DISTRICT Ahmedabad
TALUKA Dholka
VILLAGE Bhuvaldi
CITY ahmedabad
SURVEY# 448
NOTICE CONTENT
This notice is to inform that the land located in village Bhunbhali, Taluka Dholka, District Ahmedabad, bearing survey number 448 (Old survey number 234/1), with an area of 1-94-26 Hectare, is owned by (1) Ramanbhai Kalyanbhai Vadhela, (2) Pasiben Virabhai Vathela, (3) Jayeshbhai Virabhai, and (4) Maheshbhai Virabhai. They have requested a title clearance certificate as the land is free of all encumbrances. Anyone having any claim, share, right, interest, objection, or other encumbrance on this land, is hereby requested to file a written claim with documented proof within 7 (Seven) days from the date of publication of this notice at the following address: Registered Office, Rajputi Boarding, Opposite Taluka Seva Sadan, Dholka, Ahmedabad. Failure to do so will be construed as the land being free of any encumbrance and the title clearance certificate will be issued based on this assumption. Any objections raised after the issuance of the certificate will not be entertained.
ગુજરાતી નોટિસ
ગામ મોજે ભુંભલી, તા.ધોળકા, જી.અમદાવાદની સીમના ખાતા નં.૫૮૫, બ્લોક/સર્વેન.૪૪૮ (જુનો બ્લોક/સર્વે નં.૨૩૪/૧) ક્ષેત્રફળ,પ- .૭૮-૩૫ પૈકી ૧-૯૪-૨૬ હે.આરે. ચો.મી.વાળી જુની શરતની ખેતીની જુમીન (૧) રમણભાઈ કલ્યાણભાઈ વાધેલા (૨) પશીબેન વીરાભાઈ વાથેલા (૩) જયેશભાઈ વીરાભાઈ (૪) મહેશભાઈ વીરાભાઈનાઓની સંયુક્ત માલીકી કબજા ભોગવટાની આવેલ હોઈ તેઓએ તમામ પ્રકારના બોજામાંથી મુક્ત આવેલી હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તેથી સદરહું જમીનમાં જો કોઈનો કોઈ પણ પ્રકારની લાગ, ભાગ, હકક, હિસ્સો વાંધો કે તકરાર કે અન્ય પ્રકારનો બોજો કે હક્ક અધિકાર પોષાતો હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત) માં પ્રમાણિત દસ્તાવેજી પુરાવાઓ સાથે લેખિતમાં રજી.એડી. થી નીચેના સરનામે જાણ કરવી જો તેમ કરવામાં કસુર થશે તો, સદરહું જમીનમાં કોઈનો કોઈ પણ પ્રકારનો હક્ક હિસ્સો કે અન્ય પ્રકારનો બોજો નથી અને જો હોય તો તેવા તમામ હક્કો જતા કરેલ છે. તેમ સમજી ટાઈટલ ક્લીયર સર્ટી. ઈસ્યુ કરવામાં આવશે ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહી જેની નોંધ લેવી. અમારી મારફતે ઈમ્તીયાઝપી. મલેક (એડવોકેટ) (1. P. MALEK) રાજપુત બોર્ડીગની સામે, તાલુકા સેવા સદનની બાજુમાં, મુ.ધોળકા, જિ.અમદાવાદ મો. ૯૮૯૮૨ ૭૬૮૮૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap