Public Notice for 24-B

Bhayli, Vadodara

DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Bhayli
CITY vadodara
FINAL PLOT# 128
SURVEY# 2229
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that, Regd. D. Vadodara, Sub-Regd. D. Vadodara, in Moje: Bhayali, Taluka: Vadodara, the land situated in Block No. 1449, with old survey number 2229, which is according to the village sample number 4/12, has a total area of 0-59-69 Hectare, which is included in the TP Scheme No. 24-B, the final plot number 128, which has a total area of 3581 sq. m. according to the final plot, out of which 1665.92 sq. m. (14,932 sq. ft.) from the west side, on a 12 meter road, the owner and occupant of non-agricultural land SWARAN RAGA TRITAN LLP THROUGH ITS ADMINISTRATIVE PARTNER MR. RAGHUVIR RAMKISHAN DEVIDAYAL is said to have independent and self-acquired ownership and occupation, and our client has decided to sell this land to us. Therefore, our client has requested a title clearance certificate from us. Therefore, if any person, institution, firm, bank, etc. has any claim, share, right, interest, burden or contractual right in the said land, or if they have any objection or dispute against the title certificate of the said land, they should send their objection in writing with documentary evidence within 10 days from the date of publication of this notice. If no objection is received within the time limit, we will issue the title clearance certificate for the said land. Objections without documentary evidence will not be considered, please take note. Date: 01/04/2025. Kohli & Co. (Advocates & Consultants) Office: - 106, Labh Icon, Bansal Super Store, Manav P. Kohli Gotri, Vadodara. Mob. 9558811713 (Advocate)
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ આથી જાહેર જનતાને જાહેર કરીએ છીએ કે, રજી.ડી. વડોદરા, સબ-રજી.ડી. વડોદરાના મોજે : ભાયલી, તા.જી.વડોદરામાં આવેલ બ્લોક નં. ૧૪૪૯, જેનો જુનો રે.સ.નં. ૨૨૨૯, જેનો ગામ નમુના નં.૪/૧૨ મુજબ કુલ ક્ષેત્રફળ: ૦-૫૯-૬૯ હે.આરે.ચો.મી., જેનો ટી.પી.સ્કીમ નં. ૨૪-બી માં સમાવેશ થતા, તેને ફાળવવામાં આવેલ ફાઈનલ પ્લોટ નં. ૧૨૮, જેનો ફાઇનલ પ્લોટ મુજબનો કુલ ક્ષેત્રફળ ૩૫૮૧ ચો.મી. તે પૈકી પશ્ચિમદિશા તરફની ૧૬૬૫.૯૨ ચો.મી. (૧૪,૯૩૨ ચો.ફુટ) વાળી ૧૨ મીટરના રોડ ઉપર આવેલી બીનખેતી જમીનના માલીક અને કબજેદાર SWARAN RAGA TRITAN LLP THROUGH ITS ADMINISTRATIVE PARTNER MR. RAGHUVIR RAMKISHAN DEVIDAYAL નાઓની સ્વતંત્ર અને સ્વપાર્જીત માલીકી અને કબજા ભોગવટાની હોવાનું જણાવી અમારા અસીલને સદરહું જમીન વેચાણ આપવાનું નક્કી કરેલ હોય, જેથી અમારા અસીલે અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સટીફીકેટની માંગણી કરેલ છે. જેથી સદરહુ જમીન ઉપર જે કોઇ ઇસમ, સંસ્થા, પેઢી, બેંક વિગેરેનો લાગ, ભાગ, હક્ક, હીત, દાવો, બોજો કે કરાર હક્કો સામયેલ હોય, કે તેમણે સદર જમીનની ટાઇટલ સર્ટીફીકેટ સામે કોઇપણ પ્રકારનો વાંધો કે તકરાર હોય, તો તેઓએ સદર જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૧૦માં લેખીત દસ્તાવેજી પુરાવા સહીતનો વાંધો મોકલી આપવો. મુદત અંદર વાંધો નહીં આવેથી, અમો સદર જમીન અંગેનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું. દસ્તાવેજી પુરાવા વગરના વાંધા મોકલવામાં આવશે તો તે વાંધા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં, જેની નોંધ લેવી. તા.૦૧/૦૪/૨૦૨૫. Kohli & Co. (Advocates & Consultants) ઓફીસ: - ૧૦૬, લાભ આઈકોન, બંસલ સુપર સ્ટોર પાસે, માનવ પી. કોહલી ગોત્રી, વડોદરા. મો. ૯૫૫૮૮૧૧૭૧૩ (એડવોકેટ)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap