DISTRICT Patan
TALUKA Shankeshwar
VILLAGE Bolera
CITY ahmedabad
SURVEY# 655
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that Mr. Gugaji Shankarji Thakor has applied for a title clearance certificate for a total of 21687 square meters of agricultural land located in the new survey number 655 (old survey number 375/1) in the boundaries of the village Boleran, Sub-District and Taluka Shankeshwar, District Patan. The said land is fully owned, possessed and enjoyed by him free from all encumbrances. If anyone has any claim, right, interest, share, or encumbrance of any kind on the said land, they must inform us in writing within 7 (seven) days of the publication of this notice, along with the necessary evidence. If this is not done, we will assume that no one has any claim, right, interest, share, or encumbrance of any kind on the said land and we will issue a title clearance certificate for the said land. No dispute of any kind will be entertained thereafter. Date: 01/04/2025 Kaushik G. Patel (Advocate & Notary) (B.Sc., L.L.B.) Office: 12, Second Floor, J.B.R. Arcade, Next to R.K. Royal Hall, Science City Road, Sola, Ahmedabad-380060. Mob No. 9824678769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ પાટણના સબ- ડિસ્ટ્રીકટ અને તાલુકા શંખેશ્વરના ગામ મોજે બોલેરાની સીમના નવા સર્વે નંબર-૬૫૫(જુના સર્વે નંબર- ૩૭૫/ ૧)ની કુલ ૨૧૬૮૭ ચોરસમીટર ખેતીની જમીન ગુગાજી શંકરજી ઠાકોરે તૈઓની સંપુર્ણપણે સ્વંતત્ર,માલિકી,કબજા ભોગવટાની તમામ બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને માકેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ,હક્ક,હીત,હીસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલના જરૂરી પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અત્ય કોઇપણ વ્યક્તિનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત, હીસ્સો,દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશુ અતે ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખ-૦૧/૦૪ ૨૦૨૫ કૌશિક.જી.પટેલ (એડવોકેટ એન્ડ નોટરી) (બી.એસ.સી.,એલ.એલ.બી.) ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી. આર. આર્કેડ, આર.કે.રોયલ હોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦. મો.નં.૯૮૨૪૬૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap