NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that an application for a Title Clearance Certificate has been received by us for the property located on non-agricultural land bearing Block/Survey No. 190192 in the village of Bopal, Taluka Ghatlodiya, District Ahmedabad, owned by ‘Sterling City Co-operative Housing Society Limited’, also known as ‘Sterling City’. The property, located at Sub-plot/Bungalow No. FB/X/12 (formerly Sub-plot No. 64), encompasses an area of 434 square yards or 362.88 square meters (plot area), and a residential bungalow built on the plot with an area of 350 square yards or 292.64 square meters. The property is owned and occupied by Daxa Bhatt, wife of Gopalakrishna Bhatt, residing at 4/844/5, Galaxy Valley, Nadunhathi, Hadaathooraee, Kotagiri, Nihung, The Nilgiris, Tamil Nadu-643217. The property is owned by Daxa Bhatt, wife of Gopalakrishna Bhatt, residing at 4/844/5, Galaxy Valley, Nadunhathi, Hadaathooraee, Kotagiri, Nihung, The Nilgiris, Tamil Nadu-643217 and is free from all encumbrances.
If any person has any interest, right, share, charge, encumbrance, or lien charge of any kind in the aforementioned property, they are hereby requested to inform us in writing, along with supporting evidence, at the address below within 7 (seven) days of the publication of this notice. Failure to do so will be deemed as an indication that the property is free from any such claims, and any such claims will be deemed waived. After the expiry of the deadline, the Title Clearance Certificate will be issued for the said property. Please take due notice of this.
Date: 03/04/2025
Hiren Raval & Associates
Advocates
Vinod H. Raval (Advocate)
T. H. Raval (Advocate)
506, Venus Banessia, Pakwan-2
Dining Hall, Bodakdev,
S. G. Highway, Ahmedabad-380054
Phone: 079 - 26873881
Mobile No. - 98246 44543
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ-
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૯ (બોપલ) ના
તાલુકે ઘાટલોડીયાના મોજે ગામ
બોપલના બ્લોક/સર્વે નંબર-
૧૯૦૧૯૨ ની બીનખેતીની જમીન
ઉપર આવેલ ‘સ્ટર્લીંગ સીટી કો-
ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી
લીમીટેડ” કેજે “સ્ટર્લીંગ સીટી” ના નામે
ઓળખાય છે તેમાં આવેલ સબપ્લોટ/
બંગ્લોઝનંબર-એફબી/એક્ષ/૧૨ (જુના
સબ પ્લોટ નંબર-૬૪) ક્ષેત્રફળ ૪૩૪
સમચોરસવાર યાને ૩૬૨.૮૮
સમચોરસમીટર (પ્લોટ એરીયા) તથા
તૈના ઉપર આવેલ ક્ષેત્રફળ ૩૫૦
સમચોરસવાર યાને ૨૯૨.૬૪
સમચોરસમીટરવાળી રહેણાંકીય
બંગલાના બાંધકામવાળી મિલકત દક્ષા
ભટ્ટ તે ગોપાલક્રિષ્ના ભટ્ટ ના પતી
રહેવાસી : ૪/૮૪૪/૫, ગેલેક્સી વેલી,
નાડૂંહતી, હાદાથોરાઈ, કોટાગિરિ,
નિહુન્ગ, થે નીલગિરીશ, તમિલનાડુ-
€૬૪૩૨૧૭નાએ તેઓની કુલ સ્વતંત્ર
માલિકી અને પ્રત્યક્ષ કબજા ભોગવટાની
તથા તમામ પ્રકારના બોજાઓથી મુક્ત
આવેલ હોવાનું જણાવી અમારી પાસે
સદરહુ જમીનના ટાઈટલ કલીયરન્સ
સર્ટિફીકેટની માંગણી કરેલ છે. સબબ
સર્વે શખ્સ કે જેમનો ઉપરોક્ત મિલકતમાં
ખોરાકી, પોશાકી કે અન્ય કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો,
ચાર્જ, બોજો કે લિયન ચાર્જ પોષાતા
હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન-૭ (સાત) માં નીચેના
સરનામે રજી. એ.ડી. દ્વારા લેખિત
પુરાવા સહિત જાણ કરવી અને તેમ
કરવામાં કસુર થયેથી ઉપરોક્ત
મિલકતમાં કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિસ્સો પોષાતો નથી
અને પોષાતો હોય તો તે જતો યાને કે
વૈઈવ (WAIVE) કરેલ છે તેમ સમજી
મુદ્ત વિત્યે સદરહુ મિલકતનું ટાઈટલ
કલીયરન્સ સર્ટિફીકેટ ઈશ્યુ કરવામાં
આવશે. જેની આથી ગંભીર નોંધ લેવી.
તારીખ-૦૩/૦૪/૨૦૨૫
હિરેન રાવલ એન્ડ એસોસીએટસ
એડવોકેટસ
વિનીત એચ. રાવલ (એડવોકેટ)
ટિ એચ. રાવલ (એડવોકેટ)
૫૦૬, વિનસ બેનેસીયા, પકવાન-૨
ડાઈનીંગ હોલ પાસે, બોડકદેવ,
એસ.,જી.હાઈવે, અમદાવાદ-૩૮૦૦૫૪
ફોન: ૦૭૯ - ૨૬૮૭૩૮૮૧
મોબાઈલ નંબર - ૯૮૨૪૬ ૪૪૫૪૩