Public Notice
Registration District Gandhinagar, Sub-District and Taluka Kalol, in the village of Bhoyan Moti, situated in the old block No. 821, according to the re-survey, in the block No. 438, out of the total area of 59364 sq.m (A) area of 13134 sq.m.
Land (1) Abhishek Harpdkumar Thakkar (2) Naynaben Pareshkumar Sachdev (B) area of 5336 sq.m.
Land Patel Nayatbhai Bhagwanbhai, all locations: Gandhinagar, have demanded title clearance certificate on their behalf, the said land is their own ownership and direct possession enjoyment and free from all types of encumbrances.
If anyone has any claim, interest or share in the said land then, within 7 days, please inform in writing along with certified evidence to Reg.A.D. (Objections without evidence will not be considered) and if it is not done then it will be presumed that no one has any right, interest or relationship and if there is, it is waived and title clearance certificate will be issued. After that, no objections will be considered.
VIJAY Y. CHAUGULE & CO.
Vijay Y. Chaugule, Advocate
425 to 428, Devanandan Mall, Opposite Sanyas Ashram, Ellisbridge, Ahmedabad 380006
Phone No.: 87806 48943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર, સબ-
ડીસ્ટ્રીકટ અને તાલુકે કલોલના મોજે-
ગામ ભોંયણ મોટીની સીમમાં આવેલ
જુના બ્લોક નંબર- ૮૨૧ જેના રી-સર્વે
મુજબ તવા બ્લોક નંબર-૪૩૮ ક્ષેત્રફળ
૫૯૩૬૪ સમચોરસમીટર પૈકી (એ)
ક્ષેત્રફળ ૧૩૧૩૪ સમચોરસમીટરની
જમીન (૧)અભિષેક હર્પદકુમાર ઠક્કર
(૨) નયનાબેન પરેશકુમાર સચદે (બી)
ક્ષોત્રફળ ૫૩૩૬ સમચોરસમીટરની
જમીન પટેલ નયતભાઈ
ભગવાનભાઈ, તમામ ઠેકાણુ :
ગાંધીનગરનાએ તેઓના નામ સામે
જણાવેલ જમીન તેઓની પોત-પોતાની
માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની
તેમજ તમામ પ્રકારના બોજાઓથી મુક્ત
આવેલ હોવાનુ જણાવી અમારી પાસે
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે તો સદર જમીનમાં
કોઇનો હક્ક, હિત, હિસ્સો આવેલ
હૌય તો દિન-૭ (સાત) ની અંદર
પ્રમાણીત પુરાવા સહીત રજી.એ.ડી.થી
જાણ કરવી (પુરાવા વગરના વાંધાઓ
ઘ્યાને લેવામાં આવશે નહી) અને જો
તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો
કોઈનો હક્ક, હિત, સબંધ નથી અને
હોય તો તે વેવ કરેલ છે તેમ માનીને
ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે ત્યારબાદ કોઇની
કોઇ તકરાર ચાલશે નહી.
VIJAY Y. CHAUGULE & CO.
વિજય વાય. ચૌગુલે, એડવોકેટ
૪૨૫ થી ૪૨૮, દેવનંદન મોલ,
સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૭૮૦૬ ૪૮૯૪૩
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap