Public Notice for 3 (Bopal)

Bopal, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodia
VILLAGE Bopal
CITY ahmedabad
FINAL PLOT# 28/31, 28/155
SURVEY# 298/A, 298/B, 299, 307, 308, 302, 458, 459
NOTICE CONTENT
Public Notice Registration District: Ahmedabad Sub-District: (Bopal-9) Ghatlodia Taluka, Village: Bopal, Survey/Block No. 298/A, 298/B, 299, 307, 308, 302, 458, 459, which falls under Draft T.P. No. 3 (Bopal), Final Plot No. 28/31 and 28/155, non-agricultural land. On this land, ISKON Platinum Pvt. Ltd. is a society known as ISKON Platinum, Block H, first floor, Flat No. 101, area 106.56 sq. meter (1146.58 sq. ft) carpet area (184.48 sq. meter or 1985 sq. ft super built-up area). This property is owned and possessed by "GAYATRI SAMIR SONI" residing in Ahmedabad, Gujarat. It is claimed that the property is free from all encumbrances, and our client has requested a title clearance certificate from us. If there are any other parties, claims, liens, charges, encumbrances, maintenance or any other kind of charges or dues outstanding on this property or any part thereof, other than our client, then they should notify us in writing with certified documentary evidence within 7 days of the publication of this notice at the following address. If they fail to do so, it will be understood that the property does not have any encumbrances, charges, rights, interests, or encumbrances, and if any, they have waived their rights. A title clearance certificate will be issued accordingly. After that, no complaints will be entertained. This is for the general public to note. Location: Ahmedabad. Date: 04-04-2025. On behalf of: Client's instructions R.D. Savaliya (Advocate) Rohit Estate, Opposite Ujala Circle, S.G. Highway, Sarkhej, Ahmedabad. Mob: 9898001781, 9898011781
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદ અને સબ ડિસ્ટ્રીકટ (બોપલ-૯) ના ઘાટલોડીયા તાલુકાના મોજે ગામ બોપલની સીમનાસર્વે/બ્લોક નં. ૨૯૮/ એ, ૨૯૮/બી, ૨૯૯, ૩૦૭, ૩૦૮ કે,૩૦૨, ૪૫૮, ૪૫૯ જેનો સમાવેશ ડ્રાફ્ટ ટી.પી. નં. ૩ (બોપલ) માં થતાં તેને ફાઈનલ પ્લોટ નં. ૨૮ પૈકી ૩૧ અને ૨૮ પૈકી ૧૫૫ ની બીનખેતીની જમીન ઉપર ઈસ્કોન પ્લેટીનમ હા.કો. સર્વિસ સોસાયટી લી. કે જે ઈસ્કોન પ્લેટીનમ નામથી ઓળખાતી સોસાયટીના બ્લોક એચમાં પહેલા માળ ઉપર આવેલ ફલેટ નંબર ૧૦૧ નાસમ ચો.મી. ૧૦૬.૫૬ યાને ૧૧૪૬.૫૮ સમચો .ફુટ કાર્પેટ એરીયા (૧૮૪.૪૮ સમ.ચો.મી. યાનેકે ૧૯૮૫ સમ.ચો.ફુટ સુપર બિલ્ટઅપ એરીયા) ના બાંધકામવાળી મિલકત "GAYATRI SAMIR SONI" રહેવાસી: અમદાવાદ, ગુજરાતના ની કુલ સ્વતંત્ર માલીકીપણાની અને કબજા ભોગવટાની હોવાનું જણાવેલ છે. અને અમારા અસીલે સદરહું મિલકત તમામ પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી તેઓએ અમારી પાસેથી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહું મિલકત કે તેના કોઈપણ ભાગ ઉપર હાલ તેમના સિવાય અન્ય કોઈપણ ત્રાહિત પક્ષકાર, હકક દાવો, અલાખો, ખોરાકી, પોષાકી, લીયન, બોજો, ભરણપોષણ કે તેને લગતા અત્ય કોઈપણ પ્રકારના ચાર્જ કે લેણા બાકી નીકળતા હોય, બાતાખતના હકક કે અન્ચ કોઈપણ પ્રકારનો હકક, હીસ્સો કે હીત સંબંધ વિગેરે કાંઈપણ હોયતો તેમણે આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન ૭ (સાત) માં અમોને સર્ટીફાઈડ દસ્તાવેજી લેખીત પુરાવા સહીત નીચેના સરનામે જાણ કરવી. જો તેમ કરવામાં કસુર યા વિલંબ થશે તો મજકુરમિલકત ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક, હીસ્સો, હીત સંબધ, બોજો, ચાર્જ નથી, અને હોય તો તેમણે પોતાનો હકક જતો (WAaાve)કરેલ છે, તેમસમજીને ટાઈટલ કલીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરી દેવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી જેની જાહેર જનતાએ નોંધ લેવી. સ્થળઃ અમદાવાદ. તા.૦૪-૦૪-૨૦૨૫. અમારી મારફતે - અસીલની સુચનાથી આર. ડી. સાવલિયા (એડવોકેટ) રોહિત એસ્ટેટ, ઉજાલા સર્કલની સામે, એસ.જી. હાઈવે, સરખેજ, અમદાવાદ. મો.: ૯૮૯૮૦૦૧૭૮૧, ૯૮૯૮૦૧૧૭૮૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap