DISTRICT Ahmedabad
TALUKA Dascroi
VILLAGE Bhuvaldi
CITY auda
SURVEY# 1106
NOTICE CONTENT
Public Notice This is to inform the public that: Dilip Bhai Dhanjibhai Kothiya and Jay Dilip Bhai Kothiya, joint owners, have applied for a title clearance certificate for 2953 sq. m of agricultural land out of a total area of 9052 sq. m (old Block No. 33/2) in Block No. 1106 located in the survey limits of the village Bhuvaladi, Taluka Dascroi, Sub-district Ahmedabad-12 (Nikol) in the district of Ahmedabad, based on re-survey. If anyone has any claim, right, interest, share, demand or burden on this land, they should submit written notice along with evidence within seven days of the publication of this notice at the address given below. Failure to do so will be considered as relinquishing any claim, right, interest, share, demand or burden on the land and we will issue the title clearance certificate accordingly. No objections will be entertained after that. File No. 6526 Date- 06-06-2024 Sharad N. Darji (Advocate & Notary) (M.Com., LL.B.) Office 425, Fourth Floor, Akshar Arcade, Memnagar Fire Station, Navrangpura, Ahmedabad - 9 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ- ડિસ્ટ્રીકટ અમદાવાદ-૧૨ (નિકોલ) ના તાલુકા દસ્ક્રોઇના ગામ મોજે ભુવાલડીની સીમના રી-સર્વે અનુસાર બ્લોક નંબર-૧૧૦૬ (જુના બ્લોક નંબર-૩૩/૨) ની કુલ ૯૦૫૨ ચોરસમીટર જમીન પૈકી ૨૯૫૩ ચોરસમીટરના ક્ષેત્રફળની ખેતીની જમીન (૧) દિલીપભાઇ ધનજીભાઇ કોઠીયા તથા (૨) જય દિલીપભાઇ કોઠીયાએ તેઓની સંયુક્ત માલિકી કબજા ભોગવટાની તથા તમામ બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કેબોજો હોયતો તેતેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અત્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલ છે તેમમાની અમો ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નહી. ફાઇલ નંબર-૬૫૨૬ તારીખ-૦૬-૦૬-૨૦૨૪ શરદ એન.દરજી (એડવોકેટ એન્ડ નોટરી) (એમ.કોમ., એલ.એલ.બી.) ઓફીસ ૪૨૫, ચોથો માળ, અક્ષર આર્કેડ, મેમનગરફાયરઃ સ્ટેશન સામે, નવરંગપુરા, અમદાવાદ-૯ ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap