NOTICE CONTENT
Public Notice
Jat District Subdistrict
Dascroi Taluka, Ahmedabad, at the village of Bharkunda, within the limits of (old block/survey no. 251), which after resurvey became the new block/survey no. 106/1/002, covering an area of 0-47-56 hectares. This land, formerly agricultural, is the sole and independent ownership and possession of Sitaaben, daughter of Sakarajiji, and wife of Prahladji Chavda. They have applied for a Title Clear Certificate from us for the purpose of sale transaction. If anyone has any objection or dispute regarding the issuance of a Title Clear Certificate for the said property, or if anyone has any kind of claim, interest, share or charge on the said property, they are requested to submit written documentary evidence supporting their claim to us at the address below within 10 days. Otherwise, it will be assumed that there is no claim, interest, share or charge on the said land. If there is, it will be considered waived. Based on this assumption, a Title Clear Certificate for the said property will be issued. After that, no objection or dispute will be entertained. Everyone should take note of this.
Dated: 11-6-2024
Mayank N. Barot (Advocate)
Mob. No. 96948 77322
Office No. -3, Royal Rejoice -3, Near Hanspura Village, Naroda-Dahegam Road, Naroda, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડિસ્ટ્રીક્ટ સબડિસ્ટ્રીકટ
અમદાવાદના તાલુકે દશક્રોઈના મોજે
ગામ ભરકુંડાની સીમનાં (જુનો બ્લોક/
સર્વેનં.૨૫૧) જેના રીસર્વેબાદનાનવા
બ્લોક/સર્વે નં.૧૦૬/૧/૦૦૨ ની
હે.આરે.ચો.મી.૦-૪૭-૫૬ ના
ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની
જમીન સીતાબેન શકરાજીની દીકરી અને
પ્રહલાદજી ચાવડાની પતીનાઓની
પોતાની કુલ સ્વતંત્ર માલીકી અને
કબજાભોગવટાની આવેલ હોવાનું
જણાવી તેના વેચાણ વ્યવહાર અર્થે અમો
પાસે ટાઈટલ કલીયર પ્રમાણપત્રની
માંગણી કરેલ છે. સદર મિલકતનું માંગ્યા
મુજબનું ટાઈટલ ક્લીયર પ્રમાણપત્ર
ઈસ્યુ કરવા સામે કોઈને કોઈપણ
પ્રકારનો વાંધો તકરાર હોય કે સદર
મિલકતમાં કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ,હક્ક,હિત,હિસ્સો કે
ચાર્જબોજો હોય તો તેના આધારભુત
પ્રમાણીત લેખિત દસ્તાવેજી પુરાવા
સહીત અમોને નીચેના સરનામે દિન
૧૦ની અંદર જાણ કરવી અન્યથા તેવી
મુદત પુરી થયે સદર જમીનમાં કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ,
હક્ક,હિત,હિસ્સો કે ચાર્જબોજો નથી
અને હોયતો તે જતા કરેલ છે.તેમ માની
સદર મિલકતનું ટાઈટલ ક્લીયર
પ્રમાણપત્ર ઈસ્યુ કરવામાં આવશે .અને
ત્યારબાદ કોઈનો કોઈપણ પ્રકારનો
વાંધો કે તકરારચાલશે નહી.જેની દરેકે
નોંધ લેવી.
તા.-૧૧-૬-૨૦૨૪
મયંક એન.બારોટ (એડવોકેટ)
મો.નં.૯૬૯૪૮ ૭૭૩૨૨
ઓફિસ નં -૩,રોયલ રિજોઈસ -૩, -
હંસપુરા ગામની બાજુમાં,નરોડા -
દહેગામ રોડ,નરોડા,અમદાવાદ.