Public Notice for TP Scheme No. 1

Bhayli, Vadodara

DISTRICT Vadodara
TALUKA Vadodara City West
VILLAGE Bhayli
CITY vadodara
FINAL PLOT# 89
SURVEY# Block/Survey No. 141, Old Survey No. 159, City Survey No. N.A. 141
NOTICE CONTENT
This is to inform the general public that: In the limits of Mouje: Bhayli (Vadodara City West), Sub-District Vadodara, Registration District Vadodara, Block/Survey No. 141, Old Survey No. 159, City Survey No. N.A. 141, Sheet No. N.A. 99, Property Card No. 3203, TP Scheme No. 1, Final Plot No. 89, having an area of 3684 Sq. Meter as per the final plot, the owners of the non-agricultural open land, Smt. Jyotiben Navinbhai Brahmbhatt, wife of Mukesh Brahmbhatt, have informed us that the title of the said property is absolutely clear and free from encumbrances. They have requested a Title Clearance Certificate from us. Therefore, if any person, institution, or organization has any claim, share, right, interest, tenancy right, charge, lien, etc., on the said land or any part thereof, they should inform us in writing with documentary evidence within 10 days from the date of publication of this notice. If no objection is received with documentary evidence within the stipulated period, or if the evidence presented is found to be unsubstantiated, a Title Clearance Certificate will be issued, and thereafter, no dispute will be entertained. Office: A-31, Narmadanagar, Opposite Rajnigandha Apartment, Diwalipura Road, Vadodara. Ph.: 0265-7967370. Sent through us, Vijaykumar J. Shirke (Advocate Gujarat High Court).
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાંનું કે:- રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ વડોદરા, સબડીસ્ટ્રીકટ વડોદરા, મોજે: ભાયલી (વડોદરા શહેર પશ્ચિમ) ની સીમની બ્લોક/સર્વે નંબર : ૧૪૧, જુનો સર્વે નં. ૧૫૯, જેનો સીટી સર્વે નંબર : એન.એ. ૧૪૧ પૈકી, જેનો શીટ નંબર : એન.એ. ૯૯, જેનો પ્રોપટીકાર્ડ નંબર: ૩૨૦૩, ટી.પી. સ્કીમ નંબર : ૧, જેનો ફાઈનલ પ્લોટ નંબર : ૮૯, જેના ફાઈનલ પ્લોટ મુજબનુ ક્ષેત્રફળ : ૩૬૮૪ ચો.મી. વાળી બીનખેતીની ખુલ્લી જમીનમાં જરૂરી પરવાનગીઓ મેળવીને તેમાં “રાઘા સ્વામી સોસાયટી” એ નામ રાખીને તેમાં પાડવામાં આવેલા પ્લોટો પૈકી પ્લોટ નંબર: સી-૦૨, જેના પ્લોટનુ ક્ષેત્રફળ: ૩૦૧.૨૮ ચો.મી. તથા તેને વરાડે પડતા વણ-વહેચાયેલા કોમન પ્લોટની ૪૦.૯૩ ચો.મી. તથા તેને વરાડે પડતા વણ-વહેચાયેલા રોડ રસ્તાની જમીનનુ ક્ષેત્રફળ : ૬૭.૧૩ ચો.મી. મળીને કુલ ક્ષેત્રફળ : ૪૦૯.૩૫ ચો.મી. વાળી ઓપન પ્લોટ વાળી મીલકતના માલીક જયોતીબેન નવીનભાઈ બ્રહ્મભટ તે મુકેશ બ્રહ્મભટ્ટના પત્નીનાઓએ સદરહુ મીલકતના ટાઇટલ તદ્દન ચોખ્ખા તથા બીન-બોજાવાળા હોવાનું જણાવીને અમારી પાસેથી ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી ઉપરોકત જમીન કે તેના કોઈ પણ ભાગ ઉપર કોઇપણ વ્યકિત, સંસ્થાનો કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હકક, હીત, ગણોત હકક, બોજો, લીયન વિગેરે હોય તો તેઓએ તેના હકક બાબતે દસ્તાવેજી પુરાવા સહીત દિન-૧૦ માં અમોને લેખિત જાણ કરવી. નોટીસની મુદત વિત્યે ઉપરોકત મીલકત બાબતે દસ્તાવેજી પુરાવાઓ સહીત કોઈ વાંધો ન આવે અથવા રજુ કરેલા પુરાવા બાબતે કોઈ તથ્ય ન જણાય તો ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહી તેની નોંધ લેવી. ઓફિસ: એ-૩૧, નર્મદાનગર, રજનીગંધા એપાર્ટમેન્ટ સામે, દિવાળીપુરા રોડ, વડોદરા. Ph.: 0265-7967370 રવાના અમારી મારફતે વિજયકુમાર જ.શિર્કે (એડવોકેટ ગુજરાત હાઇકોર્ટ)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap