DISTRICT Surendranagar
TALUKA Lakhtar
VILLAGE Bhaskarpara
CITY ahmedabad
FINAL PLOT# 312
SURVEY# 392
NOTICE CONTENT
This is to inform the public that the land registered in the District Surendranagar, Sub-District and Taluka Lakhtar, situated in the village of Bhaskarpara, with survey number 392, block number 312 (old survey number 148), having an area of 1-71-34 hectares, in the form of old agricultural land with 4-32 paise, owned by Naitra Rupsinhbhai Valjibhai, is freely owned, in possession and enjoyment, and is free from all encumbrances. It has been decided to sell the said land to our client. Therefore, our client has requested a title clearance certificate from us. If any person, institution, bank, or organization has any claim or right to this land, they should submit proof of the same along with documentary evidence within 7 days to the address below. Otherwise, it will be assumed that no one has any right or claim, and if any, it is deemed waived. We will issue a title clearance certificate. No further disputes will be entertained. Note this. Dated 02/04/2025, Samsudeen H. Momin (Advocate) Office: 27, 28, Ground Floor, Wadhela Shopping Center, Sanand, Opposite Police Station, Sanand, Taluka Sanand, District Ahmedabad, Mobile No: 9825808
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સુરેન્દ્રનગર સબ ડીસ્ટ્રીક્ટ અને તાલુકે લખતરના મોજે ગામ ભાસકરપરાની સીમના ખાતા નંબર :- ૩૯૨ નાસર્વે બ્લોકનંબર:-૩૧૨ (જુનાબ્લોક સર્વે નં.૧૪૮) જેનું ક્ષેત્રફળ હે.આરે. ચો.મી.૧-૭૧-૩૪ જેનો આકાર રૂ.૪-૩૨ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીનના માલિકશ્રી નૈત્રા રૂપસિંગભાઈ વાલજીભાઈ નાઓની સ્વતંત્ર માલિકી, કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજા રહીત આવેલ હોવાનું જણાવી અમોના અસીલશ્રીને વેચાણ આપવાનું નક્કી કરેલ છે જેથી અમોના અસીલશ્રીએ અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે સદર જમીનમાં જે કોઈ વ્યક્તિ, સંસ્થા, બેંક, મંડળી વિગેરેનો લાગભાગ હક્ક અધિકાર હોય તો તેમણે તે અંગેના દસ્તાવેજી પુરાવાઓ સહિત દિન-૭ માં નીચેના સરનામે જાણ કરવી કસુર થયે કોઈનો પણ કોઈ હક્ક નથી અને હોય તો જતો કરેલ છે તેવુ માની ટાઈટલ કલીયર પ્રમાણપત્ર આપીશુ પછી કોઈ તકરાર ચાલશે નહીં જેની નોંધલેવી. મુ.સાણંદ તા.૦૨/૦૪/૨૦૨૫ સમસુદ્દીન એચ.મોમીન (એડવોકેટ) ઓફીસ:- ૨૭,૨૮ ગ્રાઉન્ડફ્લોર, વાધેલા શોપીંગ સેન્ટર, સાણંદ પોલીસ સ્ટેશનની સામે, સાણંદ, તા,સાણંદ, જી.અમદાવાદ, મો.નં.૯૮૨૫૮૦૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap