DISTRICT Ahmedabad
VILLAGE Bhonynipura
CITY ahmedabad
FINAL PLOT# 99
NOTICE CONTENT
Public Notice We, Advocate Brida A. Bhatt, on behalf of our client Bipin Dineshchandra Shah, residing at Sector 7, Plot No. 99, Lane No. 2, Bungalow No. 112, Satyagraha Chhawni Co.Op. Housing Society Ltd., Satellite, Ahmedabad, owns the said bungalow. As per society records, the area of this plot is 622.11 square yards. The society had issued Original Plot Holding Certificate No. 572 to the member, which has been lost somewhere, and despite the search, it could not be found. Therefore, as per the rules and regulations of the society, it has become necessary to issue a duplicate Plot Holding Certificate. Therefore, this public notice is given to inform the general public that if anyone has any objection or dispute regarding the issuance of the said duplicate plot holding certificate, then they should inform us within 7 days of this notice being published, with original proof, through registered post at the address given below. Failure to do so will result in our client proceeding with the issuance of a duplicate plot holding certificate by the society, which is hereby informed. Ahmedabad, Date 2025 Breda A. Bhatt (Advocate) Address: 100, Premchand Nagar Row House, Near J.B. Road, Bodakdev, Ahmedabad-380015.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી અમો એડવોકેટ બ્રિદા એ. ભટ્ટ, તે અમારા અસીલ બીપીન દિનેશચંદ્ર શાહ સેટેલાઈટ સ્થિત સત્યાગ્રહ છાવણી કો.ઓ. હા.સો.લિ.માં સેકટર નં.૭, પ્લોટ નં.૯૯, લેન નં.૨ માં આવેલ બંગલા નં.૧૧૨ ધરાવે છે. સોસાયટીના રેકોર્ડ મુજબ આ પ્લોટનું ક્ષેત્રફળ ૬૨૨.૧૧ ચોરસ વાર છે. સોસાયટીએ સભ્યશ્રીને અસલ પ્લોટ હોલ્ડીંગ સર્ટિફિકેટ નંબર-૫૭૨ આપેલું તે તેમનાથી ક્યાંક ગુમ થઈ ગયેલ છે, જે શોધખોળ કરવાં છતાં મળી આવતું નથી. જેથી સોસયટીના નીતિ નિયમ મુજબ ડુપ્લીકેટ પ્લોટ હોલ્ડીંગ સર્ટીફીકેટ મેળવવા માટે આ જાહેર નોટિસ આપવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલ છે. આથી જાહેર જનતાને જણાવવાનુ કે સદરહુ ડુપ્લીકેટ પ્લોટ હોલ્ડીંગ સર્ટીફીકેટ કઢાવવા બાબતે કોઈને કોઈ પણ પ્રકારનો વાંધો તકરાર હોય તો આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન-૭માં અમોને નીચે જણાવેલ સરનામે અસલ પુરાવા સાથે રજીસ્ટર પોસ્ટથી નીચેના સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં કસુર કરશો તો અમારા અસીલતે ડુપ્લીકેટ પ્લોટ હોલ્ડીંગ સર્ટીફીકેટ સોસાયટી તરફથી આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેશો. અમદાવાદ, તા. ર૦૨૫ બિદ્ા એ. ભટ (એડવોકેટ) ઠે.: ૧૦૦, પ્રેમચંદ નગર રો- હાઉસ, જે.બી.રોડની પાસે, બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૧૫.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap