Public Notice for Bhagawti Industrial Estate

Bhesan, Surat

DISTRICT Surat
TALUKA Surat City
VILLAGE Bhesan
CITY surat
FINAL PLOT# 1/87
SURVEY# 9, 8, 14/1, 14/2, 14/3, 19, 20, 21, 22, 23, 24, 25/1, 25/2, 26, 27, 28, 9, 20, 31, 32, 33, 34, 35, 42, 44, 45, 46 and 55
NOTICE CONTENT
Public Notice Regarding Lost Documents and Title Clearance This is to inform all concerned that the owner of the property located in the “Bhagawti Industrial Estate” situated on approximately 95 acres of non-agricultural land, out of which 35419 sq. m. and 349405 sq. m. of land is included in the planned “Bhagawti Industrial Estate” in the additional area of the city of Surat, located in the Surat City taluka of the Surat district, revenue survey number 9, 8, out of 14/1, 14/2, out of 14/3, 19, 20, 21, 22, 23, 24, 25/1, 25/2, 26, 27, 28, 9, 20, 31, 32, 33, 34, 35, 42, 44, 45, 46 and 55 (out of which revenue survey no. 32, 35, 44 and 55 are located south of the Budiya Canal), plot no. 1/87, measuring 177.78 sq. m. and 148.61 sq. m. including 23.42 sq. m. of the unallocated road-road section, totaling 102.06 sq. m. of open land, including all internal and external rights of the property, Ramesh Bhai Ranchhodbhai Khacharia has applied to our client bank for a loan and requested a title clearance certificate. However, the original registration document of the previous amendment of the said property, no. 10813 dated 22/09/2014, and the original registration receipt for the registration of the document are missing or lost. In this situation, if any bank, financial institution, or any person has any claim or right on the said property for any reason, or has any kind of claim or right on the said property, then they should inform us with written evidence of their objection within 7 days of the publication of this notice. If they fail to do so, it will be assumed that the said property has been relinquished by the interested parties. We will take appropriate action and on that basis, our client bank will keep the said property as collateral and our client bank will have the first charge on the said property. All should take note that after the deadline, no objections will be considered. 404, Autograph The Commercial Hub; Opposite Milkshake Palace, Next to Bank of Maharashtra, Gorav J. Shah Bhatar Road, Surat " 395004, Mob. No. 9429225286 (Advocate)
ગુજરાતી નોટિસ
ખોવાયેલ ડોક્યુમેન્ટ્સ તથા ટાઈટલ કલીઅરન્સ અંગેની જાહેર નોટીસ આથી લાગતા વળગતા તમામને જણાવાનું કે, સુરત જીલ્લાના, સુરત સીટી તાલુકાના શહંર સુરતના વધારાના વિસ્તાર તરીકે સમાવિષ્ટ મોજે-ભેસ્તાનના રેવન્યુ સરવે નં. 9, ૮ પૈકી, ૧૪/૧, ૧૪/૨ પૈકી, ૧૪/૩ પેડી, ૧૯, ૨૦, (૨૧, રર, ર૩, ર૪, ૨૫/૧, ૨૫/૨, ૨૬, ૨૭, ૨૮, ૯,૨૦, ૩૧, ૩૨,૩૩, ૩૪, ૩૫, ૪૨, ૪૪, ૪૫, ૪૬ તથા પપ પેડી| (જે પૈકી રેવન્યુ સર્વ નં. ૩૨, ૩૫, ૪૪ તયા ૫૫ પૈકી બુડીયા નહેરની દક્ષિણ દિશા તરફ આવેલ છે) વાળી બિનખેતીની આશરે ૯૫ એકર જમીન પૈકી ૩૫૪૧૯ ચ.મી. તથા ૩૪૯૪૦૫ ચો.મી. જમીતમાં આયોજીત “ભગવતી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ” માં આવેલા ઔધીગિક હેતુસરના પ્લોટો પૈકી પ્લોટ નંબર : ૧/૮૭ વાળી ૧૭૭.૭૮ સમ ચોરસ વાર ચાને ૧૪૮.૬૧ સમ યોરસ મીટર જમીન તેમજ ફાળે પડતા રોડ-રસ્તાની વગર વહેંચાયેલ હિસ્સાની ૨૩.૪૨ સમ ચોરસ મીટર જમીન મળો કુલ્લે ૧૦૨.૦૬ સમ ઓરસ મીટર ખુલ્લી જમીનવાળી મિલકત તેને લાગતા વળગતા અંદરના તથા બહારના તમામ હક્કો સહિત સહિતની મિલકત તેના માલીક રમેશભાઇ રણછોડભાઇ ખાચરીયા નાઓ| પોતાની માલીકીની ચાલી આવેલી હોવાનુ જણાવી અમારી અસીલ બેકમાં લોન હેતુથી તારણમા મુકી બેક પાસેયી ટાઈટલ ક્લીયરન્સ સર્ટીકીકેટની માંગણી કરેલ છે. પરંતુ સદર ગીલક્તના અગાઉ થયેલ સુધારાનો રજી. દસ્તાવેજ નું, ૧૦૮૧૩ તા. ૨૨/૦૯/૨૦૧૪ નો અસલ તથા દસ્તાવેજ નોધ્યા અંગેની અસલ રજીસ્ટેશન પાવતી ગુમ યાને ગૈરવલ્લે થઈ ગયેલ છે તે સંજોગોમાં સદર મિલકત બાબત તથા ખોવાયેલ ડોક્યુમૈન્ટ બાબત કોઈપણ બેંક યા| નાણાંકીય સંસ્લા થા કોઈપણ વ્યક્તિ પાસે કોઈપણ કારણસર હોય થા સદરહુ મિલકત ધર કોઈપણ મકારના ચાજ] યા બોજો કૈ લીયનના કૅ અન્ય કોઈપણ પ્રકારના હક્કો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં તેમના વાંધા અંગેના લૈખિત દસ્તાવેજી પુરાવાઓ સહીત હમોને નીચેના સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં કસુર| થશે તો સદરહું મિલકતમાં હિત ધરાવનારાઓએ સદરહુ મિલકત પરત્વેના તેમના તમામ હકક અધિકાર જતા કરેલા| હોવાનું માની અમો યોગ્ય નિર્ણય લઇશુ અને તે આધારે અમારા અસીલ ખક સદરહું મિલકત ગિરોમાં રાખશે અને તે નિતકત પર અમારા અસીલ બેંકનો પ્રથમ ચાર્જ રહેશે, મુદ્ત વિત્યે કોઈની કોઈપણ ધ્રકારની તર-તકરાર ચાલશે] નહી તેની તમામે નોંધ લેવી, ૪૦૪, ઓટોગ્રાફ ધ કોમેર્શીયલ હબ; મિલ્ક પેલેસની સામે, બેંક ઓફ મહારાષ્ટ્રની બાજુમાં, ગોરવ જે. શાહ ભટાર રોડ, સુરત “ ૩૯૫૦૦૪, મો. નં. ૯૪૨૯૨૨૫૨૮૬ (એડવોકેટ)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap