This is to inform the public that the land located in village Bhaskarpura, Taluka Lakhtar, District Surendranagar, Survey Number 2-311 (Old Block Survey No. 146/Paki 4), with an area of 0-83-52 hectares, is owned by Mr. Nitra Roopsingh Valjibhai Tao. This land is free from any encumbrances and is being sold by him. Anyone claiming any interest in the said land is requested to submit documentary evidence within 7 days at the address mentioned below. Failure to do so will be considered as no claim and the title clearance certificate will be issued. No claim will be entertained after the issuance of the certificate. This notice is to be taken note of.
Dated 02/04/2025
Samsuddin H. Momin (Advocate)
Office: 27, 28 Ground Floor, Vadhela Shopping Centre, Sanand
Opposite Police Station, Sanand, Taluka Sanand, District Ahmedabad
Mobile No. 9825808786
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ
સુરેન્દ્રનગર સબ ડીસ્ટ્રીક્ટ અને તાલુકે
લખતરના મોજે ગામ ભાસ્કરપરાની
૨:-૩૧૧ (જુના બ્લોકસરવે
નં.૧૪૬/પૈકી ૪) જેનું ક્ષેત્રફળ
હે.આરે.ચો.મી. ૦-૮૩-૫૨ જેનો,
આકાર રૂ.૧-૯૩ પૈસાવાળી જુની
શરતની ખેતીની જમીનના માલિકશ્રી
નૈત્રા રૂપસિંગભાઈ વાલજીભાઈ
તાઓની સ્વતંત્ર માલિકી, કબજા
ભોગવટાની તથા તમામ પ્રકારના
બોજા રહીત આવેલ હોવાનું જણાવી,
અમોના અસીલશ્રીને વેચાણ
આપવાનું નક્કી કરેલ છે જેથી અમોના|
અસીલશ્રીએ અમારી પાસે ટાઈટલ
ક્લીયરન્સ સર્ટફીકેટની માંગણી કરેલ
છે સદર જમીનમાં જે કોઈ વક્તિ,
સંસ્થા, બેંક, મંડળી વિગેરેનો
લાગભાગ હક્ક અધિકાર હોય તો|
તેમણે તે અંગેના દસ્તાવેજી પુરાવાઓ
સહિત દિન-૭ માં નીચેના સરનામે!
જાણ કરવી કસુર થયે કોઈનો પણ કોઈ|
હક્ક નથી અને હોય તો જતો કરેલ છે
તેવુ માની ટાઈટલ ક્લીયર પ્રમાણપત્ર
આપીશુ પછી કોઈ તકરાર ચાલશે નહીં
જેની નોંધ લેવી.
મુ.સાણંદ તા.૦૨/૦૪/૨૦૨૫
સમસુદીન એચ.મોમીન (એડવોકેટ)
ઓફીસઃ- ૨૭,૨૮ ગ્રાઉન્ડફ્લોર,
વાધેલા શોપીંગ સેન્ટર, સાણંદ
પોલીસ સ્ટેશનની સામે, સાણંદ,
તા.સાણંદ, જી.અમદાવાદ,
મો.નં.૯૮૨૫૮૦૮૭૮૬
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap