષ, સી.એન.
વિદ્યાલય સામે, આંબાવાડી,
અમદાવાદ-૧૫.
ફોન નં:- ૯૮૨૪૧૬૪૮૪૪.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap