NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that,
District Ahmedabad, Registration Sub-District
and Taluka Dholka, village
Moje Bhubhli, Survey No.-
Old Survey No.- 137 out of
24) Account No.- 594, area-
14148 square meters, old condition
agricultural land, (1) Girishsinh
Ranjitsinh Chauhan, (2) Harpal Singh
Ghanshyamsinh Chauhan and (3)
Jasodaben Ghanshyambhai Chauhan, Survey
Resident: Moti Deli, Paldi-Kankaj,
Taluka Dascroi, District
Ahmedabad, they are jointly
owned and in their direct possession
and free from all types of encumbrances
It has been stated that, we have decided to sell it to our
client and have requested us for
title clearance certificate of the above land. Therefore
any person, individual, firm, bank, financial institution or
other entity selling, inheriting,
gift, license, possession, mortgage, lien,
charge, maintenance, easement,
exchange, developer or financier
as per agreement of cabanakh, power of
attorney, possession agreement, understanding agreement,
order or any other writing or
under court proceedings or as a family member or
heir or in any other way
on the above land has rights, claims or
Any one having an alakh shall submit the
written notice with certified copy of the evidence
within 7 (seven) days from the date of this notice to
following address. If not done
then no one in the above land
any kind of share, right,
part is not included and if included
then it is considered to be waived (WAIVE)
It will be considered and after the expiry of the time limit, the above
land title clearance certificate
will be issued and our
client will complete the work related to sale deed
and thereafter
no one will have any kind of dispute
This should be noted.
Date: 03/06/2024,
File No.- 23693
Bipinchandra R. Patel & Co.
Advocates, Solicitors &
Corporate Attorneys
15, Doli Apartment, Ambawadi
Circle, Ahmedabad-6
Phone: 29466400, 26466401
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ-
ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા ધોળકાનાં ગામ
મોજે ભુભલીની સીમનાં સર્વે નંબર-
જુના સર્વે નંબર- ૧૩૭ પૈકી
જ૪)નાં ખાતા નંબર- ૫૯૪ નાં ક્ષેત્રફળ-
૧૪૧૪૮ સમચોરસમીટર જુની શરતની
ખેતીની જમીન, (૧) ગીરીશસિંહ
રણજીતસિંહ ચૌહાણ, (૨) હરપાલસિંહ
ઘનશ્યામસિંહ ચૌહાણ તથા (૩)
જશોદાબેન ઘનશ્યામભાઈ ચૌહાણ, સર્વે
રહેવાસી : મોટી ડેલી, પાલડી-કાંકજ,
તાલુકા દશક્રોઈ, જીલ્લા
અમદાવાદનાંએ તેઓની સંયુક્ત
માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની
તથા તમામ પ્રકારના બોજાઓથી મુક્ત
આવેલ હોવાનું જણાવી અમારા
અસીલને વેચાણ આપવાનું નક્કી કરી
અમારી પાસે ઉપરોકત જમીનનાં
ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટની
માંગણી કરેલ છે. સબબ સર્વે શખ્સો,
વ્યક્તિ, પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા કે
અન્ય કોઈપણ કેજેઓ વેચાણ, વારસો,
ભેટ, લાયસન્સ, કબજો, ગીરો, લીયન,
ચાર્જ, ભરણપોષાણ, ઈઝમેન્ટ,
અદલાબદલો, ડેવલપર કે ફાઈનાન્સર
તરીકે કેબાનાખતના કરાર, પાવરઓફ
એટર્ની, કબજા કરાર, સમજૂતી કરાર,
હુકમનામું કે અન્ય કોઈ લખાણ હેઠળકે
કોર્ટ કાર્યવાહી હેઠળ કે કુટુંબના સભ્ય કે
વારસદાર તરીકે કે બીજી કોઈપણ રીતે
ઉપરોકત જમીન પર હક્ક, દાવો કે
અલાખો ધરાવતા હોય તેમણે તેની
લેખિત જાણ પુરાવાની સર્ટીફાઈડ નકલ
સાથે આ નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭
(સાત)ની અંદર નીચેના સરનામે રજી.
એ.ડી.થી કરવી. જો તેમ કરવામાં નહીં
આવે તો ઉપરોક્ત જમીનમાં કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સો પોષાતો નથી અને પોષાતો હોય
તો તે જતો યાને કે વેઈવ (WAIVE)
કરેલ છે તેમ સમજી મુદત વિત્યે ઉપરોકત
જમીનનું ટાઈટલ કલીયરન્સ સર્ટિફીકેટ
ઈશ્યુ કરવામાં આવશે તેમજ અમારા
અસીલ વેચાણ દસ્તાવેજને લગતી
કાર્યવાહી પૂર્ણ કરશે અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે
નહીં જેની આથી નોંધ લેવી.
તારીખ : ૦૩/૦૬/૨૦૨૪,
ફાઈલ નંબર- ૨૩૬૯૩
બિપિનચંદ્ર આર. પટેલ એન્ડ કંપની
એડવોકેટસ, સોલીસીટર્સ એન્ડ
કોર્પોરેટ એટર્નીઝ
૧૫, ડોલી એપાર્ટમેન્ટ, આંબાવાડી
સર્કલ, અમદાવાદ-૬
ફોન: ૨૯૪૬૬૪૦૦, ૨૬૪૬૬૪૦૧