NOTICE CONTENT
This is to inform the public that the old survey number 15/1 of the boundaries of the village Bhimtala, Taluka Dholera, Sub-District and District Ahmedabad, has been re-surveyed as block/survey number 242/1. This land, measuring 9974 sq.m., is a non-agricultural land bearing account number 399 and value of Rs. 6.00 paise. This land was previously owned by Rasikbhai Ramdas Patel and was sold to Chamanbhai Balabhai Randhani as agricultural land on 15/04/2023, registered at the Sub Registrar's office, Dholera (Ahmedabad) with serial number 2324. The change was recorded in the revenue record at the village with reference number 1263 in the land title document (form number 6) on 22/06/2023. Subsequently, 9975 sq.m. out of the total 19949 sq.m. land was converted to non-agricultural land by order number 10653/07/13/058/2023 of the Ahmedabad Collector on 10/11/2023. Since then, this non-agricultural land is fully owned, possessed and enjoyed by Chamanbhai Balabhai Randhani, free from any encumbrances. He has requested a title clearance certificate for the purpose of selling this land. If anyone has any claim, right, interest, relation, burden, lien, charge, sale, agreement or any other kind of right or interest in this land, they should inform us in writing with supporting documents at the address mentioned below within seven days of the publication of this notice. Failure to do so will be considered as no claim, right or interest in this land and a title clearance certificate, including encumbrances, will be issued for this land. After that, the land will be sold and no further objections will be entertained.
H.M. Patel Associates
Land, Property, Title Investigator
(Panel Advocates)
(1) Nirav H. Patel
(2) Vishal J. Brahmbhatt
(3) Purvi Vishal Brahmbhatt
'504, Ambience Arcade, Paldi
Opposite Post Office, Fatehpura,
Bhatha, Paldi, Ahmedabad-7
Mob. No. 9825688771
8347988771
ગુજરાતી નોટિસ
આથી જનતાને નોટિસ
આપવામાં આવે છે કે જત ડીસ્ટ્રીક્ટ
અમદાવાદ, સબ ડિસ્ટ્રીક્ટ તથા
તાલુકા ધોલેરાના મોજે ભીમતળાવની
સીમના જૂના સર્વે નંબર ૧૫/૧ ના
રીસર્વેબાદના બ્લોક/સર્વે નંબર ૨૪૨/
પૈકી ૧ ના ખાતા નંબર ૩૯૯ તથા
આકાર રૂ. ૬.૦૦ પૈસા જેનું ક્ષેત્રફળ
૯૯૭૪ ચો.મી.ની બીનખેતીની
જમીન તેના જુના માલિક રસીકભાઈ
રામદાસ પટેલ પાસેથી ચમનભાઈ
બાલાભાઈ રાંધાણીએ તા. ૧૫/૦૪/
૨૦૨૩નારોજ ખેતીની જમીન તરીકે
વેચાણ રાખેલ જે સબ રજીસ્ટ્રાર કચેરી
ધોલેરા (અમદાવાદ) ખાતે અનુક્રમ
નંબર ૨૩૨૪ થી નોંધવામાં આવેલ
જે અંગેની નોધ રેવન્યુ રેકર્ડમાં ગામ
નમૂના નંબર ૬ ના હક્કપત્રકમાં
ફેરફાર નોંધ નંબર ૧૨૬૩ થી તા.
૨૨/૦૬/૨૦૨૩ -નારોજથી પ્રમાણિત
કરવામાં આવેલ, ત્યારબાદ ૧૯૯૪૯
ચોમી પૈકી ૯૯૭૫ ચોમી જમીન
અમદાવાદ કલેકટર સાહેબના તા.
૧૦/૧૧/૨૦૨૩ ના હુકમ નં.
૧૦૬૫૩/૦૭/૧૩/૦૫૮/૨૦૨૩થી
બીનખેતીમાં રૂપાંતરિત થયેલ એ રીતે
ત્યારથી સદરહુ બીનખેતીની જમીન
ચમનભાઈ બાલાભાઈ રાંધાણીની કુલ
સ્વતંત્ર માલિકી, કબ્જા, ભોગવટાની,
તેમજ તમામ પ્રકારના બોજાઓથી
મુક્ત હોવાનું જણાવી વેચાણના હેતુ
માટે ટાઇટલની માંગણી કરેલ છે.
સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો,
હિત, સંબંધ, બોજો, લિયન, ચાર્જ,
વેચાણ, કરાર કે અન્ય કોઈ રીતે હક્ક,
હિસ્સો, પોષાતો હોય તો તેઓએ આ
નોટિસ પ્રસિદ્ધ થયેથી દિવસ-સાતમાં
તે અંગેના તમામ પ્રકારના દસ્તાવેજી
પુરાવાઓની પ્રમાણીત નકલો સહિત
અમોને નીચેના સરનામે જાણ કરવી.
જો તેમ કરવામાં કસૂર કે વિલંબ થશે
તો સદરહુ જમીન ઉપર કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો, પોષાતો નથી તેમ સમજી
સદરહુ જમીનનું ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફિકેટ બોજા સહિત ઈશ્યુ કરવામાં
આવશે. ત્યારબાદ વેચાણ કરી લેવામાં
આવશે અને કોઈની કોઈપણ જાતની
તતકરાર ચાલશે નહી.
H. M. PATEL ASSOCIATES
લેન્ડ, પ્રોપર્ટીટાઈટલ ઇન્વેસ્ટીગેટર
(પેનલ એડવોકેટ્સ)
(૧) નીરવ એચ. પટેલ
(ર) વિશાલજે. બ્ર્મભટં
(૩) પૂર્વી વિશાલ બ્રક્મભટ
‘૫૦૪, એમ્બીએન્સ આર્કેડ, પાલડી
પોસ્ટ ઓફીસ સામે, ફતેહપુરા,
ભઠા, પાલડી, અમદાવાદ-૭
મો.નં.૯૮૨૫૬૮૮૭૭૧
૮૩૪૭૯૮૮૭૭૧