NOTICE CONTENT
This is to inform all concerned that the land situated in the limits of Moj village, Dabhi, Taluka Kalol, District Gandhinagar, survey no. 510, with an area of 1-22-44 sq.m, out of which 0-38-00 sq.m was previously owned by Surekhaben Bhikhunji Vaghela, Dipuji Nadhuji Vaghela, Vilasben Sidharajsinh Vaghela, Natvarsinh Ratansingh Vaghela, and Suresh Ratuji Vaghela, has been sold by them. This land is in their ownership, possession, and enjoyment. Our client has decided to purchase this land and has requested a title clearance certificate from us. Therefore, any person claiming any right, interest, share or claim in this land is requested to submit their claim in writing with evidence within 7 days of the publication of this notice at the following address by registered post: [Address]. If no objections or disputes are received within 7 days from the date of this notice, it will be deemed that no one has any claim in this land. If any claim is found to be valid, it will be considered waived (vev). Based on this, a title clearance certificate will be issued. No further claims will be entertained after the issuance of the certificate. Please take note of this.
Date-31/03/2025
Sujata P. Patel, Advocate
Office-5, Vijay Complex,
Sector-11, Gandhinagar
ગુજરાતી નોટિસ
મોજે ગામ ખોરજ ડાભી, તા.
કલોલ, જી.ગાંધીનગરના સીમના
બ્લોક સર્વે નંબર ૫૧૦, જેનું ક્ષેત્રફળ
૧-૨૨-૪૪ચો.મી પૈકી ૦-૩૮-૦૦
ની જૂની શરતની જમીન સુરેખાબેન
ભીખુજી વાઘેલા, દીપુજી નાધુજી
વાધેલા, વિલાશબેન સિધરાજસિહ
વાધેલા, નટવરચિંહ રતનસિંહ
વાધેલા, સુરેશ રતુજી વાધેલાનાઓ
કરર વેચાણ રાખેલ છે અને જે જમીન
તેઓના માલિકી કબજા ભોગવટાની
હોવાનું જણાવી અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરેલ છે. અને
અમારા અસીલે અમારી પાસેથી સદરહુ
જમીનના ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી
સદરહુ જમીન બાબતે કોઈનો કોઈપણ
જાતનો લાગ, ભાગ, હક્ક, હિસ્સો,
કે હિત પોષાતો હોય તેમને તેની
લૈખિત પુરાવા સહીત આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિત-૭ માં નીચેના
સરનામે રજી.પોસ્ટ મારફતે જાણ
કરવી તેમ છતાં કોઈના કોઈપણ
જાતના વાંધા કે તકરાર પુરાવા સહિત
અમોને જાણ કરવામાં નહિ આવે તો
સદરહુ જમીનમાં કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો
પોષાતો નથી અને પોષાતો હોય તો
જતોયાને (વેવ) કરેલ છે. તેમસમજી
સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવશે.
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહિ. જૅતી ખાસ નોંધ
લેશો.
ત્તારીખ-૩૧/૦૩/૨૦૨૫
સુજાતાપી. પટેલ, એડવોકેટ
ઓફીસ-૫, વિજય કોમ્લેક્ષ,
સેક્ટર-૧૧, ગાંધીનગર