NOTICE CONTENT
Public Notice
This is to inform the public that the owners and occupants of 1187 square meters of agricultural land in new block no. 2067 (old block no. 168) in the limits of the village Bhoyanmoti, sub-district and taluka Kalol, district Gandhinagar, namely Pravinji Melaji Thakor, Saurabhben Melaji Thakor, Ramilaben Melaji Thakor and Sumitraben Melaji Thakor, have sold the said land to our client Ranjanben Jagdishbhai Patel by deed no. 6875 dated 04/05/2024.
Based on this, our client claims to have full ownership, possession and enjoyment of the said land without any encumbrances. They have requested a certificate from us stating that the titles of the said land are clear and marketable.
Therefore, if anyone has any claim, right, interest, share, demand or encumbrance of any kind on the said land, then they should inform us in writing within 7 (seven) days of the publication of this notice, along with necessary evidence. If they fail to do so, then it will be presumed that no other person has any claim, right, interest, share, demand or encumbrance of any kind on the said land, and we will issue a title clearance certificate for the said land. No further objections will be entertained thereafter.
Date: 06-06-2024
Kaushik.G.Patel
(Advocate and Notary)
(B.Sc., L.L.B.)
Office: 12, 2nd Floor, J.B.R. Arcade, next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060.
Mob. No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે,રજીસટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના
સબ-ડિસ્ટ્રીકટ અને તાલુકા કલોલના
ગામ મોજે ભોયણમોટીની સીમના નવા
બ્લોક નંબર-૨૦૬૭(જુના બ્લોક નંબર-
૧૬૮)ની કુલ ૧૧૮૭ ચોરસમીટર
ખેતીની જમીનના માલિકો અતે
કબજેદારો પ્રવિણજી મેલાજી
ઠાકોર, સૌરભબેન મેલાજી
ઠાકોર, રમીલાબેન મેલાજી ઠાકોર તથા
સુમીત્રા બેન મેલાજી ઠાકોર પાસેથી
સદરહુ જમીન અમારા અસીલ રંજનબેન
જગદીશભાઈ પટેલ એ દસ્તાવેજ નંબર-
૬૮૭૫ થી તારીખ-૦૪/૦૫/૨૦૨૪
ના રોજ વેચાણ રાખેલ છે તે આધારે
સદરહુ જમીન અમારા અસીલે તેઓની
સંપુર્ણપણે સ્વતંત્ર,માલિકી,કબજા
ભોગવટાની બોજા રહીત હોવાનું
જણાવી અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઈટલ્સ કલીયર અને
માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની
માંગણી કરેલ છે. તો સદરહુ જમીન
ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ,હક્ક,હીત, હીસ્સો, દાવો કે બોજો
હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન-૭(સાત)માં અમોને તે
બદલના જરૂરી પુરાવાઓ સહીત
લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી
જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ
જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો
કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક,
હીત,હીસ્સો,દાવો કે બોજો નથી અતે
હોય તો તે જતો કરેલ છે તેમ માનીને
અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અને
ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની
તકરાર ચાલશે નહી.
તારીખ-૦૬-૦૬-૨૦૨૪
કૌશિક.જી.પટેલ
(એડવોકેટ એન્ડ નોટરી)
(બી.એસસી.,એલ.એલ.બી.)
ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી.
આર. આર્કેડ,આર.કે.રોયલ હોલની
બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા,
અમદાવાદ-૩૮૦૦૬૦.
મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯