Public Notice for Samiyala-Bil-Bhayali

Bhayli, Vadodara

DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Bhayli
CITY vadodara
FINAL PLOT# 1472/1
SURVEY# 598/1
NOTICE CONTENT
This is to inform the general public that the property situated at Survey No./Block No.: 598/1, in the village of Bhayali, Taluka Vadodara, District Vadodara, having an area of 0-58-68 acres, which is included in TP Scheme No. Samiyala-Bil-Bhayali, and has been allotted Final Plot No. 1472/1. This non-agricultural land measuring 3521 sq.m. with City Survey No. P4598/1, owned by (1) Patel Bhavanaben Ambalal, (2) Patel Rajendrabhai Ramanbhai, and (3) Patel Janakbhai Ramanbhai, has been decided to be sold by them to our client. Therefore, our client has requested a Title Clearance Certificate from us. Hence, if any individual, organization, bank or financial institution has any claim, interest, lien or encumbrance on the said property, they are requested to submit their objections in writing with supporting documents to the address mentioned below within 15 days of the publication of this notice. If no objection is received within the given time, we will issue a Title Clearance Certificate declaring the said property as clear and marketable. Any objection received after the deadline will not be considered. Note: Objections without supporting documents will not be entertained or considered. Place: Vadodara Date: 29/03/2025 On behalf of the client, Jay Ratilal Sha & Snehal Kanubhai Shah (Advocate Gujarat High Court) (Advocate & Notary) Office: 220 / 221, “Glacier” Complex, Beside Mahadev Temple, Jetalpura Road, Alkapuri, Vadodara – 6. Phone No.: 23517374, 3595923 (Mob) 9825023438
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જાણ કરવાનું કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ વડોદરા, સબ ડીસ્ટ્રીકટ વડોદરાના મોજે ભાયલી, તા. જી. વડોદરાની સીમના સર્વે નં./બ્લોક નં.: ૫૯૮/૧, ક્ષેત્રફળ હે. ૦-૫૮-૬૮ આરે ચો.મી., જેનો સમીયાલા-બીલ-ભાયલી, ટી.પી. સ્કીમ નં. પમાં સમાવેશ થતા ફા. પ્લોટ નં. ૧૪૭૨/૧ ફાળવવામાં આવેલો છે અને ફા. પ્લોટ મુજબ નુંક્ષે. ૩૫૨૧ ચો.મી. વાળી બીનખેતીની જમીન જેનો સીટી સર્વે નં. પ4૫૯૮/૧ છેતે મીલકતના માલીક (૧) પટેલ ભાવનાબેન અંબાલાલ (૨) પટેલ રાજેન્દ્રભાઈ રમણભાઈ તથા (૩) પટેલ જનકભાઈ રમણભાઈ નાઓએ સદરહું જમીન મિલકત તેઓની સ્વતંત્ર/સંચુક્ત માલીકી, કબજા, ભોગવટાની હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલું છે. આથી અમારા અસીલે અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સટીફીકેટની માંગણી કરેલ છે. આથી સદરહું મિલકત અંગે કોઇપણ વ્યક્તિ, સંસ્થા, બેન્ક કે ફાઇનાન્સીયલ ઇન્સ્ટીટયુશનનો કોઇપણ જાતનો લાગ, ભાગ, હકક, હીત સંબંધ, દાવો, અલાખો કે લીયન હોય તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયે દિનછ માં નીચેના સરનામે લેખીત વાંધા પુરાવા સહીત રજુ કરવા. મુદત અંદર કોઇનો પણ વાંધો આવશે નહી તો સદરહું મિલકત ચોખ્ખા ટાઇટલ વાળી કલીયર અને માર્કેટેબલ છે તેમગણી અમો ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપી દઇશું. તેમજ મુદ્દત વીતે કોઇનો વાંધો ગ્રાહ્ય રાખવામાં આવશે નહી. નોંધ :-લેખીત પુરાવા વગરનો વાંધો વંચાણે લેવામાં આવશે નહી અને ગ્રાહ્ય પણ રાખવામાં આવશે નહી. સ્થળ : વડોદરા તા. : ૨૯/૦૩/૨૦૨૫ અસીલની સુચના અને ફરમાશથી જય રનેટલ શા સ્નેહલ કનુભાઈ શાહ (એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ) (એડવોકેટ એન્ડ નોટરી) ઓફિસ : ૨૨૦ / ૨૨૧, “ગ્લેસીયર” કોમ્પલેક્ષ,મહાદેવ મંદિરની બાજુમાં, જેતલપુર રોડ, અલકાપુરી, વડોદરા - છ. ફોન નં. : ૨૩૫૧૭૩૭૪, ૩૫૯૫૯૨૩ (મો) ૯૮૨૫૦૨૩૪૩૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap