NOTICE CONTENT
Public Notice
Registration District Ahmedabad, Taluka Dascroi, Moje Bilasia, Resurvey Survey/Block No. 184 (old Block No. 193), 3194 sq.m. out of which 2040 sq.m. of Sardar Sarovar Narmada Nigam Ltd. has been deducted, leaving 1154 sq.m. of old agricultural land, owned and in possession of Pratapji Gandaaji Thakor, Govindji Gandaaji Thakor, Babuji Gandaaji Thakor, Galaji Gandaaji Thakor, Navinji Gandaaji Thakor, Ushaben Gandaaji Thakor, Lilaben Ramanji Thakor, Amitbhai Ramanji Thakor, Ajitbhai Ramanji Thakor.
This land is free from all types of encumbrances, and the above mentioned parties have decided to sell this land to our client. Our client has requested a title clearance certificate for the above land from us.
If anyone has any lien, sale, gift, power, inheritance, mortgage, or bank loan on the above land, or if there is any court order or claim pending, please inform us in writing within 7 days of the publication of this notice with documentary evidence (notices without valid evidence will not be considered) at the address below. After the above time limit, no objections or claims will be considered, and the title clearance certificate for the above land will be issued. Please take note.
Narendra Padsala, S.D. Mishra, Rahul Gau Gaudani Advocates & Notary) Associates
214, 215, Silver Square, Deepak School, Nikol, Ahmedabad.
Mobile: 8141437067
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદના
તાલુકા.દશક્રોઇના મોજે.બીલાસીયા
ના રીસર્વે સરવે/બ્લોક નં.૧૮૪ (જુના
બ્લોક નં.૧૯૩) ની ૩૧૯૪ ચો.મીટર
પૈકી સરદાર સરોવર નર્મદા નિગમ
લી.ની ૨૦૪૦ ચો.મીટર બાદ કરતા
બાકી રહેતી ૧૧૫૪ ચો.મીટર જુની
શરતની ખેતીની જમીન પ્રતાપજી
ગાંડાજી ઠાકોર, ગોવિંદજી ગાંડાજી
ઠાકોર, બાબુજી ગાંડાજી ઠાકોર, ગલાજી
ગાંડાજી ઠાકોર, નવીનજી ગાંડાજી
ઠાકોર, ઉષાબેન ગાંડાજી ઠાકોર,
લીલાબેન રમણજી ઠાકોર, અમિતભાઈ
રમણજી ઠાકોર, અજિતભાઇ રમણજી
ઠાકોર ની સંયુક્ત માલિકી કબજા
ભોગવટાની તમામ પ્રકારના
બોજામાંથી મુક્ત હોવાનુ જણાવી સદર
જમીન અમારા અસીલને વેચાણ
આપવાનુ નક્કી કરેલ હોય અમારા
અસીલે અમારી પાસેથી સદર જમીનના
ટાઇટલ ક્લીયરંસ સર્ટીફીકેટની માંગણી
કરેલ છે. સદર જમીન ઉપર કોઇનો
પણ બાનાખત, વેચાણ, બક્ષિસ,
પાવર, વારસો, ગીરોખત કે બેંકના
બોજા વિગેરે હોય અગર કોઇ કોર્ટનો
મતાઇ હુકમ, કે દાવા દુવી ચાલતા
હોય તો તેની જાણ લેખિતમા આ
નોટિસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ માં
દસ્તાવેજી પુરાવા સહિત (માન્ય
પુરાવા વગરની નોટીસ ધ્યાને લેવામા
આવશે નહિ)નીચેના સરનામે
રજી.પોસ્ટથી કરવી. ઉપરોક્ત
સમયમયદા વિત્યા બાદ આવનાર
વાંધા કે હક્ક દાવા ઉપર કોઇપણ લક્ષ્ય
આપ્યા સિવાય સદર જમીનનો
ટાઇટલ ક્લીયરંસ સર્ટીફીકેટ
આપવામાં આવશે તેની નોંધ લેશોજી.
નરેન્દ્ર પડસાળા,
એસ.ડી.મિશ્રા, રાહુલ ગૌ ગૌદાની
એિડવોકટ્સ ક નોટ & નોટરી)
સોસીએટ્સ
૨૧૪,૨૧૫, સિલ્વર સ્કવેર, દિપક
સ્કુલ પાસે, નિકોલ, અમદાવાદ.
મો.8141437067