NOTICE CONTENT
This is regarding the sale of plot no. 129, located in the revenue survey numbers 198, 199, 200, 201, 202, 218, 219, 203/2, 204, 205, 204, 206, 208, 209, 212, 215, 216, 214, 283, 284 P 1, 285 Paiki 1, 214, covering a total area of 149441 sq.m, situated in the village of Bhaniyar, Waghodia sub-district, Vadodara district. The plot, measuring 1080.18 sq.m, includes an additional area of 463.02 sq.m, totalling 1543.20 sq.m. The owner, Gondaliya Rasik Madhabhai, wishes to sell this plot, which is owned by him and held under clear title. Anyone with any claim, right, interest, lien, burden, objection, or involvement in relation to the ownership or possession rights of this property should provide written information along with proof by 04th [Date]. After this date, the title of the land will be considered clear, and the sale transaction will proceed.
ગુજરાતી નોટિસ
૨જી. ડિસ્ટ્રીકટ વડોદરા, સબ-ડિસ્ટ્રીકટ વાઘોડીયાના મોજે ગામ ભણીયારા ની સીમના રેવન્યુ
સર્વે નંબર : ૧૯૮, ૧૯૯, ૨૦૦, ૨૦૧, ૨૦૨, ૨૧૮, ૨૧૯, ૨૦૩/૨, ૨૦૪, ૨૦૫, ૨૦૪,
૨૦૬, ૨૦૮, ૨૦૯, ૨૧૨, ૨૧૫, ૨૧૬, ૨૧૪, ૨૮૩, ૨૮૪ પી ૧, ૨૮૫ પૈકી ૧, ૨૧૪, વાળી
કુલ ૧૪૯૪૪૧ ચો.મી. જમીનમાં આવેલ ISCON GREENS નાપ્લોટનં. ૧૨૯, જેનુમાપ
૧૦૮૦.૧૮ ચો.મી., વરાડે પડતા ૪૬૩.૦૨ ચો.મી. મળી કુલ ૧૫૪૩.૨૦ ચો.મી. છે. તે પ્લોટ
ગોંડલીયા રસીક માધાભાઈ તેઓની સ્વતંત્ર માલિકી-કબજા ભોગવટાવાળી તથા ચોખ્ખા
ટાઈટલવાળી હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગે છે. ઉપરોકત મિલ્કત
બાબત તેના માલિકના માલિકી હક્ક કે કબજા ભોગવટા હક્ક કે અન્ય બાબત કોઈ પણ વ્યક્તિ,
સંસ્થા, બેંક કે અન્યનો કોઈ પણ જાતનો લાગ, ભાગ, હક્ક, હિત સંબંધ, અધિકાર, બોજો,
વાંધો કે અન્ય હોય તો તેની લેખીત માહિતી પુરાવા સહિત દિન-૦૪ માં અમોને આપવી. મુદત
વિત્યે જમીનોનું ટાઈટલ ચોખ્ખું ગણી, અમારા અસીલ વેચાણ વ્યવહાર કરશે.
ડો -૨૦૨ અસીલની સુચના અન્વયે
૨૦૩, લાસ 'કીમ્પલેસષ; મહાદેવના મંદિરની સુ
ભારત કૅ. પંડયા મેડલ