NOTICE CONTENT
Public Notice
G - Ahmedabad, Tal - Ghatlodiya,
Moje - Bopal, Block No -
586 out of 3, Non-agricultural land
The owner of the plot No - 16 (Revenue
Department No - 788) out of the different
plots located on the above land
Dipika Maheshbhai Patel, with a total of
318.36 sq. yards of land, has requested
from us a Title Clearance Certificate, stating
that the said property is clear, marketable,
free from all kinds of encumbrances.
If any bank, institution, or person has any
lien, right, interest, claim, mortgage,
encumbrance on the said plot No - 16, then
from the date of publication of this public
notice, inform us in writing along with
proofs at the below address within 7 (seven)
days. If there is any negligence in doing
so, then after the expiry of the time limit,
it will be understood that there is no
encumbrance, right, claim, or authority of
any kind on the said property, and if any,
it has been waived. We will issue a
Title Clearance Certificate regarding the
said property. After that, no dispute of any
kind will be entertained. Take note.
Ahmedabad.
Date - 01/06/2024
Satish H. Pujara (Advocate)
F.F/P5, Hare-Krishna Complex,
Opposite Sales India, Bopal,
Ahmedabad.
Mobile No. 9033033890.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જી-અમદાવાદના તા- ઘાટલોડીયાના
મોજે - બોપલ ની સીમના બ્લોક નં-
૫૮૬ પૈકી ૩ વાળી બીનખેતીની જમીન
ઉપર આવેલ જુદા-જુદા પ્લોટો પૈકી
પ્લોટનં- ૧૬ (રેવન્યુ ખાતા નં-૭૮૮)
ની કુલ ૩૧૮.૩૬ ચો.વાર જમીનના
માલિક દીપીકા મહેશભાઇ પટેલ દ્વારા
સદર મિલકતના ટાઇટલ કલીયર,
માર્કેટેબલ તથા તમામ પ્રકારના બોજા
મુકત હોવાનું જણાવી અમારી પાસે
ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. સદર પ્લોટ નં- ૧૬
ઉપર કોઇપણ બેંક, સંસ્થા કે વ્યકિતનો
લાગભાગ, હકક-હિસ્સો, દાવો,
ગીરો, બોજો, હોય તો આ જાહેર
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત)
માં અમોને લેખીત પુરાવાઓ સાથે
તીચેના સરનામે જાણ કરવી. જો તેમ
કરવામાં કસુર થશે તો મુદત વિત્યે
સદરહુ મિલકત ઉપર કોઇનો કોઇપણ
પ્રકારનો બોજો , હકક-દાવો કે અધિકાર
નથી અને જો હોય તો તે જતો કરેલ છે
તૈવું સમજી સદરહુ મિલકત અંગે
ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ અમો
આપીશું ત્યારબાદ કોઇની કોઈપણ
પ્રકારની તકરાર ચાલશે નહી જેની નોંધ
લેવી.
અમદાવાદ.
તા- ૦૧/૦૬/૨૦૨૪
સતીષ એચ.પુજારા (એડવોકેટ)
એફ.એફ/પ૫, હરે-કિષ્ના કોમ્પલેક્ષ,
સેલ્સ ઇન્ડિયાની સામે, બોપલ,
અમદાવાદ.
મો.નં. ૯૦૩૩૦૩૩૮૯૦.