NOTICE CONTENT
Public Notice District Gandhinagar, Sub-District Kalol, of the village of Kalol, Revenue Survey Number: 1007 part 2, within Sudarshan Arcade, flats number B/402, D/402, G/301, and E/103, as well as shop number 106 on the first floor of the same arcade, and in Sub-District Kalol, within the village boundary of Borisana, Revenue Survey Numbers: 18, 19, 20, 21, shop numbers in Sudarshan Arcade on the ground floor: 29, 30, 32, 36, 37. The mentioned properties are under the independent ownership and possession of Prajapati Sapaji Hiraji, a resident of Kalol, free of any encumbrances. They have requested a loan from The Kalol Cooperative Bank Ltd., Head Office, College Road, Kalol. Therefore, it is informed to the public that the said property does not have any claims, shares, rights, sales, mortgages, gifts, leases, or maintenance claims by any person, bank, company, or institution. If there are any claims, they should declare them in writing with evidence within 7 days from the publication of this notice at the below address, or else it will be considered that no such claims exist, and the properties will be taken as security for our loan, and no disputes will be entertained thereafter. Date: 23/05/2024 By Advocate Mahendrabhai G. Patel, 37, Rajdeep Society, near Gayatri Mandir, Ranip, Ahmedabad.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જતડીસ્ટ્રીક્ટ ગાંધીનગર સબ-ડીસ્ટ્રીક્ટ
કલોલના મોજે ગામ કલોલ ના રેવન્યુ
સર્વે નંબર:૧૦૦૭ પૈકી ૨, સાનિઘ્ય
આર્કેડ માં આવેલ ફલેટ નં.બી/
૪૦૨,ડી/૪૦૨,જી//૩૦૧,ઈ/૧૦૩
વાળી મિલકત તેમજ તેના પહેલા માળે
આવેલ દુકાન નં:૧૦૬ વાળી મિલકત
તેમજ સબ-ડીસ્ટ્રીક્ટ કલોલના મોજે
ગામ બોરીસણાની સીમના રેવત્યુ સર્વે
નંબરઃ૧૮,૧૯,૨૦,૨૧ નાબ્લોકનં.
૧૮ પૈકી ની જમીન માં આવેલ સુદર્શન
આર્કેડ માં ભોયતળીયે આવેલ દુકાન
નં:૨૯,૩૦,૩૨,૩૬,૩૭ વાળી
મિલકત પ્રજાપતિ સપાજી હિરાજી
રહેવાસી કલોલ ના સ્વતંત્ર માલીકી
કબજા ભોગવટામાં તેમજ કોઈપણ જાત
નાબોજા વગર આવેલ હોવાનું જણાવીને
તેઓએ અમારા અસીલ ધી કલોલ
નાગરીક સહકારી બેંક લી., હેડ
ઓફીસ, કોલેજ રોડ, કલોલ માંથી
ધિરાણની માંગણી કરેલી છે. અતે
ધિરાણની સિક્યોરીટી માટે ઉપરોક્ત
તમામ મિલકતો લખી આપવા જણાવેલ
છે. આથી જાહેર જનતાને જણાવવાનુ
કે ઉપરોક્ત તમામ મિલકત ઉપર
કોઇપણ વયક્તિ, બેંક, કંપની કે પેઢી નો
કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક,
હિસ્સો, વેચાણ, ગીરો, બક્ષીસ,
ભાડાપટ્ટા કે ભરણપોષણનો હક્ક હોય
તો આ નોટીસ પ્રસીઘ્ધ થયેથી દિન-૭
માં લેખિત પુરાવા સહિત નીચેના
સરનામે રજી. એ.ડી. થી જાણ કરવી
અને જો તે કરવામાં કસુરથશે તો કોઇનો
કોઇપણ પ્રકારનો લાગ, ભાગ, હક્ક,
હિસ્સો રહેલો નથી અને જો કોઇ હક્ક
હોય તો તેવા હક્કો જતા યાને વેવ કરેલ
છે તેમ માની સદર મિલકતો
સિક્યોરીટીમાં લઇ અમારા અસીલ
ધિરાણ કરશે અને ત્યારબાદ કોઇની
કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી
જેની નોંધ લેવી.
તારીખ: ૨૩/૦૫/૨૦૨૪
મારી મારફત,
મહેન્દ્રભાઇ જી. પટેલ એડવોકેટ
૩૭, રાજદીપ સોસાયટી, ગાયત્રી મંદીર
પાસે, રાણીપ, અમદાવાદ