Public Notice for Bhayli TP Scheme No. 1

Bhayli, Vadodara

DISTRICT Vadodara
TALUKA Sayaji
VILLAGE Bhayli
CITY vadodara
FINAL PLOT# 133/2, 133/1, 134
SURVEY# 128, 129, 130, 132
NOTICE CONTENT
Notice regarding the sale of land in Bhayli, Vadodara. This notice informs the public that the owners, Funtal Rashmikant Shah and Trushtiben Funtal Shah, are intending to sell their property located in Bhayli, Vadodara. The property comprises of land with Survey Number: 128, 129, 130, 132, Block No. 113, Bhayli TP Scheme No. 1, FP No. 133/2, Block No. 116, Bhayli TP Scheme No. 1, FP No. 133/1, 134, Block No. 115 and 117, Bhayli TP Scheme No. 1. The land measures 3000 sq.ft (278.81 sq.m) and an additional 92.129 sq.m from the adjacent property. The notice further states that if any individual, organization, bank or any other entity has any claim, interest, right, lien, objection, dispute, or involvement with the property, they should provide written proof within six days. Failure to do so will be considered as a waiver of any claims. This notice is published to ensure transparency and inform the public about the intended sale and any potential claims. The sale will proceed after the deadline for claims has passed. The owner's advocate, R.C. Dutt, can be reached at 8128742305. This notice is dated 1st April 2025.
ગુજરાતી નોટિસ
રજી. ડીસ્ટ્રીકટ, સબ-ડીસ્ટ્રીકટ વડોદરાના મોજે ભાયલી નારેવન્યુ સર્વેનંબર: ૧૨૮, ૧૨ ૧૩૦, ૧૩૨, બ્લોક નં. ૧૧૩, ભાયલી ટી.પી. સ્કીમ નં. ૧, એફ.પી.નં ૧૩૩/૨, બ્લોક નં. ૧૧૬, ભાયલી ટી.પી.સ્કીમ નં. ૧, એફ.પી ૧૩૩/૧, ૧૩૪, બ્લોકનં. ૧૧૫તથા ૧૧૭, ભાયલી ટી.પી. સ્કીમ માપ ૩૦૦૦ ચો.ફુટ (૨૭૮.૮૧ ચો.મી.) અને વરાડે પડતી ફાળે આવતી ૯૨.૧૨૯ ચો.મી. જમીનછે તેમિલકેત ફુતલ રશ્મીકાંત શાહ તથા તૃષ્તિબેન ફુંતલ શાહ નાઓની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાવાળી અને ચોખ્ખા ટાઇટલ વાળી હોવાનુ જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગે છે. ઉપરોક્ત માલીકોની સદરહુ મિલકત કે તેના કોઇ ભાગ કે અન્ય બાબત કોઇપણ વ્યક્તિ, સંસ્થા બેન્ક કે અન્યનો કોઇપણ જાતનો લાગ, ભાગ, હક્ક, હિત, સંબંધ, અધિકાર, બોજો, વાંધો, દાવો, તકરાર, હરકત વિગેરે હોય તો તેની લેખીત માહિતી પુરાવા સહિત દિન-છ માં અમોને આપવી, મુદત વિત્યે કોઇના કોઇપણ પ્રકારના વાંધા, તકરાર નહીં આવે તો તેમાં કોઇના હક્ક-અધિકાર નથી તથા હોય તો તે તેઓએ વેઇવ (જતા) કરેલ છે તેમ માની મિલકતનું ટાઇટલ ચોખ્ખું ગણી, અમારા અસીલ વેચાણ અંગેની કાર્યવાહી સંપૂર્ણ કરશે અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર કે વાંધો ચાલશે નહીં અને કોઇપણ જાતના વાંધાઓ અમારા અસીલને બંધનકર્તા રહેશે નહીં, જેની જાહેર જનતાએ નોંધ લેવી. ૧/૦૪/૨૦૨૫ એસ.બી-૪૨/બી, વીન્ડસર પ્લાઝા, રવાના અમારી માર આર.સી.દત્ત રોડ, અલકાપુરી, બી &SકS5૨ વડોદરા. મો.૮૧૨૮૭૪૨૩૦૫ એડવોકેટ - નોટરી
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap