Public Notice for 1 (Bopal)

Bopal, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Ghatlodiya
VILLAGE Bopal
CITY ahmedabad
FINAL PLOT# 82 (Old final plot no. 96197698)
SURVEY# 96, 97, 98
NOTICE CONTENT
Public Notice This notice pertains to the property located at Block/Survey No. 96, 97, and 98 in Moje Bopal, Ghatlodiya Taluka, Ahmedabad District. The property comprises a total area of 9538 sq.m. This land is included in TP Scheme No. 1 (Bopal) and is allotted as Final Plot No. 82. This plot consists of 5723 sq.m. of residential and commercial land intended for non-agricultural use. This notice specifically concerns shop No. 12 situated on the first floor of the 'Dan Edifice' project, built on this land. The shop has a carpet area of 39.85 sq.m and a built-up area of 41.69 sq.m. This notice further indicates that the property is owned by Singh Heppi Jagdishsingh, including the shop's construction and a 45 sq.m. undivided share of the land. A request for a Title Clearance Certificate for the land has been received from the owner. Therefore, any person claiming ownership, interest, or encumbrances on the property through sale, inheritance, mortgage, lien, charge, trust, maintenance, easement, or other means are requested to submit written proof of their claim to the undersigned at the address below within 8 days from the date of this notice. Failure to do so will be considered as no claim on the land. Based on this, a Title Clearance Certificate will be issued confirming the clear and marketable title of the property. Any subsequent disputes will be disregarded. Place: Ahmedabad Date: 01-03-2025 Amit Rajendrabhai Vyas, Advocate Vishal K. Patel, Advocate A.R. Vyas & Co. Office No. 3, 2nd Floor, Block No. B Rudra Square Building, Judge Bungalow Four Roads, Bodakdev, Ahmedabad (M) 9825046140, 9998988352 (O) 40020403 File No. 3574/2025
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે બોપલ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ-૯ (બોપલ) ના ઘાટલોડીયા તાલુકાના ગામ મોજે બોપલની સીમમાં આવેલ બ્લોક/સર્વે નં. ૯૬ ની ૯૦૦૪ ચો.મી.ની જમીનમાંથી કેનાલ કપાતની ૨૪૦૦ ચો.મી.ની જમીન બાદ કરતા બાકી રહેતી ૬૬૦૪ ચો.મી.ની જમીન તથા બ્લોક/સર્વે નં. ૯૭ ની ૧૫૧૮ ચો.મી.ની જમીન તથા બ્લોક/સર્વે નં. ૯૮ ની ૧૪૧૬ચો.મી.ની જમીન મળી કુલે ૯૫૩૮ચો.મી.ની જમીન કે જેનો સમાવેશ ટી. પી. સ્કીમ નં. ૧ (બોપલ) માં થતાં ફાળવવામાં આવેલ ફાઈનલ પ્લોટ નં. ૮૨ (જુના ફાઈનલ પ્લોટ નં. ૯૬૧૯૭૬૯૮) ની (ખાનગી સબ પ્લોટ નં. ૧ તથા ૨ ની) ૫૭૨૩ ચો.મી.ની રહેણાંકસવાણિજ્ય હેતુ માટે બીનખેતીના ઉપયોગ વપરાશવાળી જમીન ઉપર આવેલ રહેણાંકના હેતુ માટેના ફ્લેટો તથા વાણિજ્ય હેતુ માટેની દુકાનોની યોજના કે જે “ડાં Edifice” ના નામથી ઓળખાય છે, તે યોજનામાં આવેલા ફૂલેટો તથા દુકાનો પૈકી ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલ દુકાન નં. ૧૨ વાળી મિલકત કે જેનું કારપેટ એરીયા મુજબનું ક્ષેત્રફળ ૩૯.૮૫ સ.ચો.મી.નું છે. (As per Rules of Real Estate (Regu- lation and Development) Act, 2016) અને બિલ્ટ-અપ એરીયા મુજબનું બાંધકામનું ક્ષેત્રફળ ૪૧.૬૯સ.ચો.મી.નું છે તથા સદરહુ યોજનાની સમગ્ર જમીન પૈકી ૪૫ સ.ચો.મી.ની વગર વહેંચાયેલા હક્ક હિસ્સાની જમીન સહિતની દુકાનના બાંધકામવાળી મિલકત સિંઘ હેપ્પી જગદીશસિંઘની કુલ સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની ચાલી આવેલ હોવાનું જણાવી ઉપરોક્ત જમીન અંગેના ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી અમારી પાસેથી કરેલ છે. સર્વે શખ્સો કે જેનો વેચાણ, વારસો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેંટ, ગણોત કે બીજી કોઈપણ રીતે સદરહુ જમીન ઉપર હક્ક, દાવો, અલાખો, લાગભાગ, હક્ક, હિસ્સો, ગણોત હક્ક વિગેરે કાંઈપણ ધરાવતા હોય તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે રજી.એ.ડી. પોસ્ટ દ્વારા આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૮ ની અંદર અમો નીચે સહી કરનારને નીચે જણાવેલા સરનામે કરવી, જો તેમ કરવામાં કસુર કરશો તો મજકુર જમીનમાં અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો, ગણોતહક્ક વિગેરે કાંઈ નથી તેમ ગણીને ઉપરોક્ત અમારા અસીલના હક્ક, રાઈટ, ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બાબતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ અમો આપીશું અને ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં, તેની નોંધ લેશો. સ્થળ : અમદાવાદ તારીખ : ૦૧-૦૩-૨૦૨૫ અમિત રાજેન્દ્રભાઈ વ્યાસ, એડવોકેટ વિશાલ કે. પટેલ, એડવોકેટ એ. આર. વ્યાસ એન્ડ કંપની ઓફિસ નં.૩,બીજો માળ,બ્લોક નં.બી રૂદ્ર સ્કવેર બીલ્ડીંગ,જજીસ બંગલોઝ ચાર રસ્તા, બોડકદેવ,અમદાવાદ. (મો.) ૯૮૨૫૦૪૬૧૪૦, ૯૯૯૮૯ ૮૮૩૫૨ (ઓ.) ૪૦૦૨૦૪૦૩ ફાઇલ નં. ૩૫૭૪/૨૦૨૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap