NOTICE CONTENT
Title Notice regarding a plot in Botad
This is to inform all concerned that the land admeasuring 18211.00 sq.m from Res. No. 414/2 on Gadhada Road, Botad village, Botad Taluka, Botad District, has been converted to non-agricultural use for residential purposes by order no. DPL.N.P/Reg. No. 11/07-08, dated 20/09/2007, of the District Panchayat Office, Revenue Department, Bhavnagar. This land is known as Madhavpark-2. As per the approved layout plan, out of the plots located therein, Plot No. 45, from C.S. No. 21414/2/45, land area 144.52 sq.m, out of which the northern part is 19.87 sq.m, and Plot No. 46, from C.S. No. NA44145/49, land area 142.39 sq.m, out of which the southern part is 42.23 sq.m. The total land area is 94.10 sq.m and 75.48 sq.yards. The owner, power of attorney holder, and possessor of this property is Kajalben Sanjaybhai Sapra, residing in Botad. They wish to obtain a loan from Crystal Co-op. Society Ltd., Botad, and have submitted the successive revenue record papers of the said property to us and requested a title report for the said property. Therefore, if any person, bank, institution, company, cooperative society, etc., has any claim, share, right, or interest in the said property, they should inform us in writing with documentary evidence by registered AD at the address below within 5 days from the publication of this notice. If no objection or dispute is raised within the stipulated time, it will be assumed that the title of the said property is clear, and a title report will be issued. Take public note of this.
Date: 26-02-26
9, Vajdham Complex, Near Mastram Mandir, Botad
R.L. Gohil
Advocate & Notary
ગુજરાતી નોટિસ
બોટાદ મધ્યેના પ્લોટનું ટાઈટલ અંગે નોટીસ
આથી સર્વે લાગતા વળગતાને જણાવવાનું કે, શ્રી બોટાદ જીલ્લાના તાલુકે બોટાદના ગામમોજે બોટાદના ગઢડા રોડના રેસ-નં-૪૧૪ પૈકી ૨ પૈકીની ચો.મી: ૧૮૨૧૧-૦૦ની જમીન રહેણાંકના હેતુ માટે જીલ્લા પંચાયત કચેરી. મહેસુલ શાખાના ભાવનગરના હુકમ નંઃ ડી.પી.એલ.એન.પી/રજી. નં.૧૧/૦૭-૦૮, તા. ૨૦/૦૯/૨૦૦૭ થી બીનખેતીમા ફરેલ છે. જે માધવપાર્ક-ર તરીકે ઓળખાય છે. તેના મંજૂર થયેલ લે-આઉટ પ્લાન અનુસાર તેમા પડેલા પ્લોટો પૈકી પ્લેટ નં.૪૫ જેની સી.સ.નં૨૧૪૧૪ પૈકીર પૈકી ૪૫ની જમીન ચો.મી. :૧૪૪-૫૨ પૈકી ઉત્તર ભાગની જમીન ચો.મી.૧૯-૮૭ તથા પ્લોટ નં. ૪૬ જેનો સી.સ.નં. NA૪૪૧૪૫કીર પૈકી ૪૯ની જમીન ચોમી.-૧૪૨-૩૯ પૈકી દક્ષિણ ભાગની જમીન ચો.મી.૪૨-૨૩ મળી કુલ જમીન ચો.મી. ૯૪૧૦ ચો.વા.: ૭૫-૪૮ વાળી મિલ્કતના માલિક, મુખત્યાર અને કબજેદાર કાજલબેન સંજયભાઈ સાપરા રહે.બોટદના છે. તેઓ અમારા અસીલ ક્રિષ્ટલ કે,કો.ઓ.સો.લી. બોટાદ પાસેથી ધિરાણ (લોન) મેળવવા માંગતા હોઈ જેથી તેઓએ સુંદર મિલ્કતના ઉત્તરોત્તર રેવન્યુ રેકર્ડ પેપર્સ અમારી પાસે રજુ કરી સદરહુ મિલ્કતનું ટાઈટલ રિપોર્ટ માંગેલ છે. તો સુંદર મિલ્કતમાં કોઈપણ વ્યક્તિ. બેંક. સંસ્થા કંપની, સહકારી મંડળી, સોસાયટી વિગેરેનો લાગ ભાગ હકક, હિસ્સો હોઈ તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિવસ-૫માં નીચેના સરનામે લેખીત આધાર પુરાવા સાથે રજી.એડી.થી જાણ કરવી નિયત સમયમાં કોઈ વાંધો કે તકરાર લાવશે નહીં તો સદરહું મિલ્કતમા ટાઈટલ કલીયર છે તેમ માનીને ટાઈટલ રિપોર્ટ આપવામાં આવશે. જેની જાહેર નોંધ લેવી.
તારીખ : ૨૬-૦૨-૨૬
૯. વજધામ કોમ્પલેક્ષ, મસ્તરામ મંદિર પાસે, બોટાદ
આર.એલ.ગોહિલ
એડવોકેટ એન્ડ નોટરી