NOTICE CONTENT
We, the undersigned, Bhavesh B. Seth (B.A. LL.B) Advocate, Gujarat High Court, at the instruction and information of our client, Hareshbhai Nanjibhai Patdiya, residing at Botad, Mohan Nagar, Dhakniya Road, Botad, hereby give this public notice to all concerned that, according to the approved layout plan for residential purposes, out of the total land of 31161.00 sq.m. of survey No. 629/1 (2), survey No. 629/1 (3), survey No. 632/3 (3) and survey No. 632/3 (2/1) in Botad, the land of plot No. 38 measuring 175.65 sq.m. (210.08 sq. yards) is situated, upon which the residential building is constructed. The building has a ground floor with a hall, two bedrooms, a kitchen, an attached toilet-bathroom, a staircase, and an open verandah, with a construction area of 59.50 sq.m. The first floor has a hall, two bedrooms, an attached toilet-bathroom, and a balcony, with a construction area of 40.00 sq.m., making a total construction area of 99.50 sq.m., which we have sold. During the process of transferring documents, the bag containing the original documents was lost on 27-03-2024 when we went to get them xeroxed from Tower Road. If any private individual or organization has any claim, right, interest, objection, or dispute regarding the property, they should inform within seven (7) days, otherwise, it will be assumed that there are no objections or disputes, and a no-objection certificate will be issued for title clarity. All concerned and the general public should take note of this.
On our behalf,
Bhavesh B. Seth (Advocate)
Botad, Mobile No. 9904368236
Date: 05-04-2025 (As per client's instruction)
ગુજરાતી નોટિસ
અમો સહી કરનાર ભાવેશ બી.શેઠ (બી.એ.એલ.એલ.બી) એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ તે
અમારા અસીલ હરેશભાઈ નાનજીભાઈ પાટડીયા, રહે.બોટાદ, ઠે.મોહનનગર, ઢાંકણીયા રોડ,
તા.જી.બોટાદનાની સુચના અને માહિતી અનુસાર આ જાહેર નોટીસ આપી લાગતા વળગતા
સર્વોને જણાવીએ છીએ કે, શ્રી બોટાદ જિલ્લાના તાલુકે બોટાદના ગામ મોજે બોટાદના
રે.સ.નં.૬૨૯/૧ પૈકી ૨ તથા રે.સ.નં.૬૨૯/૧ પૈકી ૩ તથા રે.સ.નં.૬૩૨/૩ પૈકી ૩ તથા
રે.સ.નં.૬૩૨/૩ પૈકી ૨/પૈ ૧ ની કુલ જમીન ચો.મી.૩૧૧૬૧-૦૦ રહેણાંકના હેતુ માટે બીનખેતી
થતા મંજુર થયેલ લે-આઉટ પ્લાન અનુસાર પડેલા પ્લોટો પૈકી પ્લોટ નં.૩૮ ની જમીન
ચો.મી.૧૭૫-૬૫, ચો.વા.૨૧૦-૦૮ વાળી જમીન ઉપર બનાવેલ રહેણાંકનું મકાન જેમાં ગ્રાઉન્ડ
ફલોરમાં એક હોલ, બે બેડરૂમ, ક્ચિન, એટેચ સંડાસ બાથરૂમ, દાદર તથા ખુલ્લી ફળી જેના
બાંધકામના ચો.મી.૫૯-૫૦ અને ફર્સ્ટ ફ્લોર ઉપર એક હોલ, બે બેડરૂમ, એટેચ સંડાસ
બાથરૂમ તથા બાલ્કની જેના બાંધકામ ચો.મી.૪૦-૦૦ એમ મળી કુલ બાંધકામ ચો.મી.૯૯-૫૦
અમોએ વેચાણ રાખેલ જેમાં ઉત્તરોતર દસ્તાવેજો પૈકી વે.દ.અ.નં.૨૧૧૩/૨૦૨૪, તા.૨૭-૦૩-
૨૦૨૪ ના રોજ અમારા ઘરેથી ટાવર રોડે ઝેરોક્ષ કરાવવા જતા અસલ દસ્તાવેજની થેલી ખોવાઈ
ગયેલ છે, તે બાબતે કોઈ ખાનગી વ્યક્તિ કે સંસ્થાને કોઈપણ પ્રકારનો લાગભાગ, હીત, હક્ક,
દાવો, વાંધા તકરાર આવેલ હોય તો દિવસ સાત (૭) માં જાણ કરવી અન્યથા વાંધો કે તકરાર
છે નહીં તેવું માની ટાઈટલ ક્લીયર અંગેનું નો-ઓબ્જેક્શન પ્રમાણપત્ર આપવામાં આવશે જેની
લાગતા વળગતા તથા જાહેર જનતાએ નોંધ લેવી.
અમારા મારફતે,
સ્થળ : બોટાદ ભાવેશ બી.શેઠ (એડવોકેટ) મો.૯૯૦૪૩૬૮૨૩૬
તા.૦૫-૦૪-૨૦૨૫ (અસીલની સુચના અનુસાર)