DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Bhoyan Moti
CITY auda
SURVEY# 2100
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, in the District of Gandhinagar, Registration Sub-District Kalol, and within the limits of the Village of Bhoyan Moti, Block/Survey Number 2100 (old Block Number 1828, amended per suggested corrections Block Number 1828/K), of the total area of 10320 square meters, 4921 square meters have been acquired for railway land acquisition, leaving a residual 5399 square meters of old conditional farmland. The following individuals jointly own and possess this land free from all encumbrances: 1. Sharadaben Mohanji Thakor, 2. Rupaben Prabhaji Thakor, 3. Ninaji Bhikhaji Thakor, 4. Mangaji Bhikhaji Thakor, 5. Manaji Amaraji Thakor, 6. Gabhuji Amaraji Thakor, 7. Nandaben Bhikhaji Thakor, 8. Ambaben Shakaraji Thakor, 9. Somaji Amaraji Thakor, 10. Kaliben Amaraji Thakor, 11. Bhikhiben Shakaraji Thakor, 12. Suryaben Badasangji Thakor, 13. Raiben Chanduji Thakor, 14. Sajanben Badasangji Thakor, 15. Taraben Badasangji Thakor, and 16. Kuldeepsingh Chanduji Thakor, all residents of Village Bhoyan Moti, Taluka Kalol, District Gandhinagar. They have requested a title clearance certificate, declaring their land free of any rights, shares, encumbrances, liens, or charges. Anyone claiming any interest in said land must notify us within seven (7) days from the publication of this notice to the address below. Failure to do so will mean waive any claims to interest in the land, and the title clearance certificate will be issued as considered, post which this matter should be taken seriously. Date: 11/06/2024. Hiren Rawal & Associates Advocates Vinnet H. Rawal (Advocate) Susti H. Rawal (Advocate) 506, Vinsvenience, Near Pakvan-R2 Dining Hall, Bodakdev, S.G. Highway, Ahmedabad-380054 Phone: 079 - 29873881 Mobile Number 98246 44543
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, ડિસ્ટ્રીક્ટ ગાંધીનગર, રજીસ્ટ્રેશન સબ- ડિસ્ટ્રીક્ટ કલોલ તથા તાલુકે કલોલના મોજે ગામ ભોંયણ મોટીની સીમના ખાતા નંબર-૧૬૬૩ ના બ્લોક/સર્વે નંબર-૨૧૦૦ (જુના બ્લોક નંબર- ૧૮૨૮, સુચિત સુધારા મુજબના બ્લોક નંબર-૧૮૨૮/ક) ક્ષેત્રફળ ૧૦૩૨૦ સમચોરસમીટર પૈકી ૪૯૨૧ સમચોરસમીટર રેલ્વે જમીન સંપાદન ની બાદ કરતા બાકી રહેતી ૫૩૯૯ સમચોરસમીટરવાળી જુની શરતની ખેતીની જમીન (૧) શારદાબેન મોહનજી ઠાકોર (૨) રુપાબેન પ્રભાજી ઠાકોર (૩) નીનાજી ભીખાજી ઠાકોર (૪) મંગાજી ભીખાજી ઠાકોર (૫) મણાજી અમરાજી ઠાકોર (૬) ગાભુજી અમરાજીઠાકોર (૭) નંદાબેન ભીખાજી ઠાકોર (૮) અંબાબેન શકરાજી ઠાકોર (૯) સોમાજી અમરાજી ઠાકોર (૧૦) કાળીબેન અમરાજી ઠાકોર (૧૧) ભીખીબેન શકરાજી ઠાકોર (૧૨) સુર્યાબેન બદસંગજી ઠાકોર (૧૩) રઈબેન ચંદુજી ઠાકોર (૧૪) સજનબેન બદસંગજી ઠાકોર (૧૫) તારાબેન બદસંગજી ઠાકોર તથા (૧૬) કુલદીપસિંહ ચંદુજી ઠાકોર, તમામ રહેવાસી: ગામ ભોંયણ મોટી, તાલુકો કલોલ, જીલ્લો ગાંધીનગરનાએ સદરહુ જમીન તેઓની સંયુક્ત માલિકી અને સહ કબજા ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી મુકત આવેલ હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ છે.સબબ સર્વે શખ્સો કે જેમનો ઉપરોક્ત જમીનમાં ખોરાકી, પોશાકી કે અન્ય કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો ચાર્જ કે બોજો કે લિયન ચાર્જ પોષાતા હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)માં નીચેના સરનામે રજી. એ.ડી. દ્વારા લેખિત પુરાવા સહિત જાણ કરવી અને તેમ કરવામાં નહી આવે તો ઉપરોક્ત જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો પોષાતો નથી અને પોષાતો હોય તો તે જતો યાને કે વેઈવ (WAIVE) કરેલ છે તેમ સમજી મુદ્ત વિત્યે સદરહુ જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટ ઈશ્યુ કરવામાં આવશે જેની આથી ગંભીર નોંધ લેવી. તારીખ-૧૧/૦૬/૨૦૨૪ હિરેન રાવલ એન્ડ એસોસીએટસ એડવોકેટસ વિનીત એચ. રાવલ (એડવોકેટ) સુષ્ટિ એચ. રાવલ (એડવોકેટ) ૫૦૬, વિનસ બેનેસીયા, પકવાન-ર૨ ડાઈનીંગ હોલ પાસે, બોડકદેવ, એસ.જી.હાઈવે, અમદાવાદ-૩૮૦૦૫૪ ફોન : ૦૭૯ - ૨૯૮૭૩૮૮૧ મોબાઈલ નંબર ૯૮૨૪૬ ૪૪૫૪૩
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap