Public Notice | Regarding Road Matters This notice has been published from day 7th.
District Sub District Ahmedabad
Dascroi Taluka of Ahmedabad, village Bhatt, Survey/Block No. 711, (Old No. 1249 out of) account No. 1353, Area 0-58-97, the owner of the old condition of the agricultural land is Kantibhai Narsibhai Parmar, has submitted the document No. 2823 dated 28-3-2025 to our Aseel. It is informed that the said property is title clear, marketable and free of all encumbrances and we have been requested to provide a title clearance certificate. If any person, bank, institution or any one has any kind of right, claim, interest, mortgage, encumbrance or any other right on the said property then inform us in writing with evidence at the following address. If you fail to do so, it will be deemed that no one has any kind of encumbrance, right, claim or right on the said property after the expiry of the time limit and if there is any, then it is considered to be waived off. We will issue a title clearance certificate regarding the said property and thereafter no one will be able to object. Take note of it.
Dated: 28/03/2025.
Solanki Maheshbhai Bhurabhai, Advocate & Notary
Mo. Po. Ta. Vejalpur,
Khadiapool Vas,
Ahmedabad - 51
Mobile: 9974935261
ગુજરાતી નોટિસ
_ જાહેર નોટિસ | રસ્તા બાબત લાગભાગ હોય તો આ
નો પ્રસિધ્ધ થયેથી દિન-૭!
જૃત્ત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ
અમદાવાદના દસકોઈ તાલુકાનાં મોજે
ગામ ભાત્તની સીમનાં સર્વે/બ્લોક નં.
૭૧૧, (જુનો નં. ૧૨૪૯ પૈકી) ખાતા
નં. ૧૩૫૩નીહે .આરે.ચો.મી.
૦-૫૮-૯૭ની જુની શરતની ખેતીની
જમીન માલીક કાંતિભાઈ
નરસિહભાઇ પરમાર એ અમારા
અસીલને રજી, દસ્તાવેજનં. ૨૮૨૩
તા , ૨૮-૩-૨૦૨૫ કરી આપેલ
છે.સદર મિલક્તના ટાઇટલ ક્લીયર,
માર્કેટેબલ તથા તમામ પ્રકારના
બોજામુક્ત હોવાનું જણાવી અમારી
પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટિફિકેટની
માગણી કરેલ છે. તો સદરહું મિલક્ત
ઉપર કોઇપણ વ્યક્તિ, બેંક, સંસ્થા કે
કોઈપણનો કોઈપણ પ્રકારનો હકક,
દાવો, હિત-હિસ્સો, ગીરો, બોજો કે
(સાત)માં અમોને લેખિત પુરાવાઓ
સાથે નીચેના સરનામે જાણ કરવી. જો.
તેમ કરવામાં કસુર થશે તો મુદત વિત્યે
સદરહું મિલકત ઉપર કોઈનો કોઈપણ
પ્રકારનો બોજો, હકક દાવો કે અધિકાર
"તથી અને જો હોય તો તે જહો કરેલ છે
તેવુ સમજી સદરહું મિલક્ત અંગે અમો
ટાઇટલ કલીયરન્સ સર્ટિફિકેટ આપીશું
અને ત્યારબાદ કોઈની કોઈપણ
પ્રકારની વાંધા-તકરાર ચાલશે નહીં
જેની નોંધલેવી.
ત્તા. ૨૮/૦૩/૨૦૨૫.
સોલંકી મહેશભાઇ ભુરાભાઇ,
એડવોકેટ એન્ડ નોટરી
મુ. પો. તા . વેજલપુર,
ખાડીયાપોળ વાસ,
જી. અમદાવાદ. ૫૧
મોનં. ૯૯૭૪૯૩૫૨૬૧
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap