DISTRICT Surendranagar
TALUKA Lakhtar
VILLAGE Bhaskarpara
CITY ahmedabad
SURVEY# 392
NOTICE CONTENT
This is to inform the public that the land situated in the village of Bhaskarpara, Taluka Lakhtar, District Surendranagar, bearing survey number 392, block number 310 (old survey number 146/part 5), having an area of 0-82-43 hectares, owned by Shri Taitra Rupsinhbhai Valjibhai, is being sold by him. The land is free from all encumbrances and is being sold with a clear title. Anyone having any claim or right to the land, including individuals, organizations, banks, or societies, is requested to submit their documentary evidence within 7 days to the address mentioned below. Failure to do so will be considered as an acceptance of a clear title, and no further objections will be entertained. This notice is given on 02/04/2025. Samsudeen H. Momin (Advocate), Office: 27, 28, Ground Floor, Waghela Shopping Centre, Sanand, Opposite Police Station, Sanand, Dist. Ahmedabad, Mob: 9825808786.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે, જત રજીસ્‍ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સુરેન્દ્રનગર સબ ડીસ્ટ્રીક્ટ અને તાલુકે લખત્તરના મોજે ગામ ભાસ્કરપરાની સીમના ખાતા નંબર:- ૩૯૨ નાસર્વે! બ્લોક નંબર :-૩૧૦ (જુના બ્લોક સર્વે નં.૧૪૬/પૈકી ૫) જેનું ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૦-૮૨-૪૩ જેનો આકાર રૂ.૧-૮૮ પૈસાવાળી જુની શરતની ખેતીની જમીનના માલિકશ્રી તૈત્રા રૂપસિંગભાઈ વાલજીભાઈ તાઓની સ્વતંત્ર માલિકી, કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજા રહીત આવેલ હોવાનું જણાવી અમોના અસીલશ્રીને વેચાણ આપવાનું નક્કી કરેલ છે જેથી અમોના અસીલશ્રીએ અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે સદર જમીનમાં જે કોઈ વક્તિ, સંસ્થા, બેંક, મંડળી વિગેરેનો લાગભાગ હક્ક અધિકાર હોય તો તેમણે તે અંગેના દસ્તાવેજી પુરાવાઓ સહિત દિન-૭ માં નીચેના સરનામે જાણ કરવી કસુર થયે કોઈનો પણ કોઈ છે તેવુ માની ટાઈટલ ક્લીયર પ્રમાણપત્ર આપીશુ પછી કોઈ તકરાર ચાલશે નહીં જેની નોંધ લેવી. મુ.સાણંદ તા.૦૨/૦૪/૨૦૨૫ સમસુદ્દીન એચ.મોમીન (એડવોકેટ) ઓફીસઃ- ૨૭,૨૮ શ્રાઉન્ડફ્લોર, વાઘેલા શોપીંગ સેન્ટર, સાણંદ પોલીસ સ્ટેશનની સામે, સાણંદ, દ, જી.અમદાવાદ, i.૯૮૨૫૮૦૮૭૮૬
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap