NOTICE CONTENT
Public Notice
Registration District Sub-District
Gandhinagar (Zone-2) Taluka
Gandhinagar, village Bhat
Survey/Block No. 156/1/2+2/22, 261 sq.m. land included in Town Planning Scheme No. 239 (Bhat), allotted Final Plot No. 35, area 3683 sq.m. of non-agricultural land is in joint ownership of Nileshbhai Batukbhai Panchani (80% share), Rajeshkumar Dhiruhbhai Patel (Bunha) (10% share), Dinesh Balubhai Talaviya (10% share) is free from encumbrances, title clear and marketable, as stated by them, they have requested a certificate from us regarding the title clear and marketable nature of the said land, if any person or institution has any right, interest, share, claim, encumbrance, objection in the said land, please inform in writing within 7 (seven) days with supporting documents (objections without documents will not be considered) and if you fail to do so, any person or institution will not have any right, interest, share, claim, encumbrance, objection, etc. and if any, it is considered to be waived (waived) and a certificate regarding the title clearance will be issued after that, no one will be able to raise any objection afterwards.
Dinesh B. Patel, Advocate
Office: - C-404, Revati Plaza,
Near Bhaktinagar Circle, S.P. Ring Road,
Nikol, Ahmedabad-380049
Mob. No. 98790 57290
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ સબ-ડિસ્ટ્રીક્ટ
ગાંધીનગર (ઝોન-૨) ના તાલુકા
ગાંધીનગરના મોજે ગામ ભાટ ની
સીમના સર્વે/બ્લોક નં. ૧૫૬/૧/૨+૨/
ર૨ ની પર૬૧ ચો.મી. જમીનનો
સમાવેશટાઉનપ્લાનીંગસ્કીમનં. ૨૩૯
(ભાટ) માં થતા ફાળવવામાં આવેલ
ફાઈનલ પ્લોટ નં.૩૫ ની ૩૬૮૩
ચો.મી. ના ક્ષેત્રફળવાળી બિનખેતીની
જમીન નિલેશભાઈ બટુકભાઈ પાંચાણી
(૮૦ ટકાના સહભાગીદાર તરીકે),
રાજેશકુમાર ધીરૂભાઈ પટેલ (બુંહા)
(૧૦ ટકાના સહભાગીદાર તરીકે),
દિનેશ બાલુભાઈ તળાવીયા (૧૦ટકાના
સહભાગીદાર તરીકે) નાઓની સંયુક્ત
સહમાલિકી, સહકબજા-ભોગવટાની
બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને
માર્કેટેબલ આવેલી છે તેમ જણાવી
તેઓએ અમારી પાસે સદરહુ જમીનના
ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવાના
અભિપ્રાય અંગેના સર્ટીફીકેટ ની
માંગણી કરેલ છે તો સદરહુ જમીનમાં
કોઈ વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ
પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, દાવો,
બોજો, વાંધો હોય તો દિન-૭ (સાત)
માં પ્રમાણીત પુરાવા સહિત લેખીતમાં
રજી.એ.ડી. થી જાણ કરવી (પુરાવા
વગરનાં વાંધા ધ્યાને લેવાશે નહી) અને
જો તેમ કરવામાં કસુર થશે તો કોઈ
વ્યક્તિ કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો
હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો
ઈત્યાદી નથી અને જો હોય તો તે જતો
(વેવ) કરેલ છે તેમ સમજી ટાઈટલ
કલીયરન્સના અભિપ્રાય અંગેનુ
સર્ટીફીકેટ આપીશું ત્યારબાદ કોઈની
કોઈ તકરાર ચાલશે નહી.
દિનેશ બી. પટેલ, એડવોકેટ
ઓફીસ :- સી-૪૦૪, રેવતી પ્લાઝા,
ભક્તિસર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ,
નિકોલ, અમદાવાદ-૩૮૦૦૪૯
મો.નં. ૯૮૭૯૦ ૫૭૨૯૦