DISTRICT Surendranagar
TALUKA Lakhtar
VILLAGE Bhaskarpara
CITY ahmedabad
FINAL PLOT# 397
SURVEY# 143
NOTICE CONTENT
This is to inform the public that the land registered in District Surendranagar, Sub District and Taluka Lakhtar, in the village of Bhaskarpara, Survey Number: 397, Block Number: 313 (Old Block/Survey Number: 143) with an area of 1-78-23 hectares, with a shape of 4-50 paise old condition agricultural land, is owned by Mr. Natra Haribhai Gamerbhai. This land is solely owned by him, and he enjoys possession and enjoyment of the land. It is free of all kinds of encumbrances. It has been decided to sell the land to our client. Therefore, our client has requested a title clearance certificate from us. If any individual, organization, bank, society, etc., has any claim or right over the said land, they are requested to submit documentary evidence within 7 days to the address mentioned below. If no one comes forward within the specified time, it will be assumed that no one has any right over the land, and a title clearance certificate will be issued. No objections will be entertained later. Please take note. Dated: 02/04/2025 Samsudeen H. Momin (Advocate) Office: 27,28 Ground Floor, Vadhela Shopping Center, Sanand Opposite Police Station, Sanand, Tal. Sanand, Dist. Ahmedabad Mobile No. 9825808786
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સુરેન્દ્રનગર સબ ડીસ્ટ્રીક્ટ અને તાલુકે લખતરના મોજે ગામ ભાસ્કરપરાની સીમના ખાતા નંબર ઃ- ૩૯૭ નાસર્વ બ્લોક નંબર:-૩૧૩ (જુનાબ્લોક/સર્વે નં.૧૪૩) જેનું ક્ષેત્રફળ હે.આરે ચો.મી.૧-૭૮-૨૩ જેનો આકાર રૂ.૪-૫૦ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીનના માલિકશ્રી નૈત્રા હરિભાઈ ગેમરભાઈ નાઓની સ્વતંત્ર માલિકી, કબજા ભોગવટાની તથા ત્તમામ પ્રકારના બોજા રહીત આવેલ હોવાનું જણાવી અમોના અસીલશ્રીને વેચાણ આપવાનું નક્કી કરેલ છે જેથી અમોના અસીલશ્રીએ અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે સદર જમીનમાં જે કોઈ વ્યક્તિ, સંસ્થા, બેંક, મંડળી વિગેરેનો લાગભાગ હક્ક અધિકાર હોય તો તેમણે તે અંગેના દસ્તાવેજી પુરાવાઓ સહિત દિન-૭ માં નીચેના સરનામે જાણ કરવી કસુર થયે કોઈનો પણ કોઈ હક્ક નથી અને હોય તો જતો કરેલ છે તેવુ માની ટાઈટલ કલીયર પ્રમાણપત્ર આપીશુ પછી કોઈ તકરાર ચાલશે નહીં જેની નૉંધ લેવી. મુ.સાણંદ તા.૦૨/૦૪/૨૦૨૫ સમસુદ્દીન એચ.મોમીન (એડવોકેટ) ઓફીસઃ- ૨૭,૨૮ ગ્રાઉન્ડ ફ્લોર, વાધેલા શોપીંગ સેન્ટર, સાણંદ પોલીસ સ્ટેશનની સામે, સાણંદ, તા.સાણંદ, જી.અમદાવાદ, મો.નં.૯૮૨૫૮૦૮૭૮૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap