DISTRICT Gandhinagar
TALUKA Moje - Bhoyan Rathod
VILLAGE Bhoyan Rathod
CITY ahmedabad
FINAL PLOT# 283/2
SURVEY# 1005
NOTICE CONTENT
Moje - Bhoyan Rathod District Gandhinagar Sub-District (Zone-1) Gandhinagar The land of the village Moje - Bhoyan Rathod, according to the re-survey of the boundaries, survey No. 1005 (old survey no. 283/2), area 0-18-21, is agricultural land. The land is jointly owned, possessed and enjoyed by (1) Thakor Bachuji Mangaji, (2) Thakor Gokaji Mangaji and (3) Thakor Subiben Mangaji. We have been asked for an opinion on the title clearance of the above land. The land is free from all kinds of encumbrances and legal disputes. If anyone has any encumbrance, charge, right of cultivation, right of partition, easement rights or any other kind of possession right or an interest or share in the said land, they are requested to inform us in writing along with the documentary evidence at the address below on the due date. Failure to do so will be considered as the said land is not having any right of any kind and if it is, then it is considered as relinquished. After the due date, a certificate of title clearance will be issued regarding the said land. After that, no objection or dispute from anyone will be entertained. Date: 24-01-2025 Manish Kanubhai Patel, Advocate, Chirag Dashrathbhai Patel, Advocate, Amit Dashrathbhai Patel, Advocate, Het Shankarbhai Patel, Advocate, BALCHANDBHAI ASSOCIATES Office No. 202, Second Floor, S.G. Mota Overbridge Highway, Gota, Ahmedabad, Mob. 9879344333
ગુજરાતી નોટિસ
મોજે - ભોયણ રાઠોડ ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ- ડીસ્ટ્રીકટ (ઝોન-૧) ગાંધીનગર તાલુકાના મોજે -ભોયણ રાઠોડ ગામની સીમનાં રી-સર્વે મુજબના સર્વે નં.૧૦૦૫ (જુના સર્વે ન.૨૮૩/૨) ની હે.આરે.ચો.મી.૦-૧૮-૨૧ ની ખેતીની જમીન (૧) ઠાકોર બચુજી મંગાજી, (૨) ઠાકોર ગોકાજી મંગાજી તતથા (૩) ઠાકોર સુબીબેન મંગાજીની સંયુક્ત માલિકી, કબજા, ભોગવટાની| તમામ પ્રકારના બોજાઓથી તેમજ કાનુની વિવાદોથી મુક્ત હોવાનું જણાવીને અમારી પાસે ટાઈટલ્સ કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની માંગણી કરેલછે, સદરહુ જમીન ઉપર કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક, ગણોતહક્ક, ઇઝમેન્ટ રાઇટસ કે અન્ય કોઈપણ પ્રકારનો કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક હિસ્સો પોષાતો હોયતો અમોને નીચેના સરનામે દિન- માં લેખીત પુરાવા સહિત રજી.એ. .થી જાણ કરેવી અને તેમ કરવામાં નહીં આવે તો સદર જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક રહેલો તથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી મુદત વીત્યે સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં અભિબ્રાયનુ| સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું અને તે પછીથી કોઈનો કોઇપણ જાતનો વાંધો! તકરાર ચાલશે નહીં . તા.૨૪-૦૧-૨૦૨૫. મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ, ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ, અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ, હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ, BALCHANDBHAI ASSOCIATES ઠે.એ /૨૦૨, સેકન્ડ ફ્લોર, એસ.જી. મોતા ઓવરબ્રિજ . હાઈવે, ગોતા, અમદાવાદ, મો.૯૮૭૯૩૪૪૩૩૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap