NOTICE CONTENT
Registration District, Sub District Vadodara, Moje Jetalpura, Revenue Survey No. 104, 110, 111, 112 to 116, TP Final-1, TP No. 1, Plot No. 40, Urmico. O. Ha. So. Li. City Survey No. 1318 / A non-agricultural land in Vadodara Municipal Corporation. Deputy City Development Officer approved construction as per the plan. 'Prestige Plaza Building' Duplex Penthouse No. 301 Built-up area 2102 sq.ft (third and fourth floor) and Duplex Penthouse No. 302 built-up area 2102 sq.ft (third and fourth floor) owned by Bhupendrabhai Umedbhai Amin's heirs No. (1) Pranit Bhupendrabhai Amin (2) Anal Bhupendrabhai Amin (3) Nirali Bhupendrabhai Amin jointly. They have asked for a title clearance certificate from us to sell the property to our client. Therefore, this notice informs the public that if any person, institution or any other financial institution, bank, mortgage, share, right, interest, court case, etc. has any claim or objection to the above property, they must submit a written objection with supporting documents within six days of the publication of this notice to the address mentioned below. If no written objections are received and if no facts are found in the objections submitted, a title clearance certificate will be issued for the said property. Thereafter, no dispute will be entertained. The public should note this.
Dated: 30-3-2025, Place: Vadodara.
Address: Shiyabag, Opposite Gandhi Travels, Ravana through us
Near Mahavir Colony, Rajmahal Road, Nitinbhai S. ShahE
Vadodara. Mob: 9998138219 Advocate
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ, સબ ડીસ્ટ્રીકટ વડોદરાના મોજે જેતલપુરના રેવન્યુ સર્વે નંબર. ૧૦૪,
૧૧૦,૧૧૧, ૧૧૨થી ૧૧૬ટી.પી.ફાઇનલ-૧, ટી.પી.નં.૧, પ્લોટનં. ૪૦ ઉર્મીકો.ઓ. હા.
સો.લી. જેનો સીટી સર્વે નં. ૧૩૧૮/અ વાળી બિનખેતી જમીન મા વડોદરા મહાનગર
પાલિકાના નાયબનગર વિકાસ અધિકારીએ મંજૂર કરેલ નકશા મુજબ બાંધકામ કરેલ
“'પ્રેસ્ટીજ પ્લાઝા બિલ્ડીંગ'' માં ડુપ્લેક્ષ પેન્ટહાઉસ નં. ૩૦૧ જેનો બિલ્ટઅપ એરિયા ૨૧૦૨
ચો.કફૂટ (ત્રીજો તથા ચોથો માળ) તેમજ ડુપ્લેક્ષ પેન્ટહાઉસ નં.૩૦૨ જેનો બિલ્ટઅપ એરિયા
૨૧૦૨ ચો.ફૂટ (ત્રીજો તથા ચોથો માળ) વાળી મીલકત ભુપેન્દ્રભાઇ ઉમેદભાઇ અમીનના
વારસ નં. (૧) પ્રણિત ભૂપેન્દ્રભાઇ અમીન (૨) અનલ ભુપેન્દ્રભાઇ અમીન (૩) નિરાલી
ભુપેન્દ્રભાઇ અમીન નાઓની સંયુક્ત માલીકી હોવાનું જણાવી તે અમારા અસીલને વેચાણ
કરવા અમારી પાસે ટાઇટલ કિલયરન્સ સર્ટીફીકેટની માંગણી કરી છે. વાસ્તે આ નોટીસથી
જાહેર જનતાને જણાવવાનું કે ઉપરોક્ત મિલકતમાં કોઇ વ્યકિત, સંસ્થા કે, અન્ય કોઇ નાણાંકીય
સંસ્થા, બેંકનો લાગ, ભાગ, હક્ક, હિસ્સો, બાજો કોર્ટ કેસ વિગેરે હક્ક કે વાંધો હોય તો તેઓએ આ
નોટીસ પ્રસિધ્ધ થયે દિન-છમાં લેખીત પુરાવા સાથેના વાંધો નીચે જણાવેલ સરનામે રજુ કરવા
અને જયાં સુધી કોઇ લેખિત વાંધાઓ નહી આવે અને રજૂ કરેલ વાંધામાં કોઇ તથ્ય જણાશે નહી તો
સદર મિલકત અંગે ટાઇટલ કિલયરન્સ, સર્ટીફીકેટ આપવામાં આવશ. ત્યારબાદ નો કોઇપણ
તકરાર ચાલશે નહી જે જાહેર જનતા એ નોંધ લેવી.
તા.૩૦-૩-૨૦૨૫, સ્થળઃ વડોદરા.
સરનામું : શીયાબાગ, ગાંધી ટ્રાવેલ્સ સામે, રવાના અમારી મારફતે
મહાવીર કોલોની પાસે, રાજમહેલ રોડ, નિતીનભાઇ એસ. શાEહE
વડોદરા. મો : ૯૯૯૮૧૩૮૨૧૯ એડવોકેટ