NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that the property located in Block No. 1449, situated in village Bhachli, Taluka Vadodara, Sub-Registrar Vadodara, District Vadodara, having old survey number 2229, with village sample number 4/12, total area of 0-59-69 hectare.are.cho.m., falling under TP scheme No. 24-B, has been allotted with final plot number 128. The total area of the final plot as per the final plot is 3581 sq.m., out of which, 1665.92 sq.m. (14,932 sq.ft.) on the 12 meter road towards the west, is non-agricultural land owned and possessed by SWARAN RAGA TRITAN LLP
THROUGH ITS ADMINISTRATIVE PARTNER MR. RAGHUVIR RAMKISHAN DEVIDAYAL.
This land is solely owned and possessed by the aforementioned party, and the sale of this land has been decided by our client. Therefore, our client has requested a title clearance certificate from us. Hence, if any individual, organization, firm, bank etc., has any claim, share, right, interest, lien, encumbrance, or contractual rights on this property, or if they have any objection or dispute against the title certificate of this property, they should submit a written objection along with documentary evidence within 10 days from the date of publication of this public notice. If no objection is received within the given time, we will issue a title clearance certificate for the said land. Any objection submitted without documentary evidence will not be entertained. Please take note of this. Dated: 01/04/2025.
Kohli & Co. (Advocates & Consultants)
Office: 106, Labh Icon, Bansal Super Store, near Manav P. Kohli
Gotri, Vadodara. Mob. 9558811713 (Advocate)
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
આથી જાહેર જનતાને જાહેર કરીએ છીએ કે, રજી.ડી. વડોદરા, સબ-રજી.ડી. વડોદરાના
મોજે : ભાચલી, તા.જી.વડોદરામાં આવેલ બ્લોક નં. ૧૪૪૯, જેનો જુનો રે.સ.નં.
૨૨૨૯, જેનો ગામ નમુના નં. ૪/૧૨ મુજબ ફુલ ક્ષેત્રફળ: ૦-૫૯-૬૯ હે.આરે.ચો.મી.,
જેનો ટી.પી.સ્કીમ નં. ૨૪-બી માં સમાવેશ થતા, તેને ફાળવવામાં આવેલ ફાઇનલ પ્લોટ
નં. ૧૨૮, જેનો ફાઇનલ પ્લોટ મુજબનો કુલ ક્ષેત્રફળ ૩૫૮૧ ચો.મી. તે પૈકી પશ્ચિમ દિશા
તરફની ૧૬૬૫.૯૨ ચો.મી. (૧૪,૯૩૨ ચો.ફુટ) વાળી ૧૨ મીટરના રોડ ઉપર આવેલી
બીનખેતી જમીનના માલીક અને કબજેદાર SWARAN RAGA TRITAN LLP
THROUGH ITS ADMINISTRATIVE PARTNER MR. RAGHUVIR
RAMKISHAN DEVIDAYAL નાઓની સ્વતંત્ર અને સ્વપાર્જીત માલીકી અને કબજા
ભોગવટાની હોવાનું જણાવી અમારા અસીલને સદરહું જમીન વેચાણ આપવાનું નક્કી
કરેલ હોય, જેથી અમારા અસીલે અમારી પાસે ટાઇટલ કલીચરન્સ સટીફીકેટની માંગણી
કરેલ છે. જેથી સદરહુ જમીન ઉપર જે કોઇ ઇસમ, સંસ્થા, પેઢી, બેંક વિગેરેનો લાગ, ભાગ,
હક્ક, હીત, દાવો, બોજો કે કરાર હક્કો સામયેલ હોય, કે તેમણે સદર જમીનની ટાઇટલ
સર્ટીફીકેટ સામે કોઇપણ પ્રકારનો વાંધો કે તકરાર હોય, તો તેઓએ સદર જાહેર નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન-૧૦માં લેખીત દસ્તાવેજી પુરાવા સહીતનો વાંધો મોકલી આપવો.
મુદત અંદર વાંધો નહીં આવેથી, અમો સદર જમીન અંગેનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપીશું. દસ્તાવેજી પુરાવા વગરના વાંધા મોકલવામાં આવશે તો તે વાંઘા ગ્રાહ્ય રાખવામાં
આવશે નહીં, જેની નોંધ લેવી. તા. ૦૧/૦૪/૨૦૨૫.
Kohli & Co. (Advocates & Consultants)
ઓફીસઃ- ૧૦૬, લાભ આઈકોન, બંસલ સુપર સ્ટોર પાસે, માનવ પી. કોહલી
ગોત્રી, વડોદરા. મો. ૯૫૫૮૮૧૧૭૧૩ (એડવોકેટ)