Public Notice for Sterling Co-operative Housing Society Ltd.
Bopal, Ahmedabad
DISTRICTAhmedabad
TALUKAGhotlodiya
VILLAGEBopal
CITYauda
FINAL PLOT#61
SURVEY#257
NOTICE CONTENT
Public Notice
Registration District Ahmedabad Sub
District Ahmedabad 9 (Bopal)
In the land of Survey Number 257 in the village of Bopal, Ghotlodiya Taluka, Sterling Co-operative Housing Society Ltd. is located. Of the plots in the said society, Plot No. 61 in Sector C measuring 425 square yards i.e. 355.34 square meters, and the building constructed on it, from the sky to the ground, is owned, possessed and enjoyed by 1. Siddhार्थ Umabhai Zaveri 2. Asha Siddhaartha Bhai Zaveri, and they have decided to sell this property to our client after declaring that the said property is free from all encumbrances. Our client has requested us to obtain a title clearance certificate.
If anyone has any right, interest, mortgage, encumbrance or claim on the said property in any way, they shall inform us in writing, along with their written proof, at the address mentioned below within 7 days from the date of publication of this notice. Otherwise, it will be presumed that no one has any such right or claim on the said property and a title clearance certificate will be issued. After that, no objection or dispute will be entertained. This is for the information of the general public.
Dated: 24-07-2024
Hemal B. Shah
Parag S. Sharma - Advocates
Res: 003, Kartvya Apartment, Parijat Society Opposite, Fatehpura, Paldi, Ahmedabad
Mob: 99796 94029, 98796 95701
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ
ડીસ્ટ્રીક્ટ અમદાવાદ ૯ (બોપલ) ના
ઘોટલોડીયા તાલુકાના મોજે બોપલની
સીમના સરવે નંબર ૨૫૭ ની જમીન
ઉપર સ્ટર્લીંગ કો.ઓપરેટીવ હાઉસીંગ
સોસાયટી લી. આવેલ છે. સદરહુ
સોસાયટીમાં આવેલ પ્લોટો પૈકી સેક્ટર
સી ના પ્લોટ નંબર ૬૧ ની ૪૨૫
ચોરસવાર એટલે કે ૩૫૫.૩૪
ચોરસમીટરની જમીન તથા તેની ઉપરના
પાકા બાંધકામવાળી આકાશથી પાતાળ
સુધીની મિલકત ૧ .સિધ્ધાર્થ ઉમાભાઈ
ઝવેરી ૨.આશા સિલ્ધાર્થભાઈ ઝવેરી
તાઓની સ્વતંત્ર માલીકી, કબજા
ભોગવટાની આવેલ છે અને તેઓએ
સદરહુ મિલકત તમામ પ્રકારના
બોજાઓથી મુક્ત હોવાનું જણાવી
અમારા અસીલને વેચાણ આપવાનું
નક્કી કરેલ હોઈ અમારા અસીલે
અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. એ
રીતે સદરહુ મિલકત ઉપર કોઇનો
કોઈપણ પ્રકારે લાગભાગ હક્ક હીસ્સો
કે હિત સબંધ ગીરો, બોજો કે દાવો
અલાખો હોય તો તેઓએ તે અંગેની
લેખીત જાણ તેના લેખીત પુરાવાઓ
સહીત આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન
- ૭માં નીચેના સરનામે જાણ કરવી
અન્યથા મુદત વિત્યે સદરહુ મિલકત
ઉપર કોઈના કોઇપણ પ્રકારના આવા
હક્ક દાવા છે નહી અને હોય તો જતા
કરેલ છે તેવું માનીને ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં
આવશે. ત્યારબાદ કોઇનો કોઇપણ
પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે નહી
જેની જાહેર જનતાએ નોંધ લેવી.
તા.૨૪-૦૭-૨૦૨૪
હેમલ બી.શાહ
પરાગ એસ. શર્મા - એડવોકેટ્સ
રહે.૦૦૩, કર્તવ્ય એપાર્ટમેન્ટ,પારીજાત
સોસાયટી સામે, ફતેહપુરા, પાલડી,
અમદાવાદ
મો.૯૯૭૯૬ ૯૪૦૨૯,
૯૮૭૯૬ ૯૫૭૦૧
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap